Ahmedabad Rath yatra live updates: ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલરામના રથ ક્યાં પહોંચ્યા, જાણો પળેપળની અપડેટ
આજે અમદાવાદમાં રાજ્યની સૌથી મોટી રથયાત્રા નીકળી રહી છે. જય રણછોડ માખણ ચોરના નાદથી જગન્નાથ મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યુ છે. જગન્નાથ મંદિરમાં સવારે 4 કલાકે મંગળા આરતી થઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીના પરિવારે પણ આરતીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ હાજર રહ્યા હતા. ત્યારબાદ ભગવાન ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણેય રથને નગરચર્યાએ રવાના કરતા પહેલા પહિંદ વિધિ કરી.
Trending Photos
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે
રથયાત્રાના રૂટ પર દરિયાપુર પાસે એક મોટી દુર્ઘટના; જર્જરિત ઘરની બાલ્કની ધરાશાયી, 22 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદની રથયાત્રાના રૂટ પર મકાનની છત ધરાશાયી, જુઓ દુર્ઘટના LIVE વીડિયો#RathYatra #RathYatra2023 #RathYatraAhmedabad pic.twitter.com/DyFIP67DMC
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો આકાશી નજારો
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો આકાશી નજારો #RathYatra #RathYatra2023 #RathYatraAhmedabad pic.twitter.com/9hcr6f7vWC
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
Rath Yatra 2023 Highlights : ભગવાન જગન્નાથની નીજમંદિરથી સરસપુર સુધીની યાત્રા ફક્ત એક ક્લિક પર...
Rath Yatra 2023 Highlights : ભગવાન જગન્નાથની નીજમંદિરથી સરસપુર સુધીની યાત્રા ફક્ત એક ક્લિક પર...#Rathyatra #rathyatra2023 #JagannathRathYatra2023 #jagannathtemple #JagannathRathYatra #jagannath #Ahmedabad #ZEE24KALAK pic.twitter.com/BOD7lgdfqJ
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નિમિતે ભક્તો માટે વિવિધ વાનગીઓની વ્યવસ્થા
ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નિમિતે ભક્તો માટે વિવિધ વાનગીઓની વ્યવસ્થા #rathyatra #rathyatra2023 #RathYatraAhmedabad pic.twitter.com/ZjH6RbJFsn
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
આ તસવીરોમાં જુઓ પૂરી રથયાત્રાની અદ્બુત ઝલક
આ તસવીરોમાં જુઓ પૂરી રથયાત્રાની અદ્બુત ઝલક
#JagannathRathYatra #RathYatra2023 #PuriRathYatra #PuriJagannathRathYatra #zee24kalakoriginalvideo pic.twitter.com/L0jYmAhUpE
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
'હાથી-ઘોડા-પાલખી... જય કનૈયા લાલ કી' સરસપુરમાં જગતના નાથના દર્શન કરવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા
'હાથી-ઘોડા-પાલખી... જય કનૈયા લાલ કી' સરસપુરમાં જગતના નાથના દર્શન કરવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા#Rathyatra #rathyatra2023 #JagannathRathYatra2023 #jagannathtemple #JagannathRathYatra #jagannath #Ahmedabad #ZEE24KALAK pic.twitter.com/cNk9PefH2Y
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
ઢોલ-નગારાંના તાલે ભરવામાં આવ્યું ભગવાનનું મામેરું, સરસપુરથી રથયાત્રા પ્રેમ દરવાજા તરફ આગળ વધી
ઢોલ-નગારાંના તાલે ભરવામાં આવ્યું ભગવાનનું મામેરું, સરસપુરથી રથયાત્રા પ્રેમ દરવાજા તરફ આગળ વધી#rathyatra #rathyatra2023 #RathYatraAhmedabad pic.twitter.com/gbYAdcRYTh
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં પ્રભુના રંગમાં રંગાયા ભાવિકો, ભક્તોમાં જોવા મળ્યો હર્ષોલ્લાસ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં પ્રભુના રંગમાં રંગાયા ભાવિકો, ભક્તોમાં જોવા મળ્યો હર્ષોલ્લાસ #rathyatra #rathyatra2023 #Live pic.twitter.com/eQkrjcmtXV
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
જગન્નાથજીના મોસાળ સરસપુરમાં વિશેષ આરતી...
જગન્નાથજીના મોસાળ સરસપુરમાં વિશેષ આરતી... #jagannath #Rathyatra #rathyatra2023 #JagannathRathYatra2023 #jagannathtemple #JagannathRathYatra #jagannath #Ahmedabad #ZEE24KALAK pic.twitter.com/y6wKKM5G8Z
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
નગરના નાથનું મામેરુ કરનાર મામા ઘનશ્યામ ભાઈ પટેલ સાથે Zee 24 કલાકની ખાસ વાતચીત, જુઓ મામાના ત્યા કેટલો છે ઉત્સાહ..
નગરના નાથનું મામેરુ કરનાર મામા ઘનશ્યામ ભાઈ પટેલ સાથે Zee 24 કલાકની ખાસ વાતચીત, જુઓ મામાના ત્યા કેટલો છે ઉત્સાહ..#JagannathRathYatra #RathYatra2023 #Ahmedabad #ahmedabadrathyatra2023 pic.twitter.com/KHXCIpqlDW
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
ભગવાન જગન્નાથને ઘર આંગણે જોઈ સરસપુરવાસીઓ થયા ધન્ય..
ભગવાન જગન્નાથને ઘર આંગણે જોઈ સરસપુરવાસીઓ થયા ધન્ય..#JagannathRathYatra #RathYatra2023 #Ahmedabad #ahmedabadrathyatra2023 pic.twitter.com/qHA5JsEEtv
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
જગન્નાથજીની 146મી રથયાત્રા: ઠાઠ સાથે નગરચર્યાએ નીકળ્યા નાથ, ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર
જગન્નાથજીની 146મી રથયાત્રા: ઠાઠ સાથે નગરચર્યાએ નીકળ્યા નાથ, ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર #rathyatra #rathyatra2023 #Live pic.twitter.com/Rkrj2RrDnm
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
આજે અષાઢી બીજ
ઢોલ-નગારાંના તાલે ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું, સરસપુરથી રથયાત્રા પ્રેમ દરવાજા તરફ આગળ વધી
સરસપુરથી નીજમંદિર નીકળ્યા
ભગવાન ભાઈ બલરામ, બહેન સુભદ્રા સાથે મામાના ઘરે પહોંચ્યાં હતા. જ્યાં માનવમેદનીથી સરસપુરની પોળો ઊભરાઈ હતી. મોટી સંખ્યામાં ભક્તોની હાજરી વચ્ચે હવે રથ નીજમંદિર તરફ રવાના થયા છે.
ભગવાન જગન્નાથની એક ઝલક જોવા ભક્તો આતુરતાથી જોઈ રહ્યા છે રાહ, જુઓ દ્રશ્યો..
ભગવાન જગન્નાથની એક ઝલક જોવા ભક્તો આતુરતાથી જોઈ રહ્યા છે રાહ, જુઓ દ્રશ્યો..#JagannathRathYatra #RathYatra2023 #Ahmedabad #ahmedabadrathyatra2023 pic.twitter.com/0jQ7gnUbMB
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
ભગવાન જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા ભક્તોનું ઘોડાપુર
ભગવાન જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા ભક્તોનું ઘોડાપુર
#JagannathRathYatra #RathYatra2023 #Ahmedabad #ahmedabadrathyatra2023 #zee24kalakoriginalvideo pic.twitter.com/Kgvw9X0XFs
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
રથયાત્રામાં ગજરાજનું પણ હોય છે વિશેષ આકર્ષણ
રથયાત્રામાં ગજરાજનું પણ હોય છે વિશેષ આકર્ષણ
#JagannathRathYatra #RathYatra2023 #Ahmedabad #ahmedabadrathyatra2023 #zee24kalakoriginalvideo pic.twitter.com/kRxUnbCNsh
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
ભગવાન જગન્નાથને માોસાળમાં પિરસાયો રસથાળ, ભક્તોને અપાયો પ્રસાદ
ભગવાન જગન્નાથને માોસાળમાં પિરસાયો રસથાળ, ભક્તોને અપાયો પ્રસાદ
#JagannathRathYatra #RathYatra2023 #Ahmedabad #ahmedabadrathyatra2023 #zee24kalakoriginalvideo pic.twitter.com/jUnAKwCRcA
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર#RathYatra2023 #RathYatra #RathYatraAhmedabad #shorts pic.twitter.com/j2B8DOPCDb
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
અમદાવાદ પોલીસ કંટ્રોલ રુમની મુલાકાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી
અમદાવાદ પોલીસ કંટ્રોલ રુમની મુલાકાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી#Harshsanghavi #Ahmedabad #Gujarat #zee24kalakoriginalvideo pic.twitter.com/HKcFT108rc
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
ભગવાન જગન્નાથને ધરાવાતા પ્રસાદનું શું છે મહત્વ?
ભગવાન જગન્નાથને ધરાવાતા પ્રસાદનું શું છે મહત્વ?
#JagannathRathYatra #RathYatra2023 #Ahmedabad #Gujarat #zee24kalakoriginalvideo pic.twitter.com/iE7iVghjYm
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
રથ પાંચકુવા પહોંચ્યા
ભગવાન જગનનાથ, બહેન સુભદ્રા, અને ભાઈ બલરામના રથ પાંચકુવા પહોંચ્યા અને હવે કાલુપુર તરફ રવાના થયા છે.
'નરેન્દ્ર મોદી કી પાઠશાળા' રથયાત્રામાં શિક્ષણ અભિયાન આપતો ટેબલો...
'નરેન્દ્ર મોદી કી પાઠશાળા' રથયાત્રામાં શિક્ષણ અભિયાન આપતો ટેબલો...
#JagannathRathYatra #RathYatra2023 #Ahmedabad #Gujarat #zee24kalakoriginalvideo pic.twitter.com/cIFE81Jm7a
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
ભગવાન જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા ભક્તોનું ઘોડાપુર
ભગવાન જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા ભક્તોનું ઘોડાપુર
#JagannathRathYatra #RathYatra2023 #Ahmedabad #ahmedabadrathyatra2023 #zee24kalakoriginalvideo pic.twitter.com/Kgvw9X0XFs
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર#RathYatra2023 #RathYatra #RathYatraAhmedabad #shorts pic.twitter.com/j2B8DOPCDb
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં ZEE 24 કલાકનો ટ્રક
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં ZEE 24 કલાકનો ટ્રક #RathYatra2023 #RathYatra #RathYatraAhmedabad #shorts pic.twitter.com/rwpgAcsAK1
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
146મી રથયાત્રા:રથયાત્રા કોર્પોરેશન પહોંચી..
ભગવાનના મોસાળમાં મહિલાઓએ ભજનની રમઝટ બોલાવી, ભાણેજને આવકારવા સરસપુર ભક્તિમય વાતાવરણમાં લીન થયું છે. આજે અષાઢી બીજ છે ત્યારે દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગચર્યાએ નિકળ્યા છે. પુરી રથયાત્રા બાદ દેશમાં સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાં નિકળી છે. રથયાત્રા જમાલપુર પગથિયાથી આગળ વધી કોર્પોરેશન પહોંચી છે.
ઓડિશાના રેતી કલાકાર સુદર્શન પટ્ટનાયકે રથયાત્રા નિમિત્તે 250 નારિયેળનો ઉપિયોગ કરીને ભગવાન જગન્નાથની રેતી માંથી શિલ્પાકૃતિ બનાવી
ઓડિશાના રેતી કલાકાર સુદર્શન પટ્ટનાયકે રથયાત્રા નિમિત્તે 250 નારિયેળનો ઉપિયોગ કરીને ભગવાન જગન્નાથની રેતી માંથી શિલ્પાકૃતિ બનાવી#RathYatra2023 #JagannathRathYatra #JagannathRathYatra_2023 pic.twitter.com/ZspmlSOprN
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના આજના દર્શન
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના આજના દર્શન #JayJagannatha #RathYatra2023 #RathYatra2023 #Ahmedabad #JagannathRathYatra2023 #ZEE24kalak pic.twitter.com/OivGCTouuI
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
જગતના નાથના આંખોના પાટા ખોલાયા ત્યારે હજારોની સંખ્યામાં ભક્તોએ લીધો દર્શનનો લાભ
જગતના નાથના આંખોના પાટા ખોલાયા.... હજારોની સંખ્યામાં ભક્તોએ લીધો દર્શનનો લાભ#Rathyatra #rathyatra2023 #JagannathRathYatra2023 #jagannathtemple #JagannathRathYatra #jagannath #Ahmedabad #ZEE24KALAK #live #latestupdae #Gujarat pic.twitter.com/EA8pwjPNqL
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
ભગવાનની 146 મી રથયાત્રા પર્વે આધુનિક ટેક્નોલોજીની મદદથી નગર ચર્યાના માર્ગો પર રખાશે નજર'
ભગવાનની 146 મી રથયાત્રા પર્વે આધુનિક ટેક્નોલોજીની મદદથી નગર ચર્યાના માર્ગો પર રખાશે નજર'#Rathyatra #rathyatra2023 #JagannathRathYatra2023 #jagannathtemple #JagannathRathYatra #jagannath #Ahmedabad #ZEE24KALAK #live #latestupdae #Gujarat #drone pic.twitter.com/WfDIQmgESr
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
નવા રથમાં નગરચર્યાએ નીકળ્યા ભગવાન, ભક્તો દર્શન કરી બન્યા ભાવવિભોર
નવા રથમાં નગરચર્યાએ નીકળ્યા ભગવાન, ભક્તો દર્શન કરી બન્યા ભાવવિભોર#RathYatra2023 #RathYatra #RathYatraAhmedabad #shorts pic.twitter.com/xGSRtj2nrA
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
'નાથ'ની નગરચર્યામાં ભક્તોનું ઘોડાપૂર
'નાથ'ની નગરચર્યામાં ભક્તોનું ઘોડાપૂર#RathYatra2023 #RathYatra #RathYatraAhmedabad #shorts pic.twitter.com/KYlYpTlOy1
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
રથયાત્રામાં અલગ-અલગ કરતબો બતાવી મંત્રમુગ્ધ કરતા યુવાનો
રથયાત્રામાં અલગ-અલગ કરતબો બતાવી મંત્રમુગ્ધ કરતા યુવાનો#Rathyatra #rathyatra2023 #JagannathRathYatra2023 #jagannathtemple #JagannathRathYatra #jagannath #Ahmedabad #ZEE24KALAK pic.twitter.com/Ym2njQnyph
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
'જય રણછોડ, માખણ ચોર' : ઘરે બેઠાં કરો જગતના નાથના દર્શન...
'જય રણછોડ, માખણ ચોર' : ઘરે બેઠાં કરો જગતના નાથના દર્શન...#RathYatra2023 #JagannathRathYatra_2023 #ahmedabadrathyatra2023 #ZEE24kalak pic.twitter.com/oCOcqOxno1
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
યે જો થોડા તુમ્હે સુકુન હૈ, ઇસકે પીછે વર્દી વાલો કા ખૂન હૈ: ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 'અમર જવાન'ના થીમ પર બનેલી ટ્રક ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર
યે જો થોડા તુમ્હે સુકુન હૈ, ઇસકે પીછે વર્દી વાલો કા ખૂન હૈ: ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 'અમર જવાન'ના થીમ પર બનેલી ટ્રક ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર#RathYatra2023 #RathYatra #RathYatraAhmedabad #shorts pic.twitter.com/dODzdY8Jzw
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
146મી રથયાત્રામાં ભગવાનનું મામેરૂ કરશે પટેલ પરિવાર, 10 વર્ષની રાહ જોયા બાદ મળ્યો આ લ્હાવો
146મી રથયાત્રામાં ભગવાનનું મામેરૂ કરશે પટેલ પરિવાર, 10 વર્ષની રાહ જોયા બાદ મળ્યો આ લ્હાવો#RathYatra2023 #RathYatra #RathYatraAhmedabad #shorts pic.twitter.com/ZCltc6MPsH
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં ૧૪૬ મી રથયાત્રાના અવસરે CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ
અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં ૧૪૬ મી રથયાત્રાના અવસરે CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ
મુખ્યમંત્રીએ ભગવાન સમક્ષ રાજ્યના અને દેશના લોકોના સુખ, શાંતિ અને સર્વાંગીણ વિકાસની મંગલકામના કરી. #BhupendraPatel #Rathyatra #rathyatra2023 #JagannathRathYatra2023 #jagannathtemple pic.twitter.com/LOljvXdhM4
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
રથયાત્રા બાદ ભગવાન મંદિર બહાર કરે છે રાતવાસો, એવું કઇક થયું હતું કે...
રથયાત્રા બાદ ભગવાન મંદિર બહાર કરે છે રાતવાસો, એવું કઇક થયું હતું કે...#RathYatra2023 #RathYatra #Video #zee24kalakoriginalvideo pic.twitter.com/dpYdoHetSQ
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
પહેલીવાર ટેક્નોલોજીથી 100% સજ્જ રથયાત્રા, AIનો પણ કરવામાં આવી રહ્યો છે ઉપયોગ
પહેલીવાર ટેક્નોલોજીથી 100% સજ્જ રથયાત્રા, AIનો પણ કરવામાં આવી રહ્યો છે ઉપયોગ #RathYatra2023 #RathYatra #RathYatraAhmedabad #shorts pic.twitter.com/TW8as01vA7
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઇ ભજન મંડળીઓમાં અનેરો ઉત્સાહ
ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઇ ભજન મંડળીઓમાં અનેરો ઉત્સાહ#RathYatra2023 #RathYatra #RathYatraAhmedabad #shorts pic.twitter.com/m5yrzGfZxc
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
જગતના નાથ નીકળ્યા અમદાવાદની નગરચર્યાએ, રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર
જગતના નાથ નીકળ્યા અમદાવાદની નગરચર્યાએ, રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર#RathYatra2023 #RathYatra #RathYatraAhmedabad #shorts pic.twitter.com/gJ1N6A5TCI
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
જય જગન્નાથ : રથયાત્રાનો મનમોહક એરિઅલ વ્યૂ....
જય જગન્નાથ : રથયાત્રાનો મનમોહક એરિઅલ વ્યૂ....#Rathyatra #rathyatra2023 #JagannathRathYatra2023 #jagannathtemple #JagannathRathYatra #jagannath #Ahmedabad #ZEE24KALAK pic.twitter.com/rVN0OGMe2U
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો અદભુત એરિયલ વ્યુ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો અદભુત એરિયલ વ્યુ #RathYatra2023 #RathYatra #RathYatraAhmedabad #shorts pic.twitter.com/2TOWrbY6CT
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના આજના દર્શન
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના આજના દર્શન#JayJagannatha #RathYatra2023 #RathYatra2023 #Ahmedabad #JagannathRathYatra2023 #ZEE24kalak pic.twitter.com/KwBGWudapb
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
મોસાળમાં મામેરું
સરસપુરમાં ભગવાનને કરાશે મામેરું. આ પટેલ પરિવાર કરશે મામેરું
146મી રથયાત્રામાં ભગવાનનું મામેરૂ કરશે પટેલ પરિવાર, 10 વર્ષની રાહ જોયા બાદ મળ્યો આ લ્હાવો#RathYatra2023 #RathYatra #RathYatraAhmedabad #shorts pic.twitter.com/ZCltc6MPsH
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
આકર્ષણનું કેન્દ્ર બન્યો આ ટ્રક
રથયાત્રામાં સામેલ અમર જવાનની થીમ પર બનેલો ટ્રક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો.
યે જો થોડા તુમ્હે સુકુન હૈ, ઇસકે પીછે વર્દી વાલો કા ખૂન હૈ: ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 'અમર જવાન'ના થીમ પર બનેલી ટ્રક ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર#RathYatra2023 #RathYatra #RathYatraAhmedabad #shorts pic.twitter.com/dODzdY8Jzw
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
ભગવાન જગન્નાથના રથનું દોરડું ખેંચવાનું અનેરું છે મહત્વ
જગન્નાથ રથયાત્રામાં રથનું દોરડું ખેંચવું એ શુભ મનાય છે, જાણો રોચક તથ્ય#RathYatra2023 #RathYatra #Video #zee24kalakoriginalvideo pic.twitter.com/am1AJmrR2w
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
નગરચર્યાએ રવાના
ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ રવાના થયા. ભગવાનના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
'નાથ'ની નગરચર્યામાં ભક્તોનું ઘોડાપૂર#RathYatra2023 #RathYatra #RathYatraAhmedabad #shorts pic.twitter.com/KYlYpTlOy1
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023
સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની ૧૪૬મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીને સતત બીજી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજયકક્ષાના મંત્રી મુકેશ પટેલ પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.
CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ#cmbhupendrapatel #Rathyatra #rathyatra2023 #JagannathRathYatra2023 #jagannathtemple #JagannathRathYatra #jagannath #Ahmedabad #ZEE24KALAK pic.twitter.com/3JgsfdKBNI
— Zee 24 Kalak (@Zee24Kalak) June 20, 2023