PICS: જેનો બોલ્ડ અંદાજ જોઈને ફેન્સ પાણી પાણી થઈ જાય છે, તે અભિનેત્રી આ કોંગ્રેસ નેતાની પુત્રી છે

1/9
image

બોલીવુડની જાણીતી અને સુંદર અભિનેત્રી નેહા શર્મા ભલે ફિલ્મોથી હાલ દૂર હોય પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેની બોલ્ડ તસવીરો બધાનું ધ્યાન તેના તરફ ખેંચે છે. આવી જ કેટલીક દિલધડક તસવીરો જુઓ...

2/9
image

બિહારની અભિનેત્રી નેહા સર્માને સોશિયલ મીડિયા સેન્સેશન પણ કહે છે. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોટ અને સેન્સેશનલ તસવીરોથી ભરેલું છે. તેની આ ખુબસુરત તસવીરો હાલ લાઈમલાઈટમાં છે.   

3/9
image

નેહા શર્માએ બ્લેક આઉટફીટ કેરી કર્યું છે જેમાં તેનો બોલ્ડ અંદાજ લોકોને ખુબ પસંદ પડ્યો છે. આ તસવીરોમાં નેહા બ્લેક કલરના વનપીસમાં જોવા મળી છે. 

4/9
image

ફિલ્મોથી લઈને વીડિયો આલ્બમમાં જોવા મળી ચૂકેલી નેહા ઈન્ટરનેટ ઉપર પણ છવાયેલી છે. તેના લૂકના ખુબ વખાણ થાય છે. 

5/9
image

અત્રે જણાવવાનું કે નેહા શર્મા ક્રૂક, ક્યાં સુપર કૂલ હૈ હમ, યંગિસ્તાન, યમલા પગલા દીવાના, તુમ બિન 2, મુબારકા, અને તાન્હાજી જેવી ફિલ્મોમાં જોવા મળી છે. 

6/9
image

નેહા શર્માએ કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ ચિરતથી કરી હતી. આ ફિલ્મમાં ચરણ તેજ સામે તે જોવા મળી હતી અને હિન્દી ફિલ્મ જગતમાં મોહિત સૂરીની ફિલ્મ ક્રૂકથી ડગ માંડ્યા હતા. 

7/9
image

આ ઉપરાંત તે સિંગર ટોની કક્કડ સાથે વીડિયો આલ્બમમાં પણ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર નેહા શર્મા ક્યારેક ટ્રેડિશનલ લૂક તો ક્યારેક ગ્લેમરસ લૂકમાં જોવા મળતી હોય છે. 

8/9
image

નેહાનું જો કે હિન્દી ફિલ્મ કરિયર ખાસ જોવા મળ્યું નથી પરંતુ તે જલદી એક ફિલ્મમાં જોવા મળશે જેમાં તે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે હશે. 

9/9
image

નેહા શર્મા ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રી તરીકે એક્ટિવ હોય પરંતુ તેનો સંબંધ રાજકીય પરિવાર સાથે પણ છે. તેના પિતા અજીત શર્મા બિહારના ભાગલપુરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. ગત વર્ષે થયેલી ચૂંટણીમાં તેમણે ભાજપના નેતાને હરાવ્યા હતા.