Zee 24 કલાકનો વિશેષ પ્રોગ્રામ ગામડુ જાગે છે...

Zee 24 Kalak નું સુત્ર રહ્યું છે અમે સાંભળીએ તમારી વાત.. તેવામાં શહેરોની આસપાસ કેન્દ્રીત રહેતી અન્ય સમાચાર ચેનલો વચ્ચે ઝીનો ગામડાને વાચા આપવાનો એક નાનકડો પ્રયાસ. કે જેમાં ગુજરાતનાં ગામડાની ન માત્ર સમસ્યા પરંતુ તેની ખાસતીયતો અને લાક્ષણીકતાઓ અંગે પણ માહિતી આપવામાં આવશે.

Trending news