ટ્રેનની ટિકિટ વેચીને રેલવે કેટલી કમાણી કરે છે? આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે!
ભારતીય રેલવે દેશભરના લોકોની લાઇફ લાઇન છે... દરરોજ અઢી કરોડ જેવી સંખ્યામાં લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે... એ માટે રેલવે પણ હજારોની સંખ્યામાં ટ્રેનો દોડાવે છે... પરંતુ અહીં પ્રશ્ન એ છે કે, ભારતીય રેલવે ટિકિટ વેચીને કેટલી કમાણી કરે છે... આ સિવાય તેની રોજની આવક કેટલી... આ બધા પ્રશ્નના જવાબ આ વીડિયોમાં આપીએ...