Divya Khosla Bedroom Photos: બેડરૂમમાં દિવ્યા ખોસલાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, ફોટો જોઈને થઈ જશો પાણી-પાણી

નવી દિલ્લીઃ દિવ્યા ખોસલા કુમારના લેટેસ્ટ ફોટોશૂટથી ફેન્સ પાણી પાણી થઈ ગયાછે. અભિનેત્રીએ બેડરૂમમાં સેક્સી ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટો અભિનેત્રીએ ઇન્ટરનેટ પર શેર કર્યા છે. 

દિવ્યા ખોસલા કુમાર

1/5
image

બ્લેક કલરની થાઈ સ્લિટ ડ્રેસમાં દિવ્યાએ બેડ પર સૂઈને જબરદસ્ત ફોટોશૂટ કરાવ્યું છે.

સેક્સી ફોટો

2/5
image

દિવ્યા ખોસલા કુમાર હંમેશા તેની સુંદરતા અને ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે.

 

દિવ્યાના હસબન્ડ

3/5
image

દિવ્યા ખોસલા એક ફેમસ અભિનેત્રી હોવાની સાથે સાથે બિઝનેસ વુમન પણ છે. દિવ્યા ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારની પત્ની છે.

 

ઈન્સ્ટગ્રામ પર એક્ટિવ

4/5
image

દિવ્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ ફેન્સ સાથે પોતાના ફોટો અને વીડિયો શેર કરે છે.

દિવ્યાની ઉંમર

5/5
image

દિવ્યાની ઉંમર 34 વર્ષ છે. દિવ્યા પોતાની ફિટનેસને પગલે ઘણી ગંભીર છે.