हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Champions Trophy
Champions trophy News
Champions Trophy
જાડેજા નહીં તો કોણ..? ચેમ્પિયન્સ ટ્રોફી સ્ક્વોડ માટે કોકડું ગુંચવાયું
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 12 જાન્યુઆરી સુધીમાં મેગા ઈવેન્ટ માટે ટીમ ઈન્ડિયાની તસવીર સ્પષ્ટ થઈ જશે. ભારતીય ટીમમાં સ્ક્વોડ માટે કેટલાક દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે માટે અદ્ભુત રેસ હોય તેવું લાગી રહ્યું છે.
Jan 8,2025, 18:53 PM IST
Champions Trophy
Champions Trophy 2025: વાઇસ કેપ્ટનનું પત્તું કપાશે? નવા ચહેરા પર દાવ, સંભવિત ટીમ
Indias Probable Squad For Champions Trophy 2025: ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં પરાજય બાદ હવે બધાની નજર ચેમ્પિયન્સ ટ્રોફી પર છે. 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી માટે 12 જાન્યુઆરી સુધી ટીમ જાહેર થવાની છે. તેવામાં જોવાનું રહેશે કે ભારતીય પસંદગીકારો કયા ખેલાડીઓને તક આપે છે.
Jan 8,2025, 16:30 PM IST
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, ટીમમાં 17 ખેલાડીઓને મળ્યું સ્થાન
Physically Disabled Champions Trophy: શ્રીલંકામાં 12 જાન્યુઆરીથી શરૂ થનારી દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 17 સભ્યોની ટીમનું નેતૃત્વ વિક્રાંત રવિન્દ્ર કેની કરશે. ટીમની પહેલી મેચ હરીફ પાકિસ્તાન સાથે છે.
Jan 5,2025, 18:23 PM IST
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર, ભારત-પાક વચ્ચે દુબઈમાં થશે 'મહાસંગ્રામ'
ICC Champions Trophy 2025 Scheule: લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શેડ્યૂલ આવી ગયું છે. ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે, જ્યારે પાકિસ્તાન બાકીના દેશોની યજમાની કરશે. આ ટુર્નામેન્ટ 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને ભારતીય ટીમ 20મી ફેબ્રુઆરીથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.
Dec 24,2024, 18:30 PM IST
IND vs Pak
જો ભારત ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરશે તો કઈ ટીમને તક મળશે? અહીં જાણો
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનની ધરતી પર થવાનું છે. આ ટૂર્નામેન્ટમાં કુલ આઠ ટીમ ભાગ લેશે. પરંતુ ભારત હજુ પાકિસ્તાન જશે કે નહીં તે સ્પષ્ટ થયું નથી.
Nov 10,2024, 22:12 PM IST
Champions Trophy
BCCI એ દેખાડ્યો દમ! ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય
વર્ષ 2025 ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની કરવાનું છે. પાકિસ્તાને આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને ટીમ ઈન્ડિયાના મેચ લાહોરમાં આયોજિત કરવાનું ડ્રાફ્ટ શિડ્યુલ પણ આઈસીસીને સોંપ્યું હતું. પણ હવે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જશે નહીં. જાણો ક્યાં યોજાઈ શકે છે ભારતની મેચો?
Jul 11,2024, 13:21 PM IST
World Cup 2023
ઈંગ્લેન્ડનો રકાસ, વિશ્વકપ તો ગયો પણ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય પણ નહીં થઈ શકે
World Cup 2023: ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ 2023માં કંઈ ચમત્કાર થશે તેવી આશા ઓછી છે. આવી સ્થિતિમાં હવે તેમની નજર 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થવા પર છે. જોકે, ભારત સામે 100 રનની હાર બાદ ઈંગ્લેન્ડના કોચે જે કહ્યું તેના પરથી લાગે છે કે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન માટે બધું ઠીક નથી.
Oct 30,2023, 14:33 PM IST
Champions Trophy 2025
Champions Trophy 2025 પાકિસ્તાનમાં નહીં રમાય! આ દેશ કરી શકે છે હોસ્ટિંગ
Champions Trophy 2025: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને આપી છે. પરંતુ આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલી એક મોટી અપડેટ સામે આવી છે.
Jun 9,2023, 16:36 PM IST
India vs Pakistan
ચેમ્પિયન્સ ટ્રોફી: ટીમ ઈન્ડિયા પાકિસ્તાનની ધરતી પર પગ મૂકશે? આખરે ભારત સરકારે આપી દી
ICC એ મોટો નિર્ણય લેતા પાકિસ્તાનને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટની મેજબાની આપી છે અને ત્યારબાદ અનેક સવાલ ઊભા થયા છે.
Nov 18,2021, 11:54 AM IST
ICC tournament
ICC ટૂર્નામેન્ટના હોસ્ટ કન્ટ્રીની જાહેરાત, પાકિસ્તાનમાં રમાશે ચેમ્પિયન્સ ટ્રોફી
આઈસીસીએ કરેલી જાહેરાત અનુસાર આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને સોંપવામાં આવી છે. હવે સૌથી મોટો સવાલ છે કે શું ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં રમવા માટે જશે.
Nov 16,2021, 17:45 PM IST
Ind vs Aus
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ભારતનો પરાજય, ઓસ્ટ્રેલિયા 15મી વખત વિજેતા
આખી મેચ 1-1થી સરભર રાખનાર ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો
Jul 1,2018, 22:19 PM IST
ramandeep singh
ભારત સામે દરેક મોર્ચે હારતું પાકિસ્તાન : હોકીમાં પણ ભુંડા હાલે હાર્યું
ભારતીય હોકી ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પહેલી મેચ જીતવાની સાથે સફરનો જોરદાર આગાઝ કર્યું છે. તેનાં ચિર પ્રતિદ્વંદી પાકિસ્તાનને 4-0થી પરાસ્ત કર્યા. વિજેતા ભારત માટે રમનદીપ સિંહ, 17 વર્ષનાં દિલપ્રીત સિંહ, મંદિપ સિંહ અને લલિત ઉપાધ્યાયે એક -એક ગોલ ફટકાર્યો હતો. પહેલા હાફમાં માત્ર એક ગોલ જ ફટકારી શક્યા હતા, જ્યારે બાકીનાં 3 ગોલ બીજા હાફમાં લાગ્યા હતા. મેચનાં આખરી સમયમાં ભારતીય ટીમે આક્રમક રમત દેખાડી હતી અને 6 મિનિટમાં 3 ગોલ ફટકારીને 3 વખત ચેમ્પિયન પાકિસ્તાનની ટીમને ઘૂંટણીયા ટેકવવા અંગે મજબુર કરી દીધા.
Jun 23,2018, 21:28 PM IST
Trending news
8th Pay Commission
આઠમું પગાર પંચ લાગૂ થશે તો શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે? સરકારી કર્મચારીઓ જાણો
Ghee
આ ટીપ્સ ફોલો કરી ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી જાશે
Ahmedabad
ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પકડાયો, કાંડ થતા જ ઓસ્ટ્રેલિયાથી દુબઈ ભાગી
Saif Ali Khan
સૈફ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બાન્દ્રા પોલીસ પર ફોડ્યું ઠીકરું, નિષ્ફળતાઓ ગણાવી દીધી
Saif Ali Khan
સૈફ અલીના શરીરમાં ફસાયો હતો આ ટુકડો, લોહીથી લથબથ અવસ્થામાં હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ
shukra gochar 2025
શુક્ર ગ્રહ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, 5 રાશિવાળા 31 મે સુધી ભોગવશે રાજા જેવો વૈભવ
Coffee
સવારે 1 કપ કોફી પીવાથી દૂર થાય છે હાર્ટની અનેક બીમારીઓ!જાણો રિસર્ચમાં શું થયા ખુલાસો
Bangladeshi national
સુરતમાં ગેરકાયદેસર વસવાટ કરતો બાંગ્લાદેશી ઝડપાયો, ઝુપડપટ્ટીમાં ભાડે રહેતો હતો
Mauni Amavasya
મૌની અમાવસ્યા પર બની રહ્યો છે અદ્ભૂત સંયોગ, 3 રાશિઓને થશે અપાર ધન લાભ
Pan Baba
વિવિધ બાબાઓએ કુંભમાં જગાવ્યું આકર્ષણ, કાંટાવાળા બાબા, કબૂતર બાબા ચર્ચામાં