ડાયેટમાં કરો આ સાવ નાનકડો ફેરફાર, હાર્ટએટેક જેવી ગંભીર બીમારીઓ નજીક નહીં ફરકે
આજના આ પ્રદૂષણવાળા વાતાવરણ અને ખરાબ ડાયેટના કારણે અનેક ગંભીર બીમારીઓ થાય છે. સ્થિતિ એવી ગંભીર બની જશે કે અનેકવાર તે મોતનું કારણ પણ બની શકે છે.
આજના આ પ્રદૂષણવાળા વાતાવરણ અને ખરાબ ડાયેટના કારણે અનેક ગંભીર બીમારીઓ થાય છે. સ્થિતિ એવી ગંભીર બની જશે કે અનેકવાર તે મોતનું કારણ પણ બની શકે છે.
બીમારી
હાર્ટએટેક, ડાયાબિટિસ અને મોટાપા એવી બીમારી છે જેને તમે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરીને દૂર કરી શકો છો.
જીવનશૈલીમાં ફેરફાર
જો આપણે ડાયેટ અને જીવનશૈલીમાં ફેરફાર કરીને પૌષ્ટિક આહારને ડાયેટમાં સામેલ કરીએ તો તેનાથી બચી શકાય છે.
ડાયાબિટિસ
ડાયાબિટિસ માટે બ્લડ શુગરની નિયમિત જાણકારી રાખવી પડશે. આ સાથે જ સંતુલિત આહાર અને વ્યાયામથી ડાયાબિટિસને રોકી શકાય છે.
હ્રદય સંબંધિત રોગ
હ્રદય સંબંધિત રોગ જેમ કે હાર્ટએટેક જેવી બીમારીઓને પણ જીવનશૈલીમાં ફેરફારથી રોકી શકાય છે. ધ્રુમપાન પર લગામ, સ્વસ્થ આહારને ડાયેટમાં સામેલ કરવું તેના ઉપાય હોઈ શકે છે.
મોટાપા
અનેકવાર મોટાપા જીવલેણ સાબિત થઈ શકે છે. તેને રોકવા માટે ડાયેટમાં એવી ચીજો સામેલ કરવી જોઈએ જેનાથી વજન કંટ્રોલ થાય. આ સાથે જ નિયમિત વ્યાયામ પણ જરૂરી છે.
Trending Photos