બીટકોઈન મામલે આત્મહત્યા કરનાર ભરત પટેલના સુસાઈડ નોટની તપાસ હાથ ધરાશે
ભરત પટેલ આત્મહત્યા કેસ મામલો: પરિવારે ભરત પટેલની વસ્તુઓ આપવાનો કર્યો ઇન્કાર. તમામ મીડિયા અને જવાબદાર અધિકારી સામે જ મોબાઈલ અને લેપટોપ આપીશું તેવું કહ્યું.વેપારી ભરત પટેલને બીટ કોઈન ટ્રેડિંગમાં આવ્યું હતું નુકસાન. બીટકોઈનમાં રોકાણ કરનાર પોલીસ અધિકારીને થયેલા નુકસાનના દબાણથી આત્મહત્યા કર્યાનું સામે આવ્યું.વેપારીએ સુસાઇડ નોટમાં પણ DySp અધિકારીના નામનો કર્યો ઉલ્લેખ.પૈસાની માંગણીને લઈ વેપારીને DySp સતત ત્રાસ આપતા હોવાનો આરોપ.