IND vs SA Pune Test Day 3: ટેલ એન્ડર્સ ભારે પડ્યા, છેવટે દક્ષિણ આફ્રિકા 275 રનમાં ઓલ આઉટ
India vs South Africa Test Day 3: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પૂણે ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં શરૂઆતથી ભારતનું પલડું ભારે રહ્યું છે. જોકે મેચના ત્રીજા દિવસે ટેલ એન્ડર્સ ભારતીય બોલરો માટે ભારે પડ્યા હતા પરંતુ છેવટે દક્ષિણ આફ્રિકાની ટીમ 275 રનમાં ઓલ આઉટ થઇ છે.
Trending Photos
નવી દિલ્હી : પૂણેમાં રમાઇ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે 275 રનના સ્કોર પર દક્ષિણ આફ્રિકાની ટીમ ઓલ આઉટ થઇ છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન સસ્તામાં આઉટ થયા હતા જોકે ટેલ એન્ડર્સ ભારતીય બોલરો પર ભારે પડ્યા હતા.
ટીમ ઇન્ડિયા કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી હતી. જેમાં મયંક અગ્રવાલે સદી ફટકારી હતી તો કેપ્ટન વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારી અનેક રેકોર્ડસ પોતાને નામ કર્યા છે. મેચના બીજા દિવસે 601 રનના સ્કોર પર ભારતે દાવ ડિકલેર કર્યો હતો.
સાઉથ આફ્રિકાની ટીમ બેટીંગમાં ઉતરી હતી. જોકે શરૂઆત ખરાબ રહી હતી અને બેટ્સમેન સસ્તામાં આઉટ થયા હતા. માત્ર 36 રનના સ્કોર પર મહેમાન ટીમના ત્રણ ખેલાડી આઉટ થયા હતા. એ જોતાં એવું લાગતું હતું કે, દક્ષિણ આફ્રિકા માટે 200 રન બનાવવા પણ અશક્યા લાગી રહ્યા હતા. ત્રીજા દિવસે પહેલા સેશનમાં ભારતીય બોલરોએ 100 રન આપી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. પરંતુ બે વિકેટ પડ્યા બાદ ટેલ એન્ડર્સે ટીમ ઇન્ડિયાના બોલરોને પરસેવો પડાવ્યો હતો. જોકે બાદમાં 275 રનમાં ટીમ ઓલ આઉટ થઇ હતી. (જુઓ સ્કોરબોર્ડ)
India
Batsman | Run | Balls | Four | Six | Strike Rate | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Mayank Agarwal c Faf du Plessis b Kagiso Rabada |
108 | 195 | 16 | 2 | 55.38 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Rohit Sharma c Quinton de Kock b Kagiso Rabada |
14 | 35 | 1 | 0 | 40 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Cheteshwar Pujara c Faf du Plessis b Kagiso Rabada |
58 | 112 | 9 | 1 | 51.79 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Virat Kohli (C) not out |
254 | 336 | 33 | 2 | 75.6 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Ajinkya Rahane c Quinton de Kock b Keshav Maharaj |
59 | 168 | 8 | 0 | 35.12 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Ravindra Jadeja c Theunis de Bruyn b Senuran Muthusamy |
91 | 104 | 8 | 2 | 87.5 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Total
To bat:Wriddhiman Saha (W), Ravichandran Ashwin, Umesh Yadav, Ishant Sharma, Mohammed Shami |
601/5 (156.3) dec | Run Rate: 3.84 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Fall Of Wickets:
South Africa
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે