અમીર તો એકબાજુ અહીં તો સામાન્ય માણસ પણ 66 લાખનો દારૂ પી જાય છે!

દારૂના શોખીન લોકોની દુનિયામાં કોઇ કમી નથી. પરંતુ આજે એવા દેશ વિશે જણાવીશું જ્યાં અમીર તો ઠીક પરંતુ સામાન્ય માણસ પણ 66 લાખ રૂપિયા દારૂ પીવામાં ઉડાવી દે છે.

Trending news