Headache: તમને પણ માથું દુખે છે તો આજે જ છોડી દો આ 5 વસ્તુઓ
માથાનો દુખાવો સામાન્ય સમસ્યા છે જે કોઇને પણ હોઇ શકે છે. મોટાભાગના કેસમાં માથાના દુખાવાના કારણે સંબંધિત વ્યક્તિની ખરાબ લાઇફ સ્ટાઇલ અને ખાનપાન હોય છે. અમેરિકાથી માંડીને યૂરોપમાં થયેલા રિસર્ચ અનુસાર લોકોમાં 25% દુખાવાની સમસ્યા તેમના ખરાબ ખાનપાનના લીધે થાય છે. ઉદાહરણ માટે ખાન પાન ઉપરાંત કઇ એવી વસ્તુઓ છે જેને ખાવાથી તમને માથાનો દુખાવો થઇ શકે છે.
Trending Photos
Foods to avoid headache/migraine: માથાનો દુખાવો સામાન્ય સમસ્યા છે જે કોઇને પણ હોઇ શકે છે. મોટાભાગના કેસમાં માથાના દુખાવાના કારણે સંબંધિત વ્યક્તિની ખરાબ લાઇફ સ્ટાઇલ અને ખાનપાન હોય છે. અમેરિકાથી માંડીને યૂરોપમાં થયેલા રિસર્ચ અનુસાર લોકોમાં 25% દુખાવાની સમસ્યા તેમના ખરાબ ખાનપાનના લીધે થાય છે. ઉદાહરણ માટે ખાન પાન ઉપરાંત કઇ એવી વસ્તુઓ છે જેને ખાવાથી તમને માથાનો દુખાવો થઇ શકે છે.
આ વસ્તુઓના સેવનથી કરો પરહેજ
કેફીન
તાજેતરમાં જ આવેલા એક મેડિકલ રિપોર્ટ અનુસાર જરૂરથી વધુ કેફિન એટલે કે ચાનું વધુ પડતું સેવન પણ તમારા માટે માથાનો દુખાવો અને માઇગ્રેનનું કારણ બની શકે છે આ સાથે જ ચોકલેટનું રેગુલર સેવન પણ તમારા માથાના દુખાવાનું કારણ બની શકે છે. એવામાં તમારા ડાયટનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો: TMKOC ની જૂની અંજલિ મહેતાની આવી થઇ ગઇ હાલત, જોઇને ફેન્સને લાગ્યો આંચકો!
આ પણ વાંચો: TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે
આ પણ વાંચો: ઉંમર મુજબ તમારી વજન કેટલું હોવું જોઇએ? સરકારે જાહેર કર્યો આ સિંપલ ચાર્ટ
એમએસજી
એમએસજી એટલે કે મોનો સોડિયમ ગ્લૂટામેટના સેવનથી પણ માઇગ્રેન ટ્રિગર કરે છે. એમએસદી (MSG) નામનું આ સ્લો પોઇઝન એટલે કે ધીમું ઝેર મેગી, સસ્તા નૂડલ્સ, ચાઇનીઝ ફૂડ અને રેડિમેડ સૂપ પાઉડર બનવામાં જોરદાર ઉપયોગ કરવામાં આવે છે જેથી આ લાંબ સમય સુધી ખરાબ ન થાય.
આ પણ વાંચો: વિજળી થઇ જશે બિલકુલ Free! બસ ઘરની છત પર લગાવો આ 'પ્લેટ', 114 રૂપિયામાં થઇ જશે કામ
આ પણ વાંચો: Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ
આ પણ વાંચો: વિજળી થઇ જશે બિલકુલ Free! બસ ઘરની છત પર લગાવો આ 'પ્લેટ', 114 રૂપિયામાં થઇ જશે કામ
આલ્કોહોલ
શરીરમાં સતત થનાર માથાનો દુખાવો માઇગ્રેનની સ્થિતિ સુધી મામલો પહોંચવામાં આલ્કોહોલનો મોટો હાથ હોય છે. આલ્કોહોલ, માઇગ્રેન અને માથાના દુખાવાને ટ્રિગર કરવાનું કામ કરે છે. તાજેતરમાં શોધના અનુસાર 40% લોકો આલ્કોહોલના વધુ સેવનના લીધે માઇગ્રેનવાળા ભારે માથાના દુખાવાનો શિકાર થયા.
આર્ટિફિશિયલ સ્વીટ
જો તમે સુગર અથવા પ્રી ડાયબિટિક તમે પ્લેટ અથવા ચાના કપમાં આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરો છો તો એ પણ માથાની દુખાવાની સમસ્યા બની શકે છે. જોકે આ તમામ વસ્તુઓથી બચો જેમાં આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરવામાં આવ્યો.
આ પણ વાંચો: Free થયું લાઇટબિલ! પુરેપુરા પૈસા પરત કરી રહી છે કંપની,પેમેન્ટ કરતાં જ આવી જશે કેશબેક
આ પણ વાંચો: સરકાર આપી રહી છે દર મહિને 5 હજાર રૂપિયા સુધીનો ફાયદો, આ સ્કીમથી લોકોને બલ્લે-બલ્લે
આ પણ વાંચો: Alia Bhatt ને પસંદ છે આ સેક્સ પોઝિશન, કહ્યું- 'રણબીરની સાથે બેડ પર હું...'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે