हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
89/ 3
(25.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જીપીએસ
જીપીએસ News
google
તમે ક્યાં જાઓ છો, ક્યાં ફરો છો, ગાર્ડનથી હોટલના રૂમ સુધી બધા સીક્રેટ જાણે છે આ જાસૂસ
તમારી દરેક ગતિવિધિની કોણ કરી દે છે જાણ,,,કોણ છો તમારો સૌથી મોટો જાણભેદુ...એ સવાલનો જવાબ જાણવા માટે તમારી આ આર્ટિકલ વાંચવો પડશે. જેમાં તમને આ સમસ્યાથી છુટકારો કઈ રીતે મળશે એ તરકીબ પણ જાણવા મળશે.
Mar 16,2024, 11:59 AM IST
mobile phone
આ ટ્રિકથી મિનિટોમાં મળી જશે તમારા ફોનનું લોકેશન, પોલીસ પણ આ રીતે જ કરે છે ટ્રેકિંગ!
Mobile Location: શું કોઈના પણ મોબાઈલ નંબર દ્વારા લોકેશન ટ્રેક કરી શકાય છે? ઘણા લોકો ગૂગલ પર આવુ ઘણુ બધુ સર્ચ કરે છે. કેટલીક વાર બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ તેમના પાર્ટનરના લોકેશનને ટ્રેક કરવાનો પ્રયાસ કરે છે. જો કે, સામેની વ્યક્તિની સંમતિ વગર તમે માત્ર મોબાઈલ નંબરની મદદ લોકેશન ટ્રેક ના કરી શકાય. ઘણા લોકો ગૂગલ પર એવી રીતો માટે સર્ચ કરતા હોય છે. જેના દ્વારા કોઈનું લોકેશન ટ્રેક કરી શકાય છે. જો કે, સાચો જવાબ Google પર નથી મળતો.
Feb 23,2023, 15:56 PM IST
Car driven
જ્યારે અમદાવાદનાં રસ્તાઓ પર પ્રજ્ઞાચક્ષુ લોકોએ ચલાવી ગાડી, લોકોમાં આશ્ચર્ય
આમ તો સામાન્ય વ્યક્તિ પ્રજ્ઞાચક્સુ લોકોને રસ્તો બતાવે છે. પરંતુ અમદાવાદમાં એક અનોખી કાર રેલી યોજવામા આવી. જેમા પ્રજ્ઞાચક્સુ લોકો કાર ચાલકના નેવીગેટર બન્યા હતા. રવિવારે સવારે અમદાવાદના અંધજન મંડળ ખાતેથી કાર રેલી યોજવામા આવી. આ કાર રેલી સામાન્ય રેલી કરતા કાઇંક અલગ હતી કારણકે કારના ચાલકને કયા રસ્તે જવુ, કઇ બાજુ ટર્ન લેવો વગેરે અંગે માર્ગદર્શન આપવા માટે કારમા પ્રજ્ઞાચક્સુ વ્યક્તિ બેઠી હતી. અંધજન મંડળ અને એક સંસ્થા દ્વારા યોજાયેલી 45 કીલોમીટરની કાર રેલીમા 90થી વધુ પ્રજ્ઞાચક્સુ લોકોએ ભાગ લીધો હતો. પોલીસ કમીશ્નર દ્વારા લીલી ઝંડી આપીને રેલીની શરુઆત કરવામા આવી. રેલી આયોજન કરવાનો હેતુ ઓર્ગન ડોનેશન માટે લોકોમાં જાગૃતિ આવે અને ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે લોકો પાલન કરે તે માટે હતો.
Feb 2,2020, 19:00 PM IST
પોલીસ વાન
પોલીસની તમામ વાનમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશેઃ સીએમે આપ્યો આદેશ
બેઠકમાં ડેટા અપડેશન કનેક્ટિવિટી અને આધુનિક સાધનના મહત્તમ ઉપયોગ કરી ભાવી રણનિતી ઘડવામાં આવી હતી.
Aug 2,2018, 18:24 PM IST
Trending news
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ
Champions Trophy 2025
ભારત જ નહીં..અન્ય ટીમોએ પાકિસ્તાનથી ફેરવ્યું મોં!હવે ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?
International Book Fair
પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં 30 નવેમ્બરથી શરૂ થશે પુસ્તક મેળો
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ
Jio Prepaid Recharge Plans
પહેલા મોંઘો કર્યો પછી 200 રૂપિયા ઘટાડ્યો ભાવ, Jioએ ચુપચાપ રી-લોન્ચ કર્યો આ પ્લાન
bangladesh
બાંગ્લાદેશની કોર્ટનો મહત્વનો આદેશ: ઈસ્કોન પર નહીં લાગે પ્રતિબંધ
ginger farming
જમીન વગર ખેતી કરીને લાખોની કરો કમાણી, આ ખેડૂત ગુજરાતીઓ માટે બન્યો પ્રેરણારૂપ!