हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ladakh
Ladakh News
india
Photos: જામી ગઈ છે નદીઓ...પારો માઈનસ 23, જુઓ કાશ્મીર-લદાખમાં ભીષણ ઠંડીનું મોજું
Kashmir cold wave: ઠંડીના કારણે ખીણના જળ સ્ત્રોતો થીજી ગયા છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં પાણીની પાઈપ ફાટવા અને આઇસબર્ગની રચના જેવી સમસ્યાઓ સામે આવી છે. સવારે બરફના જાડા સ્તરો અને થીજી ગયેલી નદીઓ દેખાય છે.
Dec 18,2024, 15:33 PM IST
jammu and kashmir
જમ્મુ કાશ્મીરની 26 બેઠકો પર આજે બીજા તબક્કાનું મતદાન, ભાજપ માટે આ સીટ ખુબ મહત્વની
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં છ જિલ્લાની 26 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં 3 જિલ્લા જમ્મુ ડિવિઝનમાં છે જ્યારે 3 જિલ્લા ઘાટીમાં સામેલ છે.
Sep 25,2024, 7:56 AM IST
Arya Valley
દેશનું એક એવું ગામડું...જ્યાં વિદેશથી મહિલાઓ ગર્ભવતી થવા માટે આવે છે! જાણો કારણ
આજે અમે તમને દેશના એક એવા ગામ વિશે જણાવીશું કે જેના વિશે તમે કદાચ અગાઉ સાંભળ્યું નહીં હોય. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક એવું ગામ છે જ્યાં વિદેશી મહિલાઓ ગર્ભવતી થવા માટે આવે છે.
Aug 28,2024, 8:50 AM IST
ZEE 24 Kalak Original Video
હિમાચલ-લદ્દાખને જોડતો નિમ્મુ-પદુમ-દારચા રોડ, જુઓ નવા રસ્તાની એક ઝલક....
Aug 13,2024, 15:15 PM IST
ZEE 24 Kalak Original Video
લદ્દાખના લામાયુરુમાં અચાનક આવ્યું પૂર, જન-જીવનને ભારે હાલાકી
A sudden flood occurred in Ladakh's Lamayuru, causing severe damage to people's lives
Jul 30,2024, 10:35 AM IST
ZEE 24 Kalak Original Video
લદ્દાખ: કારગિલ વિજય દિવસ પર PM મોદીએ કારગિલ યુદ્ધ સ્મારક પર વીર જવાનોને આપી શ્રદ્ધાંજલી
Ladakh: On Kargil Victory Day, PM Modi paid tribute to the brave soldiers at the Kargil War Memorial.
Jul 26,2024, 14:35 PM IST
Indian Army
લદાખમાં દુર્ઘટના, ટેંકો સાથે અભ્યાસ દરમિયાન અચાનક નદીમાં જળસ્તર વધી જતા 5 જવાન શહીદ
રક્ષા અધિકારીઓના જણાવ્યાં મુજબ શુક્રવારે લદાખમાં ટેંકને નદી પાર કરાવવામાં આવી રહી હતી. આ એક રૂટીન એક્સસાઈઝ હતી. આ બધા વચ્ચે અચાનક નદીમાં સૈલાબ આવી ગયો અને સેનાના 5 જવાનોના મોત થયા.
Jun 29,2024, 11:52 AM IST
cold desert of India
આ જગ્યાને કહેવાય છે ભારતનું ઠંડું રણ, ગરમીની સિઝનમાં પણ થાય છે ઠંડકનો અહેસાસ
રણનું નામ પડે એટલે તરત જ કચ્છ અથવા તો રાજસ્થાન યાદ આવે પરંતુ આજે એક રણ વિશે જણાવીશું જે રણને ભારતનું ઠંડું રણ કહેવામાં આવે છે. એટલે કે કોલ્ડ ડેઝર્ટ... પરંતુ અહીં રેતીનો એક કણ પણ જોવા નહીં મળે.
Jun 17,2024, 16:18 PM IST
Ladakh
ભારતની એક એવી સ્કૂલ જ્યાં માત્ર 'ઢ' બાળકોને મળે છે એડમિશન, અનોખો હોય છે સિલેબસ
Unique School: ભારતીય હિમાલયની ઉંચાઇ પર બેસેલી આ સંસ્થા પોતાનામાં અનોખી છે. લદ્દાખની આ અનોખી સ્કૂલ માત્ર નિષ્ફળ વિદ્યાર્થીઓને સ્વિકારવા માટે ફેમસ છે. આવો જાણીએ આ સ્કૂલ વિશે...
May 29,2024, 12:55 PM IST
Coldest Places
ભારતમાં 10 સૌથી ઠંડી જગ્યાઓ, એકમાં તો હથોડીથી તોડવા પડે છે ઇંડા અને ટામેટાંને
શિયાળાની ઋતુ ભારતના કેટલાક ભાગોની સુંદરતામાં વધારો કરે છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં તો વાત જુદી છે. તે જ સમયે, કેટલાક વિસ્તારો એવા છે જ્યાં શિયાળો એટલે નિષ્ઠુંર ઋતુ ગણાય છે. ઠંડા પવનો અને ઘટી રહેલા તાપમાનને કારણે, ભારતના આ સ્થળો (Coldest places in india)માં અત્યંત ઠંડી હોય છે, જ્યાં તમારે એક રાત વિતાવતા પહેલા બે વાર વિચારવું પડશે. પછી તે ઉત્તર-પૂર્વમાં બરફથી ઢંકાયેલી ખીણો હોય કે હિમાલયના પ્રદેશો. અહીં રહેતા લોકોને ભારે ઠંડી અને પડકારજનક શિયાળાના હવામાનનો સામનો કરવો પડે છે.
Dec 2,2023, 12:55 PM IST
magnetic hill
ભારતની મેગ્નેટિક હિલ, જ્યાં સ્ટાર્ટ કર્યા વિના ચાલવા લાગે છે ગાડી!
ભારતમાં એક હિલ સ્ટેશન એવું છે. જ્યાં કોઇ વસ્તુ નીચે આવવાની બદલે ઉપરની તરફ ખેંચાય છે.
Nov 16,2023, 19:32 PM IST
Pregnancy Tourism
OMG! એક એવું ગામડું...જ્યાં વિદેશી મહિલાઓ ગર્ભવતી થવા માટે આવે છે? જાણો તેના વિશે
દેશમાં એડવેન્ચર ટુરિઝમ, કલ્ચર ટુરિઝમ, ઈકો ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, વાઈલ્ડ લાઈફ ટુરિઝમ, વગેરે જેવા પર્યટનના અનેક પ્રકારો તમને જોવા મળશે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત એક એવા ટુરિઝમ માટે ચર્ચામાં છે જેના પર ખુલીને વાત થતી નથી. આ છે પ્રેગ્નેન્સી ટુરિઝમ. ભારતમાં એક ગામ એવું પણ છે જ્યાં વિદેશથી મહિલાઓ ગર્ભવતી થવા માટે આવે છે.
Oct 28,2023, 14:32 PM IST
jammu kashmir
સુપ્રીમ કોર્ટે કહ્યું- જમ્મુ-કાશ્મીરમાં કલમ 35A થી લોકોના 3 મૂળભૂત હક છીનવાયા
Supreme Court: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની જોગવાઈઓ નાબૂદ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સીજેઆઈએ કહ્યું કે કલમ 35A એ લોકોના 3 મૂળભૂત હકોનું હનન કર્યું.
Aug 29,2023, 10:59 AM IST
China
CHINA બોર્ડર પર ભારત તૈયાર કરી રહ્યું છે દુનિયાની સૌથી ઉંચી ટનલ,તોડશે પોતાનો રેકોર્ડ
World Highest Tunnel: ભારત ચીનની સરહદે આવેલી તેની જમીન પર સતત બાંધકામ કરી રહ્યું છે. ભારતનું આ પગલું ચીનના ઘૂસણખોરીના ઈરાદાઓને બેવડો ફટકો આપશે. દરમિયાન, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને માહિતી આપી છે કે લદ્દાખ ક્ષેત્રમાં સૈન્ય અને નાગરિક બંને ઉપયોગ માટે નિર્માણ કાર્ય ચાલુ છે.
Aug 20,2023, 23:36 PM IST
rahul gandhi
રાહુલ ગાંધીનો લદાખમાં ચીની સેના ઘૂસી હોવાનો દાવો, ભાજપે કર્યો પલટવાર
Rahul Gandhi On LAC: લદાખ પહોંચીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે અને દાવો કર્યો છે કે લદાખમાં ચીની સેનાએ ઘૂસણખોરી કરી છે.
Aug 20,2023, 12:20 PM IST
Ladakh
લદ્દાખમાં મોટી દુર્ઘટના, ઉંડી ખીણમાં પડ્યું સેનાનું વાહન, 9 જવાનોનો નિધન
લદ્દાખથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. લદ્દાખમાં એક સેનાનું વાહન ખીણમાં પડી ગયું છે. રાહત અને બચાવ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે.
Aug 19,2023, 23:01 PM IST
LAC
ભારત-ચીનના સેના અધિકારીઓ વચ્ચે બેઠક, ડેપસાંગ પ્લેન્સ અને CNN જંક્શન મુદ્દે થઈ ચર્ચા
India-China Tension: એલએસી પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત અને ચીનના સેના અધિકારીઓની બેઠક સતત થઈ રહી છે. આ પહેલા કોર કમાન્ડર લેવલની વાતચીત પણ થઈ હતી.
Aug 18,2023, 22:49 PM IST
travel
5 અજીબોગરીબ જગ્યાઓ, એક છે ભૂતોનું ગામ...ગુજરાતની આ જગ્યા વિશે જાણીને દંગ રહી જશો
Travel: અહીં તમને ભારતની એવી અજીબોગરીબ 5 જગ્યાઓ વિશે જણાવીશું કે જાણીને તમે દંગ રહી જશો. અહીં મુલાકાતનો તમારો અનુભવ એકદમ રોમાંચક રહેશે. ગુજરાતના અમદાવાદની આ જગ્યા વિશે તમે જાણો છો?
Nov 4,2023, 18:36 PM IST
ZEE 24 Kalak Original Video
કારગિલ વિજય દિવસ પર દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક પર હેલિકોપ્ટરે દ્વારા પુષ્પવર્ષા
Flower shower by helicopter at Kargil War Memorial in Drass on Kargil Victory Day
Jul 26,2023, 13:50 PM IST
lifestyle
આ જગ્યાઓ પર એકવાર જશો તો વારંવાર ત્યાં જવાનું આપમેળે થઈ જશે મન! જુઓ તસવીરો
જો તમે ભારતમાં રહો છો, તો અહીં તમને પર્વતો, સમુદ્ર, જંગલ અને હિલ સ્ટેશનના તમામ વિકલ્પો મળે છે. બસ તમારી બેગ પેક કરો અને તમારામાં રહેલા પ્રવાસીની તરસ છીપાવવા માટે બહાર નીકળી પડો.
Jul 13,2023, 12:32 PM IST
Trending news
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે
gujarat
આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધરખમ ફેરફાર...ગિલને મોટી જવાબદારી મળી
gujarat
માતા બની શેતાન! ફૂલ જેવડી બે દીકરીઓને માર્યો ઢોર માર! એકની આંખમાં ડંડો ફટકારતા લોહી
CNG Scooter
TVS એ પાડ્યો મોટો ખેલ! દુનિયાનું પહેલું સીએનજી સ્કૂટર 'Jupiter CNG' શોકેસ કર્યું
Gujarat farmers
ગુજરાતના ખેડૂતો ખરા અર્થમાં બન્યા પ્રગતિશીલ! ડિજીટલ બનીને ઓનલાઈન વેચે છે પ્રોડક્ટ