જાણો ક્યારે ગરોળી બનાવી શકે છે માલામાલ, સાક્ષાત લક્ષ્મી કરશે તમારા ઘરમાં વાસ
Lizard Falls: ઘરમાં ભૂલથી પણ ગરોળી આવી જાય તો બુમાબુમ થઈ જાય છે. આ જ ગરોળી શરીર પર પડે તો શું કહેવું. જો કે, જો શરીર પર ગરોળી પડી જાય તો ગભરાશો નહીં, બલ્કે સમજો કે તમારું નસીબ ખુલવા જઈ રહ્યું છે.
Trending Photos
Lizard Falls: જ્યોતિષ ગ્રંથ મુહૂર્ત માર્તંડ મુજબ પેટ, નાભિ, છાતી અને દાઢી સિવાય શરીરના કપાળ સુધીના કોઈપણ ભાગ પર ગરોળી પડવી તે સ્ત્રી અને પુરુષ બંને માટે શુભ છે. પુરુષોના જમણા ભાગ અને સ્ત્રીના ડાબા ભાગ પર ગરોળીનું પડવું સામાન્ય રીતે શુભ માનવામાં આવે છે, પરંતુ બીજી તરફ પુરુષોના ડાબા ભાગ અને સ્ત્રીઓના જમણા ભાગ પર ગરોળી પડવાનું પરિણામ અશુભ માનવામાં આવે છે. શું છત પર ફરતી ગરોળી અચાનક તમારા શરીરના કોઈપણ ભાગ પર પડી જાય તો તેના પરિણામો વિશે ચિંતિત છો. તેનું પરિણામ અશુભ છે કે શુભ એ બાબતે ડર લાગે છે તો આ સંબંધમાં કેટલીક એવી માહિતી આપીશું, જેના પછી તમારા મનમાંથી શંકાના વાદળો દૂર થઈ જશે.
મહિલાઓના મૃતદેહ બાંધે છે શારિરીક સંબંધ આ સાધુ-સંતો! કૂતરાઓ હોય છે તેમના એકમાત્ર સાથી
જો તમને પણ વાઇટ ડિસ્ચાર્જની સમસ્યા હોય તો અવગણશો નહી, આવી શકે છે ઘાતક પરિણામો
સામાન્ય રીતે આવું થતું નથી, છતાં ગરોળીનું શરીર પર ચડવું અને પડવાનું પરિણામ પણ એવું જ વર્ણવવામાં આવ્યું છે. શરીરની જમણી બાજુએ પડીને જો ગરોળી ડાબી બાજુથી નીચે આવે તો તેને દોષ માનવામાં આવતો નથી. આ બંને લોકો (સ્ત્રી, પુરુષ) ને લાગુ પડે છે.
- ઘરમાં ગરોળી જોવા મળે કે તુરંત જ તેને ભગાડવાના ઉપાય કરવામાં આવે છે પરંતુ શુકનશાસ્ત્રમાં કહેવાયું છે કે શરીરના કેટલાક અંગો ઉપર અચાનક ગરોળી પડે તો તે શુભ સંકેત છે. ગરોળીનું શરીર પર પડવું આવનાર સમયમાં થનાર લાભ તરફ સંકેત કરે છે.
Toll રોડ પર જેટલા કિલોમીટર વાહન ચલાવશો એટલો જ ચૂકવવો પડશે Toll, GPS કામ કરશે
કબૂતરની ગંદકીથી પરેશાન છો તો ભગાડવાની જરૂર નથી આ ઉપાયો કરો, ઘરથી 100 ફૂટ દૂર જ રહેશે
- માન્યતા છે કે ગરોળી જો પુરુષના ડાબા અંગ પર પડે તો તેને અશુભ માનવામાં આવે છે. તેવી જ રીતે મહિલાઓના જમણા અંગ પર ગરોળીનું પડવું અશુભ માનવામાં આવે છે. પુરુષો માટે જમણા અંગ પર ગરોળી પડવી અને સ્ત્રીઓ માટે ડાબા અંગ પર ગરોળી પડવી શુભ માનવામાં આવે છે.
- ગરોળી જો માથા પર પડે તો તેને શુભ માનવામાં આવતું નથી. ગરોળીનું માથા પર પડવું સંકેત છે કે ભવિષ્યમાં કોઈ અશુભ ઘટના ઘટી શકે છે. પરંતુ જો ગરોળી ગરદન ઉપર પડે તો સમજવું કે સમાજમાં માન સન્માનમાં વૃદ્ધિ થશે.
9 Mukhi Rudraksha ધારણ કરતાં જ બની જશો કીર્તિમાન, દૂર થઇ જશે મૃત્યુનો ભય
Benefits For Hair: મહિલાઓ માટે વરદાન છે આ બીજ, દરરોજ આ રીતે કરો સેવન
- ગરોળી ગાલ ઉપર પડે તો જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. પરંતુ જો ઘરમાં બે ગરોળી ઝગડતી જોવા મળે તો સમજી લેવું કે પરિવારમાં કે મિત્રો સાથે ઝઘડો થઈ શકે છે.
- આવું ઓછું બને છે પરંતુ જો તમને ગરોળીનો અવાજ સંભળાય તો સમજી લેવું કે આવનારા સમયમાં તમને ખૂબ મોટા સમાચાર મળવાના છે. જો બે ગરોળી ઝગડતી હોય અને તેમાંથી એક તમારા માથા પર પડે તો સમજી લેવું કે તમે ધનવાન બનવાના છો.
અમીર બનવું હોય તો આ 4 સ્માર્ટ રીતે કરો રોકાણ? કાયમ રૂપિયાથી ભરેલી રહેશે તિજોરી
અંગૂઠા પર બનેલી આ રેખા બતાવે છે કે કેટલા ભાગ્યશાળી છો તમે, આવા લોકો હોય છે કરોડપતિ
ગરોળી માથા પર પડે તો સત્તા પ્રાપ્ત થાય છે. તમે જ્યાં કામ કરો છો ત્યાં પ્રમોશન મેળવીને તમે સત્તા મેળવી શકો છો અથવા તમે અધિકારીના પદ સુધી પહોંચી શકો છો. જો જમણા કાન પર ગરોળી પડે તો દાગીના મળવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. વાળના છેલ્લા ભાગમાં ગરોળી પડી જાય તો મૃત્યુ જેવી પીડા મળે છે. ચહેરાના આગળના ભાગ પર ગરોળી પડવી શુભ હોય છે અને તે સ્થાન લાભદાયક હોય છે. તમે કોઈપણ જમીન કે મકાન ફ્લેટ વગેરે લઈ શકો છો.
નવા વર્ષે નવો સ્માર્ટફોન ખરીદવા ઇચ્છો છો? જાન્યુઆરીમાં લોન્ચ થશે આ 5 Smartphones
ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ જ ફાયકાકારક છે આ 4 હર્બલ ટી, આજે જ ડાયટમાં કરો સામેલ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે