हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
228/ 10
(49.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વસીમ જાફર
વસીમ જાફર News
Wasim Jaffer
ઘરેલુ ક્રિકેટના બાદશાહ કહેવાતા આ ઈન્ડિયન ક્રિકેટરે જાહેર કરી પોતાની રિટાયરમેન્ટ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન વસીમ ઝાફરે (Wasim Jaffer) શનિવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 42 વર્ષીય જાફરે 31 ટેસ્ટ મેચમાં 34.11ના અંદાજથી કુલ 1944 રન બનાવ્યા, જેમાં 5 સદી અને 11 અર્ધસદી ફટકારી હતી. તેમનો સર્વોચ્ચ સ્કોર 212 રન રહ્યો છે. આ રીતે 2 દાયકાથી સતત રમી રહેલ જાફરના શાનદાર કરિયરનો અંત થઈ ગયો છે.
Mar 7,2020, 17:08 PM IST
ભારત vs વેસ્ટઇંડીઝ
INDvsWI: 'કોઇ મારા એંટિગાના રેકોર્ડની બરાબરી કરીને બતાવે'- વસીમ જાફર
વસીમ જાફરે સેંટ જોંસમાં 2006માં રમાયેલી ટેસ્ટ મેચમાં પહેલીવાર ફક્ત એક રન બનાવીને આઉટ થઇ ગયા હતા. ત્યારબાદ તેમણે બીજી ઇનિંગમાં 399 બોલમાં 212 રન બનાવ્યા હતા. વસીમ જાફરે પોતાની ઇનિંગમાં 24 ચોગ્ગા તથા એક સિક્સર ફટકારી હતી.
Aug 23,2019, 10:13 AM IST
physical disability
ભારતે ઈંગ્લેન્ડને હરાવીને શારીરિક દિવ્યાંગતા વિશ્વ ટી20 સિરીઝ જીતી
ઓપનિંગ બેટ્સમેન કે ડી ફાનસે (36), વિક્રાંત કેની (29) અને એસ મહેન્દ્રન (33)એ પણ ઉગયોગી યોગદાન આપ્યું હતું. બીસીસીઆઈએ ટીમને માન્યતા આપી છે પરંતુ તેને કોઈ આર્થિક મદદ ઉપલ્બધ કરાવી નથી.
Aug 14,2019, 16:55 PM IST
Wasim Jaffer
પૂર્વ ભારતીય બેટ્સમેનની ભવિષ્યવાણી, વિરાટ કોહલી વનડે મેચોમાં ફટકારશે આટલી
11 વનડે ઈનિંગ બાદ વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી વનડે મેચમાં વિરાટ કોહલીએ 1255 બોલમાં 120 રન બનાવ્યા હતા.
Aug 12,2019, 20:19 PM IST
રોહિત શર્મા
હાર બાદ કેપ્ટન બદલવાની માગ, આ દિગ્ગજે કહ્યું- રોહિત શર્માને આપો કમાન
વિશ્વ કપ-2019ની સેમિફાઇલમાં ન્યૂઝીલેન્ડના હાથે 18 રનથી થયેલા પરાજય બાદ ભારતીય ટીમ વિશ્વ કપ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
Jul 13,2019, 19:20 PM IST
વસીમ જાફર
10 રણજી ફાઇનલ, 10 ટાઇટલ, જાફરનો રેકોર્ડ શાનદાર
વસીમ જાફરે પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 10 વખત રણજી ટ્રોફીની ફાઇનલ જીતી છે. તેણે મુંબઈ માટે 8 અને વિદર્ભ માટે બે ફાઇનલ રમી અને તમામમાં તેની ટીમ વિજયી બની છે.
Feb 8,2019, 11:39 AM IST
vidarbha vs saurashtra
રણજી ટ્રોફી ફાઇનલઃ બીજા દિવસે સૌરાષ્ટ્રનો સ્કોર 158/5, વિદર્ભ 312
સૌરાષ્ટ્ર અને વિદર્ભ વચ્ચે રણજી ટ્રોફીની ફાઇનલ નાગપુરમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વિદર્ભે પ્રથમ ઈનિંગમાં 312 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સૌરાષ્ટ્રએ બીજા દિવસની રમતના અંતે 157 રન બનાવી લીધા છે.
Feb 4,2019, 18:11 PM IST
Trending news
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું