Live : ઇશા અને આનંદનું રિસેપ્શન છે લગ્નને ટક્કર આપે એવું જ ભવ્ય

રિલાયન્સ ચેરમેન અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીએ પોતાની એકની એક દીકરી ઇશા અને આનંદ પિરામલના લગ્ન ભવ્ય રીતે યોજાયા હતા. આજે તેમનું એટલું ભવ્ય રિસેપ્શન જિયો ગાર્ડનમાં યોજાઈ રહ્યું છે. આ રિસેપ્શનમાં એક મ્યૂઝિક કોન્સર્ટ પણ આયોજિત કરવામાં આવી છે. પ્રી વેન્ડિંગ પાર્ટીમાં બીયોન્સે ઉદયપુરમાં ચાર ચાંદ લગાવી દીધાં હતા. જ્યારે તેની સગાઈમાં જોને પરફોર્મ કર્યું હતું.

33 વર્ષીય આનંદ પીરામલે 27 વર્ષીય ઈશાને આ વર્ષની શરૂઆતમાં મહાબળેશ્વર ખાતે પ્રપોઝ કર્યું હતું. આ પછી તેમના ગોળ-ધાણા સમારંભ આયોજિત થયો હતો. જે પછી લેક કોમો ખાતે સપ્ટેમ્બર મહીનામાં સગાઈ આયોજિત કરવામાં આવી હતી.

1/6
image

અંબાણી પરિવાર અને પીરામલ પરિવાર. 

2/6
image

ઇશા અંબાણી અને આનંદ પીરામલ. 

3/6
image

ટીના અંબાણી. 

4/6
image

અનિલ અંબાણી.

5/6
image

મહેબૂબા મુફ્તી.

6/6
image

સુનિલ ગાવાસ્કર.