આ દેશમાં આવેલું છે 600 વર્ષ જૂનું ડિવોર્સ ટેમ્પલ! જાણો શું છે ઈતિહાસ
વિશ્વમાં વિવિધ દેવી-દેવતાઓના મંદિરો હોય છે. ક્યાંક તમને દેવીની મૂર્તિ જોવા મળશે તો ક્યાંક દેવતાની.. પરંતુ જાપાનમાં એક મંદિર જરા અલગ જ છે. આ 600 વર્ષ જૂનું મંદિર ટેકોજી મંદિર તરીકે ઓળખાય છે. આ એક અનોખું તલાક મંદિર છે. અહીં તે મહિલાઓ જાય છે જેઓ પોતાના પતિથી નારાજ છે. આ વાંચીને તમને થોડું અજુગતું તો લાગ્યું જ હશે, પરંતુ આ સાચી વાત છે.