મલ્હાર-પૂજાને લાગી લગ્નની હલદી, તસવીરોમાં જુઓ કયા કલાકારે શું પહેર્યું હતું
Malhar Thakar Pooja Joshi Wedding : ગુજરાતી કલાકારો મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ જ્યારથી લગ્નની જાહેરાત કરી છે, ત્યારથી જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ચર્ચા શરૂ થઈ હતી. લોકોને આતુરતાથી આ દિવસનો ઈંતજાર હતો. આખરે આજે 26 નવેમ્બર, 2024ના રોજ વિકીડાનો વરઘોડો નીકળશે. મલ્હાર ઠાકર અને પૂજા જોશી આજે લગ્ન ગ્રંથિએ જોડેશે. તે પહેલા તેમની હલ્દી સેરેમનીની તસવીરોએ ગામ ગજવ્યું છે.
1/6
25 નવેમ્બર, સોમવારના રોજ સવારે હલદી સેરેમની યોજાઈ હતી, તો સાંજે સંગીત સેરેમની યોજાઈ હતી.
2/6
કપલના હલદી સેરેમની અને સંગીત સેરેમનીમાં ગુજરાતી કલાકારો ઉમટી પડ્યા હતા. ફિલ્મ જગતની અનેક હસ્તીઓ જોવા મળી હતી.
3/6
મલ્હાર અને પૂજાના લગ્નની તસવીરો અને વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકોને ઘેલુ લગાડ્યું છે.
4/6
5/6
6/6
Trending Photos