તમે પણ નોટ કરી લો સાંતા ક્લોઝનું સરનામું!, પત્ર લખો અને જવાબ પણ મેળવો

જીંગલ બેલ જીંગલ બેલ જીંગલ ઓલ ધ વે. આ સાંભળતા જ આંખોની સામે સરસ મજાના ગીફ્ટ, બઉ બધી ચોકોલેટ. લાલ કપડા. લાલ ટોપી. ગોળ મટોળ શરીર. સફેદ દાઢીમાં હસમુખો ચહેરો.કોણ યાદ આવ્યું?. હા બસ એ જ બરાબર વિચાર્યું તમે.. સાન્તાક્લોઝ. આપણે બધા જ સાન્તાક્લોઝને ઓળખીયે છીએ પણ  સાન્તાક્લોઝ કોણ છે? તેમનું સરનામું શું છે તેઓ ક્રિસમસ પર ભેટ કેમ વહેંચે છે એ વાત નહીં ખબર હોય.

Trending news