પોલીસમાં નોકરી કરતા હતા આ ગેંગસ્ટર્સના પિતા, જાણો પુત્રએ શું કારનામા કર્યા?
મુંબઇમાં બાબા સિદ્દીકીના મર્ડરે દેશભરમાં ચર્ચા જગાવી છે... Y સિક્યોરિટી હોવા છતા જે રીતે તેમનું મર્ડર કરવામાં આવ્યું તે ચોંકવાનારી વાત છે... આ મર્ડરની જવાબદારી લોરેન્સ બિશ્નોઇએ લીધી છે... આ ઉપરાંત ભારતમાં ઘણા એવા ગેંગસ્ટર્સ છે જેણે પોતાનું નામ કમાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે... ત્યારે તમને જણાવીએ કે, જે કુખ્યાત ગેંગસ્ટર્સ છે તેના પિતા શું કરે છે...