हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
228/ 10
(49.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vrushti
Vrushti News
Vrushti
વૃષ્ટિ અને શિવમ પટેલ ગુમ થવાનો મામલો બન્યો વધારે ગંભીર
વૃષ્ટિ અને શિવમ પટેલ ગુમ થવાનો મામલો વધારે ગંભીર બન્યો છે. આ મામલામાં નવરંગપુરા પોલીસે પુનાના ઓશો ઈન્ટરનેશનલ મેડીટેશન સેન્ટરને મેઈલ કર્યો છે. શિવમના પરિવારે તે ઓશો સેન્ટરમાં ગયો હોવાની શંકા વ્યક્ત કરતા મેઈલ દ્વારા માહિતી મંગાવી છે.
Oct 10,2019, 17:15 PM IST
Vrushti
વૃષ્ટિ અને શિવમના મામલામાં આવ્યો નવો વળાંક
વૃષ્ટિ (Vrushti Jashubhai) અને શિવમ પટેલ (Shivam Patel) ના ગુમ થવાનો મામલામાં પોલીસે અત્યાર સુધીમાં છથી વધુ જગ્યાના સીસીટીવી (CCTV) મેળવ્યા છે. હાલ વધુ ત્રણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અગાઉ સોસાયટીના ફૂટેજ બાદ વધુ સીસીટીવી આવવાથી વૃષ્ટિ અને શિવમ ક્યાં ક્યાં જાય છે તે વિશેની માહિતી સામે આવી છે. વૃષ્ટિ અને શિવમ સોસાયટીમાંથી નીકળી ઝેવિયર્સ કોલેજ સુધી ચાલતા ગયા હતા. આ દ્રશ્યો કેમેરામાં જોઈ શકાય છે.
Oct 6,2019, 13:17 PM IST
સમાચાર ગુજરાત
સમાચાર ગુજરાત: ચાર વર્ષમાં કોંગ્રેસે જીતેલા ગઢ પણ ગુમાવ્યા
આંતરિક વિવાદો અને જૂથવાદને કારણે ગુજરાતમાં કોંગ્રેસ (Gujarat Congress) ની હાલત છેલ્લાં ચાર વર્ષોમાં અત્યંત ખરાબ થઈ ગઈ છે. ગત ચાર વર્ષોમાં કોંગ્રેસે (Congress) અનેક જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમા સત્તા ગુમાવવી પડી છે. તો અનેક ધારાસભ્યો પણ પાર્ટી છોડી ચૂક્યા છે. વર્ષ 2015માં સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો પરચમ લહેરાયો હતો. 31 જિલ્લા પંચાયત (Jilla Panchayat) અને 230 તાલુકા પંચાયત (Taluka Panchayat) ના ઈલેક્શનમાં કોંગ્રેસે મોટાભાગના જિલ્લા અને તાલુકા પંચાયત પોતાને કબજે કરી હતી. 31 જિલ્લા પંચાયતમાંથી 21 પર કોંગ્રેસ સત્તા મેળવવામાં સફળ થયું હતું. પરંતુ છેલ્લા ચાર વર્ષોથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો કોંગ્રેસે 11 જિલ્લા પંચાયતને પોતાના હાથમાંથી ગુમાવી છે. જેમાં અમદાવાદ (Ahmedabad), ભાવનગર, વડોદરા (Vadodara), છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર, પાટણ, ડાંગ અને દ્વારકા સામેલ છે.
Oct 5,2019, 10:25 AM IST
વૃષ્ટિ
અમદાવાદ: 3 દિવસથી યુવતી ગુમ, એક્ટ્રેસ સોહા અલી ખાને Tweet કરતા ખળભળાટ
અમદાવાદ (Ahmedabad)ની એક સ્વરૂપવાન યુવતી છેલ્લા બે દિવસથી ગાયબ છે. વૃષ્ટિ (Vrushti Jasubhai) નામની યુવતી શિવમ નામના એક યુવક સાથે છેલ્લે 30 સપ્ટેમ્બરના રોજ જોવા મળી હતી. તેના બાદથી બંને ગાયબ છે. ત્યારે અમદાવાદીઓ આ યુવતીને શોધવા માટે સોશિયલ મીડિયા (Social media) પર અમદાવાદ પોલીસને અપીલ કરી રહ્યાં છે. સમગ્ર મામલે બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ સોહા અલી ખાન (Soha Ali Khan)ની એક ટ્વિટ (Tweet)થી બહાર આવ્યો હતો. જેના બાદ સોશિયલ મીડિયા પર વૃષ્ટિનો શોધવાની અપીલ અમદાવાદ પોલીસ (Ahmedabad) દ્વારા કરવામાં આવી રહી છે
Oct 4,2019, 13:33 PM IST
વૃષ્ટિ
અમદાવાદમાં વૃષ્ટિ ગુમ થવા મામલે પ્રેસ કોન્ફરન્સ, પોલીસને મળી મહત્વની કડીઓ
ગાયબ વૃષ્ટિ (Vrushti Jashubhai) કેસમાં પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. બોલીવુડ (Bollywood) અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) દ્વારા આ મામલે ટ્વિટ કરી ગાયબ વૃષ્ટિને શોધવા અપીલ કરાતાં પોલીસ હરકતમાં આવી હતી અને સોશિયલ મીડિયા (Social Media) માં આ મામલો ટ્રેન્ડ થયો હતો. જેના બાદ પોલીસ (Ahmedabad Police) તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આ કેસમાં મહત્વની કડી હાથ લાગી છે. પોલીસે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી વિગતો આપતાં કહ્યું હતું કે, મિસિંગ (Missing) વૃષ્ટિ અને શિવમ મહેસાણા (Mehsana) હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
Oct 4,2019, 13:33 PM IST
અમદાવાદ
Vrushti Missing Case : વૃષ્ટિ શિવમ અંગે પોલીસને મળી મહત્વની કડીઓ, જાણો
ગાયબ વૃષ્ટિ કેસમાં પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન દ્વારા આ મામલે ટ્વિટ કરી ગાયબ વૃષ્ટિને શોધવા અપીલ કરાતાં પોલીસ હરકતમાં આવી હતી અને સોશિયલ મીડિયામાં આ મામલો ટ્રેન્ડ થયો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને આ કેસમાં મહત્વની કડી હાથ લાગી છે. પોલીસે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી વિગતો આપતાં કહ્યું હતું કે, મિસિંગ વૃષ્ટિ અને શિવમ મહેસાણા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
Oct 4,2019, 13:36 PM IST
Vrushti
ગાયબ વૃષ્ટિને શોધવા માટે અમદાવાદીઓએ સોશિયલ મીડિયા પર અપીલ કરી
અમદાવાદ (Ahmedabad)ની એક સ્વરૂપવાન યુવતી છેલ્લા બે દિવસથી ગાયબ છે. વૃષ્ટિ (Vrushti Jasubhai) નામની યુવતી શિવમ નામના એક યુવક સાથે છેલ્લે 30 સપ્ટેમ્બરના રોજ જોવા મળી હતી. તેના બાદથી બંને ગાયબ છે. ત્યારે અમદાવાદીઓ આ યુવતીને શોધવા માટે સોશિયલ મીડિયા (Social media) પર અમદાવાદ પોલીસને અપીલ કરી રહ્યાં છે. સમગ્ર મામલે બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ સોહા અલી ખાન (Soha Ali Khan)ની એક ટ્વિટ (Tweet)થી બહાર આવ્યો હતો. જેના બાદ સોશિયલ મીડિયા પર વૃષ્ટિનો શોધવાની અપીલ અમદાવાદ પોલીસ (Ahmedabad) દ્વારા કરવામાં આવી રહી છે.
Oct 4,2019, 11:49 AM IST
Vrushti Jashubhai
અમદાવાદની સુંદર યુવતી ત્રણ દિવસથી ગાયબ, એક્ટ્રેસ સોહા અલી ખાને કરેલી Tweet
બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ સોહા અલી ખાને (Soha Ali Khan) અમદાવાદની યુવતીને લગતી એક ટ્વિટ કરી છે. સોહા અલી ખાને યુવતીનો ફોટો શેર કરતા લખ્યું છે કે, આ યુવતી અમદાવાદ (Ahmedabad) થી ગાયબ છે અને તેના માતાપિતા તેને શોધી રહ્યાં છે. ત્યારે સોહા અલી ખાનની આ ટ્વિટે સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચા જગાવી છે. તો બીજી તરફ, તેની ટ્વિટથી અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દોડતી થઈ છે.
Oct 4,2019, 13:37 PM IST
Trending news
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું