સુરતના લાંચિયા કોર્પોરેટરે કરી આગોતરા જામીન અરજી
સુરતના રૂ. 1 લાખની લાંચના મામલે કોર્પોરેટર કપિલા અને તેના પતિ પલકેસે આગોતરા જામીન માટે અરજી કરી છે. તેમણે આ અરજી સેશન્સ કોર્ટમાં કરી છે. ધરપકડથી બચવા તેઓ દ્વારા અરજી કરવામાં આવી છે. પતિ પત્ની બન્ને નાસતા ફરે છે.