ભાજપના તમામ ધારાસભ્યોને 26 માર્ચ સુધી વિધાનસભામાં હાજર રહેવા સૂચના...

ભાજપ દ્વારા 26 માર્ચ સુધી તમામ ધારાસભ્યોને વિધાનસભામાં હાજર રહેવા માટે સુચના આપવામાં આવી છે. શનિ રવિ સિવાય તમામ દિવસો દરમિયાન તેમણે હાજર રહેવા માટે કડક આદેશ આપવામાં આવ્યો છે. કોંગ્રેસમાં ચાલી રહેલી ઉથલ પાથલનાં પગલે ભાજપ પણ સતર્ક બન્યું છે.

Trending news