हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
41/ 0
(7)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Zoya Akhtar
Zoya akhtar News
suhana khan
આ ડાયરેક્ટરની ઓફિસે પહોંચી શાહરૂખ ખાનની લાડલી, કેટલી સાચી છે ડેબ્યૂની ચર્ચા?
સુહાના ખાન (Suhana Khan) શુક્રવારે રાત્રે ફિલ્મમેકર ઝોયા અખ્તરની ઓફિસની બહાર જોવા મળી હતી, જેની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન સુહાના ખાને પોતાની ડ્રેસિંગ સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવી દીધા હતા.
Feb 5,2022, 14:03 PM IST
shahrukh khan daughter
Shah Rukh Khan ની પુત્રી Suhana આ ફિલ્મથી કરશે બોલીવુડમાં એન્ટ્રી! જુઓ હોટ લૂક
સુપરસ્ટાર Shah Rukh Khan ની પુત્રી Suhana Khan ક્યારે બોલીવુડમાં પોતાનો પ્રથમ પગ મુકશે તે જાણવા ફેન્સન લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.
Aug 20,2021, 13:28 PM IST
anupam kher
જોયા અખ્તર અને અનુપમ ખેર બન્યા ઓસ્કાર એકેડમીનાં સભ્ય, 842 કલાકરોનો સમાવેશ
ફિલ્મ નિર્માતા જોયા અખ્તર, અનુરાગ કશ્યપ, રિતેશ બત્રા અને તેની સાથે જ દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર પણ 842 કલાકારો અને કાર્યકરીઓનો પણ સમાવેશ થાય છે, જેમને એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ અને સાઇન્સીઝનાં સભ્યો તરીકે આમંત્રીત કરવામાં આવ્યા છે. ઓસ્કારનાં અધિકારીક વેબસાઇટ અનુસાર આમંત્રિતગણ થિએટ્રિકલ મોશન પિક્ચર્સમાં પોતાનાં યોગદાનથી પોતાની ઓળખ બનાવી છે. ઓસ્કારની અધિકારીક વેબસાઇટ અનુસાર, આમંત્રિતગણ થિએત્રિતગણ થ્રિએટ્રિકલ મોશન પિક્ચર્સમાં પોતાનાં યોગદાન દ્વારા પોતાની ઓળખ બનાવી છે.
Jul 2,2019, 20:01 PM IST
ઝોયા અખ્તર
સફળતાની ઉજવણી બાદ, ''મેડ ઇન હેવન 2'' માટે કામ પર પરત ફરી ઝોયા અખ્તર!
ગલી બોય અને મેડ ઇન હેવનની સફળતાના રથ પર સવાર, ઝોયા અખ્તરે સમય બરબાદ કર્યા વિના મેડ ઇન હેવેનના બીજા સીઝન પર કામ શરૂ કરી દીધું છે. પોતાના બે વિશાળ પ્રોજેક્ટની સફળતાનો સ્વાદ ચાખ્યા બાદ, ઝોયા અખ્તરે સોમવારે પોતાના મિત્ર અને સહયોગી માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું.
Apr 7,2019, 14:26 PM IST
મેડ ઇન હેવન
''મેડ ઇન હેવન'' માટે જોયા અખ્તર અને ''ગલી બોય'' આવ્યા એકસાથે!
નિર્દેશક-અભિનેતાની જોડી, જોયા અખ્તર અને વિજય રાજ ટૂંક સમયમાં અમેઝોન પ્રાઇમ વીડિયો ઓરિજનલની આગામી વેબ સીરીઝ ''મેડ ઇન હેવન'' સાથે વાપસી કરવા માટે પુરી રીતે તૈયાર છે. ગલી બોયમાં પોતાના પાત્રની સાથે એક ઉંડી છાપ છોડનાર અભિનેતા અભિનેતા વિજય રાજ હવે જોયા અખ્તર અને રીમા કાગતી દ્વારા બનાવવામાં આવેલી આગામી પ્રાઇમ ઓરિજનલ સીરીઝમાં એક મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ વર્ષે વિજય રાજે પોતાના પ્રતિષ્ઠિત પાત્રોની સાથે લોકોને ખૂબ મનોરંજન પુરૂ પાડ્યું છે અને હવે ''મેડ ઇન હેવન''ની સાથે તે વેબની દુનિયામાં પોતાનો ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.
Mar 5,2019, 14:16 PM IST
જોયા અખ્તર
દિલ્હીના વિભિન્ન સુંદર સ્થળો પર કરવામાં આવ્યું મેડ ઇન હેવનનું શૂટિંગ!
અમેઝોન પ્રાઇમ વીડિયો ઓરિજનલની આગામી વેબ સિરિઝ ''મેડ ઇન હેવન''નું ટ્રેલર અત્યાર સુધીના રિલીઝ થયેલા કંટેંટ દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. સિરિઝમાં બતાવવામાં આવેલા સુંદર અને શાનદાર લગ્નની ચમકે પ્રશંસકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લીધું છે. અમેઝોન પ્રાઇમ વીડિયો ઓરિજનલની આગામી વેબ સિરિઝ 'મેડ ઇન હેવન'ની સાથે ટ્રેલરના રિલીઝ સાથે આ વર્ષે લગ્નની સીઝન થોડી જલદી આવી ગઇ છે, જે એક્સલ એંટરટેનમેંટ દ્વારા નિર્મિત છે.
Feb 27,2019, 12:21 PM IST
ગલી બોય
Trailer : 'ગલી બોય'માં જોવા મળ્યો રણવીર સિંહનો 'મુંબઈયા અંદાજ'
બોલીવુડ ઈંડસ્ટ્રીમાં એક ધમાકેદાર એક્ટરની એંટ્રી થઇ ચૂકી છે જેને પડદા પર જોવો કોઇ ટ્રીટથી ઓછું નથી. એનર્જી અને એક્ટિંગનો ભંડાર એક્ટર રણવીર સિંહ વધુ એક ફિલ્મ સાથે હાજર થઇ ચૂક્યો છે. જોયા અખ્તર અને રિતેશ સિધવાની ફિલ્મ 'ગલી બોય'નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. સિંબા અને ખિલજી બાદ રણવીર સિંહને મુંબઇની ચાલીના છોકરાના રોલમાં જોવો ખરેખર મજેદાર છે. સમાચાર લખાઇ રહ્યા છે ત્યાં સુધી ટ્રેલરને બે લાખ વધુ લોકો જોઇ ચૂક્યા છે.
Jan 9,2019, 16:52 PM IST
ગલી બોય
સામે આવ્યું 'ગલી બોય'નું પ્રથમ પોસ્ટર, જોવા ન મળ્યો બોલીવુડનો 'સિંબા'રણવીર
રણવીર સિંહ ગત અઠવાડિયે પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ ''સિંબા' લઇને ચર્ચામાં છે. તો આ દરમિયાન તેમની આગામી ફિલ્મનું પ્રથમ પોસ્ટર પણ સામે આવ્યું છે. રણવીરના ફેન્સ તેમની દરેક ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જુએ છે. એવામાં ''ગલી બોય''ને લઇને તેમના ચાહકોના મનમાં ખૂબ એક્સાઇમેંટ હતી. પરંતુ આ પોસ્ટર રિલીઝે રણવીરના ચાહકો માટે એક્સાઇમેંટ અને સસ્પેંસ ઓછું કરવાના બદલે વધારી દીધું છે.
Jan 2,2019, 11:57 AM IST
Trending news
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું માનતા નહિ! કુંવરજી બાવળિય
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ