લોકોએ શ્વેતાને કહી ગંદી મા પણ એક્ટ્રેસે આપ્યો તમતમતો વળતો જવાબ

શ્વેતા સાળવે એક સમયની ટેલિવિઝનની લોકપ્રિય એક્ટ્રેસ હતી

લોકોએ શ્વેતાને કહી ગંદી મા પણ એક્ટ્રેસે આપ્યો તમતમતો વળતો જવાબ

મુંબઈ : રિયાલિટી શો 'ઝલક દિખલા જા'ની રનર અપ સાબિત થયેલી ટીવી એક્ટ્રેસ શ્વેતા સાળવે હાલમાં પોતાના પરિવાર સાથે ગોવામાં રજાઓ ગાળી રહી છે. હાલમાં તેણે પોતાની વાઇન અને સિગારેટ પીતી સિગરેટ શેયર કરી હતી. શ્વેતા તેની આ તસવીરોને કારણે ટ્રોલ થઈ હતી. 'હિપ હિપ હુર્રે'ની એક્ટ્રેસને કેટલાક લોકોએ આ તસવીર બદલ ટ્રોલ કરી હતી અને તેને ગંદી મા કહી દીધી હતી. 

શ્વેતા સાળવેએ આ પોસ્ટનો જવાબ આપતા ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી છે અને ટ્રોલર્સને તમતમતો જવાબ આપ્યો છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

A Day off Looks something like this .. . Yes I Drink and Smoke ... I am real , honest and basic like that. It has to be of no reason that anyone ever judge me for the person I am or the Mommy I am .. I don’t propagate it and neither do I question anyone else who does , so I would respect the same back . Today I got a few random DM’s by totally random people about my actions , and I usually let such things go pass me but for some reason today I felt like addressing it . How does this make me a bad person or a bad mom ?? Do you see me wasting my Life ? Do you see me sitting unemployed n jobless ? Do you see me neglecting my child ? I work , I work multiple jobs , I’m an actor , dancer , an entrepreneur . I successfully live in two major cities of our glorious country . I have beautiful friends whom I love and I know who love me back for the person I am . Risking the fact that I might sound aggressive but don’t ever question my abilities of being a bad example to my child !! So tell me does an honest sex worker who sells her body to feed her family , to maybe get an education or to provide a life for her children is a Bad Person ? A Bad Mother ? A stigma to society ? Who are you and I to Judge ?? My parents taught me well and exposed me to the good and evil of everything . They smoked and drank too but they did a mighty fine job of raising my brother and I . As children we knew that this was not something we could practice until a certain age . And that too if we ever wanted to.. a choice that we were allowed to take as adults ... Today I share a drink with them , and celebrate the fact that they gave me a fabulous childhood n Life and I aspire to do the same with my Baby . . . I don’t pay for likes and followers , you choose to follow me for who I am . And hence what you see is me being me and you always have the option to unfollow me :) . Live and Let Live ✌🏼.. this rant has gotten me all irked so I’m gonna go and pour myself a red and light up .. #micdrop 👊🏼 . #bekindtooneanother #peaceout

A post shared by ⓢⓗⓥⓔⓣⓐ ⓢⓐⓛⓥⓔ (@shveshve) on

શ્વેતાએ ટ્રોલર્સને સવાલ કર્યો છે કે શું સ્મોકિંગ અને ડ્રિન્કિંગ મને ગંદી મા બનાવે છે? મેં ક્યારે મારી જિંદગી બરબાદ કરી છે કે પોતાના બાળક પ્રત્યે બેદરકારી દાખવી છે. હું અત્યંત વ્યસ્ત રહું છું અને સાથેસાથે તમામ જવાબદારી પણ ઉપાડું છું. મારા માતા-પિતા પણ સિગારેટ અને શરાબ પીતા હતા પણ તેમણે મને અને મારા ભાઈનો યોગ્ય ઉછેર કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news