'Gulabo Sitabo' જોતાં પહેલાં, જુઓ ફિલ્મની શૂટિંગ આ રસપ્રદ તસવીરો
થોડા દિવસો પહેલાં આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાના લુક્સને લઇને ચર્ચા રહી તો બીજી તરફ ફિલ્મનું શૂટિંગ સેટ પરથી પણ રસપ્રદ તસવીરો સામે આવતી રહી છે.
નવી દિલ્હી: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)ની ફિલ્મો 'ગુલાબો સિતાબો (Gulbo Sitabo)' ડિજિટલી રિલીઝ થવા જઇ રહી છે. તાજેતરમાં મેકર્સએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરીને સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી હતી. આ મજેદાર ટ્રેલર જોઇને તમને સ્પષ્ટ થઇ જશે કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) મકાન માલિક અને પાત્રના રૂપમાં ફિલ્મ 'ગુલાબો સિતાબો (Gulbo Sitabo)'માં લોથપોથ કરાવવાના છે.
તો બીજી તરફ દર્શકોનો ઇંતઝાર ખતમ થવાને થોડી વાર છે એટલે કે શુક્રવારે ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મનું પ્રીમિયર થવા જઇ રહ્યું છે. થોડા દિવસો પહેલાં આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાના લુક્સને લઇને ચર્ચા રહી તો બીજી તરફ ફિલ્મનું શૂટિંગ સેટ પરથી પણ રસપ્રદ તસવીરો સામે આવતી રહી છે. તાજેતરમાંજ થોડાવાર પહેલાં ટ્રેદ એનાલિસ્ટ તરૂણ આદર્શએ પણ એક તસવીર શેર કરી. તો આવો અમે તમને બતાવીએ આ ફિલ્મના સેટ પર પરથી સામે આવેલી કેટલીક રસપ્રદ તસવીરો..
તમામ તસવીરો સાભાર: Twitter@AmitabiBachchan, @TaranAdrash, @Shujitsirkar
Trending Photos