ઉંમર પહેલા જ ખરી રહ્યા છે વાળ, તો આજે જ ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુઓ!
Hair care tips: આજકાલ ઘણા લોકો એવા છે કે જેઓ સમય પહેલા વાળ ખરવાથી પરેશાન છે. સ્ત્રી હોય કે પુરૂષ દરેકને વાળ ખરવાની સમસ્યા ખરાબ જીવનશૈલીના કારણે થાય છે.
Dairy Products
દૂધ, દહીં, ચીઝ જેવા ડેરી ઉત્પાદનોને તમારા આહારમાં સામેલ કરીને તમે વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
Fish
સૅલ્મોન, સારડીન અને મેકરેલ જેવી માછલીઓ ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. આને ડાયટમાં સામેલ કરવાથી વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
Egg
ઈંડાને પ્રોટીન અને બાયોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે. ઈંડાનું સેવન કરવાથી વાળનો વિકાસ સુધરે છે.
palak
પાલકમાં વિટામિન એ, વિટામિન સી, બીટા કેરોટીન અને ફોલેટ હોય છે. જે વાળના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે.
Dry Fruits
ડ્રાય ફ્રૂટ્સમાં આવશ્યક પોષક તત્વો મળી આવે છે જે વાળના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી તેનું સેવન વાળના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે. Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos