લદાખમાં ITBP જવાનોએ ઉજવ્યો સ્વતંત્રતા દિવસ, Photo જોઇ ગર્વ અનુભવ કરશો તમે
ITBPના જવાન ઉત્તરમાં લદાખથી લઇન ઉત્તર પૂર્વમાં અરૂણાચલ પ્રદેશ સુધી ભારતને અડી ચીનની બોર્ડર પર દેશની સુરક્ષા કરે છે
લદાખ: ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ આજે 15 ઓગસ્ટના લદાખમાં પેંગોંગ ત્સોના કિનારે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. જવાનોએ 74માં સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો અને રાષ્ટ્રગીત ગાયુ હતું. આ જગ્યા સમુદ્ર તટથી 14,000 ફૂટની ઉંચાઇ પર છે.
પેંગોંગ ત્સો લેકના કિનારે ITBP જવાનોએ ઉજવ્યો સ્વતંત્રતા દિવસ
ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ આજે 15 ઓગસ્ટના લદાખમાં પેંગોંગ ત્સોના કિનારે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી.
જવાનોએ 14,000 ફૂટ ઉંચાઇ પર લહેરાવ્યો ધ્વજ
જવાનોએ 74માં સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો અને રાષ્ટ્રગીત ગાયુ હતું. આ જગ્યા સમુદ્ર તટથી 14,000 ફૂટની ઉંચાઇ પર છે.
ચીન બોર્ડર પર ITBP કરે છે સુરક્ષા
ITBPના જવાન ઉત્તરમાં લદાખથી લઇન ઉત્તર પૂર્વમાં અરૂણાચલ પ્રદેશ સુધી ભારતને અડી ચીનની બોર્ડર પર દેશની સુરક્ષા કરે છે.
પીએમ મોદીએ સેનાના જવાનોને કર્યું નમન
સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સેનાના જવાનોને નમન કર્યું. તેમણે કહ્યું કે, દેશની સંપ્રભુતાનું સન્માન સર્વોપરી છે. અને જે કોઇએ પણ આંખ ઉઠાવી, દેશની સેનાએ તેમને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે.
Trending Photos