ટીવીની 'નાગિને' પતિ સાથે શેર કરી પ્રાઇવેટ PHOTOS, વારંવાર તસવીરો જોઇ રહ્યા છે ફેન્સ

ટીવીની 'નાગિન' મૌની રોયની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરો મૌનીના લગ્નની છે, જેમાં તે પતિ સૂરજ નામ્બિયાર સાથે જોવા મળી રહી છે. અભિનેત્રીની પતિ સાથે વિતાવેલી પળોની દરેક તસવીર જુઓ.

મૌનીએ શેર કર્યા ફોટો

1/5
image

આ તસવીર મૌની રોયે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરોમાં મૌની સૂરજ સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે.

લાલ સાડીમાં ખૂબ સુંદર

2/5
image

હવે આ ફોટો જુઓ. આ તસવીર મૌની દુલ્હનના ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ફોટોમાં મૌની દુલ્હનના લુકમાં નજર આવી છે.

પતિની સાથે થઇ કોઝી

3/5
image

મૌનીએ બે રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. હવે જુઓ આ ફોટો, જેમાં મૌનીએ વ્હાઈટ કલરની રેડ બોર્ડર સાડી પહેરી છે. આ ફોટોમાં અભિનેત્રી તેના પતિ સાથે જોવા મળી હતી.

હનીમૂનમાં કરી મસ્તી

4/5
image

આ ફોટો મૌનીના હનીમૂનનો છે. જેમાં તે સૂરજ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.

સૂરજે મૌનીને કર્યુ ચુંબન

5/5
image

આ ફોટોમાં સૂરજ મૌનીને ચુંબન કરતો જોવા મળી રહ્યો છે.