અંબાણી પરિવારનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક, આ નિર્ણથી બોલિવુડ પર કરશે રાજ
Reliance Group : મુકેશ અંબાણી ઝડપથી પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો બિઝનેસ આઈટીથી લઈને પેટ્રોકેમિકલ્સ સુધી, ગ્રીન એનર્જીથી લઈને ટેલિકોમ સુધી, રિટેલથી લઈને ફેશન સુધી વિસ્તરેલો છે. હવે તેઓ પોતાનો બિઝનેસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં વિસ્તારી રહ્યો છે.
Trending Photos
Mukesh Ambani : મુકેશ અંબાણી ઝડપથી પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો બિઝનેસ આઈટીથી લઈને પેટ્રોકેમિકલ્સ સુધી, ગ્રીન એનર્જીથી લઈને ટેલિકોમ સુધી, રિટેલથી લઈને ફેશન સુધી વિસ્તરેલો છે. હવે તે પોતાનો બિઝનેસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં વિસ્તારી રહ્યો છે. મુકેશ અંબાણીની કંપની બોલીવુડ ધર્મા પ્રોડક્શનને ખરીદવાની તૈયારી કરી રહી છે.
ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બોલિવૂડ નિર્માતા અને નિર્દેશક કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શનને ખરીદવાની તૈયારી કરી રહી છે. આ ડીલ સાથે રિલાયન્સ કન્ટેન્ટ પ્રોડક્શન સેક્ટરમાં વિસ્તરણ કરશે. જોકે, ધર્મા પ્રોડક્શનમાં કેટલી હિસ્સેદારી છે જેમાં આ ડીલ થઈ રહી છે તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
(વધુ વિગતો અપડેટ થઈ રહી છે)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે