Tata Curvv થઈ સસ્તી...મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, ખરીદવા માટે ગ્રાહકોની પડાપડી
Tata Curvv Discount : ભારતની દિગ્ગજ કાર નિર્માતા કંપની ટાટાએ EV અને ICE બંને મોડલને ડિસ્કાઉન્ટેડ કિંમતે લિસ્ટ કર્યું છે. પહેલીવાર આ કાર પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ટાટાની આ કાર પર કેટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
Tata Curvv Discount : ભારતની દિગ્ગજ કાર નિર્માતા કંપની ટાટાએ EV અને ICE બંને મોડલને ડિસ્કાઉન્ટેડ કિંમતે લિસ્ટ કર્યું છે. પહેલીવાર આ કાર પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
જે ગ્રાહકો આ કાર ખરીદવા માંગે છે તેઓ હવે 2025 યુનિટના બંને મોડલ પર 20,000 રૂપિયાની ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લઈ શકે છે.
2024માં ઉત્પાદિત ICE મોડલ ગ્રાહકોને 50,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ઓફર કરવામાં આવી રહ્યું છે.
કંપની MY2024 સ્ટોક પર રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, કોર્પોરેટ ઓફર અને આ નવીનતમ ઓફર્સના લાભો ઓફર કરી રહી છે.
નોંધ- આ ઑફર મર્યાદિત સમયગાળા માટે છે અને 28મી ફેબ્રુઆરી સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જે MY2025 અને પાછલા વર્ષના સ્ટોક બંનેને લાગુ પડે છે.
Trending Photos