"ઠંડીમાં પોતાનું ધ્યાન રાખો ભઇ...", PM મોદીએ પોતાના લોકો સમજીને પત્રકારોની આપી સલાહ!

પીએમ મોદીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પત્રકારોને મકરસંક્રાતિની શુભેચ્છાઓ પાઠવી છે. આ ઉપરાંત શિયાળાની કડકડતી ઠંડીને લઇને પીએમએ કહ્યું કે, ઠંડીમાં તમારું ધ્યાન રાખો ભાઇ અને માથામાં કઇક પહેરો... 

Trending news