Bollywood: ઈંટીમેટ સીન કરતી વખતે આ એક્ટર્સ થયા આઉટ ઓફ કંટ્રોલ, સીન કટ થયા પછી પણ મિનિટો સુધી ચાલતો રહ્યો રોમાન્સ
Intimate Scenes: બોલીવુડના કેટલાક ટોચના એક્ટર્સ એવા છે જેઓ ફિલ્મમાં રોમાંટિક સીન કરતાં કરતાં રીયલમાં આઉટ ઓફ કંટ્રોલ થઈ ચુક્યા છે. આ કલાકારો એ હદ સુધી રોમાંટિક સીનમાં રિયલ થઈ ગયા હતા કે ડાયરેક્ટરે કટ કહી દીધા પછી પણ રોમાંસ કરતા રહ્યા.
વરુણ ધવન
2014 માં આવેલી ફિલ્મ મે તેરા હીરોમાં વરુણ ધવન અને નરગિસ ફખરી વચ્ચે એક સીન હતો. આ રોમાંટિક સીન કરતી વખતે વરુણ બેકાબૂ થઈ ગયો હતો. ડાયરેક્ટરે કટ કહી દીધા પછી પણ વરુણ નરગિસને સતત કિસ કરતો રહ્યો હતો.
ઈમરાન હાશમી
ફિલ્મ અઝહરમાં ઈમરાન હાશમી અને નરગિસ ફખરી વચ્ચે એક રોમાંટિક સીન છે. જેમાં બંને લિપલોક કરતી વખતે ભાન ભુલી ગયા હતા. ડાયરેક્ટરે કટ કહી દીધા પછી પણ બંને એકબીજાને છોડતા ન હતા.
સિદ્ધાર્થ મલ્હોત્રા
ફિલ્મ જેંટલમેનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને જૈકલીન ફર્નાડીસ વચ્ચે એક લીપલોક સીન હતો. આ સીનમાં બંને કલાકાર તેના હોશ ખોઈ બેઠા હતા.
રણબીર કપૂર
ફિલ્મ યે જવાની હૈ દિવાનીમાં રણબીર અને અલ્વિન શર્મા વચ્ચે રોમાંટિક સીન હતો. જેમાં ડાયરેક્ટરે કટ કહી દીધું તો પણ રણબીર કપૂર એલ્વિનમાં ખોવાયેલો હતો.
વિનોદ ખન્ના
ફિલ્મ દયાવાનમાં વિનોદ ખન્ના અને માધુરિ દીક્ષિત વચ્ચે રોમાંટિક સીન હતો. આ સીનમાં વિનોદ ખન્ના આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયો હતો અને માધુરીને કિસ કરતી વખતે તેના હોઠ પર બટકું પણ ભરી લીધું હતું.
Trending Photos