हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vrindavan
Vrindavan News
Ayodhya
ઉત્તરપ્રદેશમાં ગુજરાતી તીર્થયાત્રીકોની બસને નડ્યો અકસ્માત, ત્રણ લોકોના મોત
ફિરોજાબાદના નસીરપુર વિસ્તારમાં લખનઉ-આગરા એક્સપ્રેસવે પર શુક્રવારે અયોધ્યાથી વૃંદાવન જઈ રહેલી એક યાત્રી બસ ટેન્કર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ ગુજરાતીઓના મોત થયા છે.
Nov 8,2024, 17:47 PM IST
ZEE 24 Kalak Original Video
ભગવાન કૃષ્ણનું રહસ્યમય મંદિર, આપોઆપ ખુલે છે મંદિરના દરવાજા અને થાય છે બંધ....
ભગવાન કૃષ્ણનું રહસ્યમય મંદિર, આપોઆપ ખુલે છે મંદિરના દરવાજા અને થાય છે બંધ....
Aug 26,2024, 13:46 PM IST
Janmashtami 2024
આ મંદિરમાં રોજ રાતે આવે છે શ્રીકૃષ્ણ, આપોઆપ ખુલે છે મંદિરના દરવાજા અને થાય છે બંધ
Krishna Janmashtami 2024 : આજે દેશભરમાં થશે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી... વહેલી સવારથી કૃષ્ણ મંદિરોમાં ભક્તો પહોંચી રહ્યા છે દર્શને.. ત્યારે દેશના એક એવા મંદિર વિશે જાણીએ જ્યાં રોજ રાતે ભગવાન શ્રીકૃષ્ણ આરામ કરવા માટે આવે છે
Aug 26,2024, 10:37 AM IST
Agra
વેકેશનમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો થોભો લિસ્ટમાં ઉમેરો આ 10 જગ્યાઓ
Places to Visit Uttar Pradesh : ઉત્તર પ્રદેશમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો સમાચાર તમારા માટે ખાસ છે. આ આર્ટિકલની કેટલીક ફેમસ જગ્યાઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. આ જગ્યાઓ પર તમે તમારા પરિવાર સાથે રજાઓ માણી શકો છો. ગરમીની રજાઓમાં અહીં લોકો ઉમટી પડે છે.
May 12,2024, 14:36 PM IST
Vrindavan
એન્જીનિયરિંગ બાદ વિદેશમાં લાખોનો પગાર... પછી નોકરી છોડી બન્યા સાધુ
Vrindavan Monk: 35 વર્ષના ભક્તિવેદાન્ત દામોદર દાસની જીંદગી ત્યારે બદલાઇ ગઇ જ્યારે 2021 માં ઓફિસની રજાઓ દરમિયાન તે વૃંદાવન ફરવા માટે આવ્યા. ભક્તિનો નશો એવો ચઢ્યો કે તે હંમેશા માટે વૃંદાવનના બની ગયા.
Apr 21,2024, 7:53 AM IST
Krishjan Janmotsav 2023
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી;મથુરાથી લઈ દ્વારકા સુધી ભક્તો રંગાયા ભક્તિના રંગમાં
'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી'ના નાદથી દ્વારકા નગરી કૃષ્ણમય બની છે.જન્માષ્ટમીના પર્વની ઉત્સાહભેર ઉજવણી જોવા મળી રહી છે. તો બીજી તરફ જન્માષ્ટમીના પર્વે આજે રાત્રે 12 વાગ્યે ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં પણ કાન્હાના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા.
Sep 8,2023, 0:49 AM IST
Holi 2023
ગુજરાતમાં અહી રમાય છે વૃંદાવન જેવી 40 દિવસની હોળી, તસવીરો જોઈને વ્રજની હોળી ભૂલી જશો
કહેવાય છે કે વૃંદાવન જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવાય છે, તે જ પ્રથાથી નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવસમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે. આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે. પરંતુ જે રીતે વૃંદાવનમાં હોળી ઉજવામાં આવે છે, તેવી જ હોળી રાજપીપળાના વૈષ્ણવસમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે.
Mar 2,2023, 8:08 AM IST
Virushka
વિરુષ્કાએ દિકરી વામિકા સાથે વૃંદાવનના આશ્રમ પહોંચી સંતોના આશીર્વાદ લીધા.....
Virushka went Vrindavan's ashram with Daughter Vamika, Watch video
Jan 6,2023, 14:00 PM IST
Amit Shah
UP: મથુરામાં બોલ્યા અમિત શાહ, યોગી સરકારમાં લૂંટમાં 72% નો ઘટાડો થયો
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા તમામ પાર્ટીઓ પ્રચારમાં લાગી છે જે હેઠળ આજે ભારતીય જનતાપાર્ટી માટે પશ્ચિમ યુપીમાં મહા કેમ્પેઈનનો દિવસ છે.
Jan 27,2022, 15:22 PM IST
surat
ઈસ્કોન મંદિરે વૃંદાવનથી આવી પહોંચ્યા જગન્નાથજીના વાઘા, હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક
કોરોનાને કારણે આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ હાલ નિર્ણય લેવાયો નથી .જોકે સુરત ઈસ્કોન મંદિરે ભગવાન જગન્નાથના ખાસ પ્રકારના વાઘા વૃંદાવનથી આવી ગયા છે. જે વાઘા હિન્દુ-મુસ્લિમ એકતાનું પણ પ્રતીક છે
Jun 29,2021, 17:24 PM IST
Ram Janmabhoomi
Uttar Pradesh: 1 જૂનથી ખુલશે રામ જન્મભૂમિ સહિત અન્ય મઠ-મંદિર
ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ યાત્રા ધામ અયોધ્યા, વૃદાંવનમાં આવતીકાલથી મઠ-મંદિરોના કપાટ ખુલી રહ્યાં છે. ભક્તો કોરોના ગાઇડલાઇનનું પાલન કરી અહીં દર્શન કરી શકશે.
May 31,2021, 17:29 PM IST
જન્માષ્ટમી
VIDEO: જન્માષ્ટમીની સવારે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની આરતીનો લ્હાવો
મથુરા અને વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ આજે ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ પર્વને મનાવવા માટે દૂર દૂરથી ભક્તો મથુરા અને વૃંદાવન પહોંચી રહ્યાં છે.
Aug 24,2019, 8:46 AM IST
રમેશ ઓઝા
ટ્રાફિકને કારણે સ્કૂટર પર નીકળ્યા કથાકાર રમેશ ઓઝા, Video થયો Viral
અજય શીલુ/પોરબંદર : ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા હાલ વૃંદાવનમાં છે. વૃંદાવનમાં તેમની કથા ચાલી રહી છે. જો કે પોતાના ઉતારા સ્થળથી કથા સ્થળ સુધી પહોંચવા માટે તેઓ નીકળ્યા હતા, ત્યારે ટ્રાફિક જામ થવાને કારણે તેમની કાર આગળ વધી શકે તેમ ન હતી. જેથી તેઓ સ્કૂટર પર બેસીને કથા સ્થળે પહોંચ્યા. રસ્તામાં અનેક લોકોએ તેમના દર્શન કર્યા હતા. તેમની સ્કૂટર પર સવારીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. .વૃંદાવનમાં હોળી ધૂળેટીના ઉત્સવને ધામધૂમથી મનાવવામાં આવે છે. આ તહેવારને કારણે 3, 4 દિવસ પહેલાથી જ લોકો ઉમટવા લાગે છે. જેને કારણે ટ્રાફિક જામ થતા રમેશભાઈએ સ્કૂટર પર બેસીને કથાસ્થળે આવવું પડ્યું.
Mar 18,2019, 10:05 AM IST
પીએમ મોદી
‘સબકા સાથ-સબકા વિકાસ’ જ નવા ભારતના વિકાસનો રસ્તો છે: PM મોદી
PM Modi addresses people in Vrindavan
Feb 11,2019, 15:35 PM IST
પીએમ મોદી
વૃંદાવનમાં PM બોલ્યા- ‘સબકા સાથ-સબકા વિકાસ’ નવા ભારતના વિકાસનો રસ્તો છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે વૃંદાવનમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન મધ્યાહન ભોજન કાર્યક્રમાં સ્કૂલના બાળકોને ભોજન જમાડવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ફાઉન્ડેશનની તરફથી 3 અબજ થાળી પીરસવાની તક પર કરવામાં આવ્યું હતું.
Feb 11,2019, 14:40 PM IST
નરેન્દ્ર મોદી
ગ્રેટર નોઇડામાં PMએ કહ્યું, '2030 સુધીમાં ભારત બીજી મોટી અર્થવ્યવસ્થા હશે'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (11 ફેબ્રુઆરી) યૂપીના પ્રવાસ પર છે. સોમવાર સવારે પીએમ મોદી નોઇડામાં આયોજીત એક્સપો માર્ટમાં 13મી આંતરરાષ્ટ્રીય તેલ-ગેમ્સ સન્મેલન અને પેટ્રોટેક-2019 પ્રદર્શનનું ઉદ્ધાટન કરશે.
Feb 11,2019, 11:30 AM IST
પીએમ મોદી
પીએમ મોદી આજે અક્ષયપાત્રના કાર્યક્રમમાં બાળકોને પીરસશે ભોજન, પોતે પણ જમશે
આ કાર્યક્રમ દેશના સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના બાળકોને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ફાઉન્ડેશનની તરફથી યોજવામાં આવતા કાર્યક્રમનો ભાગ છે.
Feb 11,2019, 8:29 AM IST
Trending news
accident
Google Map ના આધારે રહેનારા સાવધાન! GPS એ ખોટો રસ્તો બતાવ્યો, અને ગાડી સીધી નદીમાં પ
A R Rahman
તલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબ
rice face serum
આજે જ તૈયાર કરો ચોખામાંથી જાદુઈ ફેસ સીરમ, ગ્લોઈંગ સ્કિનની ચિંતા હંમેશા માટે થશે દૂર
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી