આ તારીખથી પલટી મારશે આ જાતકોની કિસ્મત, અનમેરિડના થશે લગ્ન, લાગશે નોકરીઓની લાઈન
Guru Gochar 2025: સૌભાગ્ય, જ્ઞાન, ધર્મ, સુખ અને વૈભાવ આપનાર દેવગુરુ બૃહસ્પતિ ગ્રહ રાશિ પરિવર્તન કરનાર છે. ગુરુ ગ્રહ 1 વર્ષમાં રાશિ ગોચર કરે છે. વર્ષ 2025માં ગુરુ ગ્રહ વૃષભ રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરે છે.
Jupiter Transit 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહ 14 મે 2025ના રોજ મોડી સાંજે વૃષભ રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહની કુંડળીમાં શુભ સ્થિતિ જાતકોને અપાર ધન, સુખ, માન-સમ્માન આપે છે. તેણે જ્ઞાન અને ધાર્મિક આધ્યાત્મિક બનાવે છે. ગુરુનું મિથુન રાશિમાં પ્રવેશ તમામ 12 રાશિઓ પર તેની મોટી અસર પડશે. જ્યારે 4 રાશિવાળા જાતકોને વિશેષ લાભ આપશે.
વૃષભ રાશિ
દેવગુરુ બૃહસ્પતિ અત્યારે વૃષભ રાશિમાં છે અને આ રાશિમાંથી નીકળીને તેણે લાભ આપશે. આ જાતકોને ધન લાભ થઈ શકે છે. માન સમ્માન વધશે. પદ પ્રતિષ્ઠા વધશે. નોકરી વેપારમાં પ્રગતિ થશે. સરકારી વિભાગ સાથે જોડાયેલા લોકો માટે સમય સારો છે.
મિથુન રાશિ
ગુરુ ગોચર કરીને મિથુન રાશિમાં જ આવશે અને આ જાતકોને ખુબ લાભ કરાવશે. વેપારમાં જબરદસ્ત તેજી રહેશે. જીવનમાં ધન-વૈભવ, સમૃદ્ધિ વધશે. કોઈ મોટી ઈચ્છા પુરી થઈ શકે છે. નોકરીયાતોને પ્રમોશન મળશે. રોકાયેલું ધન પાછું મળશે. સમ્માન વધશે. સરકારી નોકરી મેળવવાની કોશિશ કરનાર જાતકોને સફળતા મળી શકે છે.
ધન રાશિ
ધનુ રાશિના જાતકો માટે ગુરુનું રાશિ પરિવર્તન ઘણા ક્ષેત્રોમાં લાભ અપાવશે. અવિવાહિત યુવક યુવતીઓના લગ્ન થઈ શકે છે. જ્ઞાન વધશે. ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. સુખ મળશે. કિસ્મતનો સાથ મળશેય સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ થશે. ધર્મ-કર્મમાં રસ લો.
મકર રાશિ
ગુરુનું રાશિ પરિવર્તન મકર રાશિના જાતકોની કિસ્મત બદલી શકે છે. આ લોકોને ગુરુની સાથે શનિ દેવના પણ આર્શીવાદ મળશે. માર્ચમાં તેમની સાડાસાતી ખતમ થશે અને ફરી ગુરુ ગોચર થશે. ડે જબલ લાભ અપાવશે. ઘણી મુશ્કેલીઓ ખતમ થશે. રોકાયેલા કામ બનશે. પ્રગતિ અને પૈસા મળશે. નવા કામની શરૂઆત કરવા માટે સમય સારો છે.
(Disclaimer - પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. ઝી ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos