IPL 2020 Schedule: આઈપીએલની 13મી સિઝનનો સંપૂર્ણ કાર્યક્રમ, 29 માર્ચથી 17 મે સુધી લીગ મેચ
આગામી મહિને 29 માર્ચથી આઈપીએલ-13 શરૂ થશે જ્યારે 4 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમ 3 વખતની વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. 17 મેએ આરસીબી અને મુંબઈ વચ્ચે અંતિમ લીગ મેચ રમાશે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગેમી સિઝન માટેનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. ક્રિકઇન્ફો વેબસાઇટ પ્રમાણે, 29 માર્ચથી આ લીગની 13મી સિઝનની શરૂઆત થશે જ્યારે 4 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમ 3 વખતની વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. આગામી દિવસે 30 માર્ચે દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો રમાશે.
અંતિમ લીગ મેચ 17 મેએ વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બેંગલુરૂમાં રમાશે. તેના એક દિવસ પહેલા (16 મે)એ દિલ્હી અને પંજાબની ટીમ વચ્ચે લીગ મેચ મોહાલીમાં રમાશે.
અત્યાર સુધી પ્લેઓફ મુકાબલાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. તેના વિશે જલદી માહિતી આપવામાં આવશે.
આ છે આઈપીએલની 13મી સિઝનનો કાર્યક્રમ
તારીખ | મેચ | સમય | સ્થળ |
29 માર્ચ | મુંબઈ ઈન્ડિયન્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ | 8 વાગ્યે | મુંબઈ |
30 માર્ચ | દિલ્હી કેપિટલ્સ vs કિંગ્સ ઇલેવન પંજાબ | 8 વાગ્યે | દિલ્હી |
31 માર્ચ | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs કોલકાતા નાઈટ રાઇડર્સ | 8 વાગ્યે | બેંગલુરુ |
1 એપ્રિલ | સનરાઇઝર્સ હૈદરાબાદ વિ મુંબઇ ઇન્ડિયન્સ | 8 વાગ્યે | હૈદરાબાદ |
2 એપ્રિલ | ચેન્નાઈ સુપર કિંગ્સ વિ રાજસ્થાન રોયલ્સ | 8 વાગ્યે | ચેન્નાઈ |
3 એપ્રિલ | કોલકાતા નાઈટ રાઇડર્સ વિ દિલ્હી કેપિટલ્સ | 8 વાગ્યે | કોલકાતા |
4 એપ્રિલ | કિંગ્સ ઇલેવન પંજાબ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ | 8 વાગ્યે | મોહાલી |
5 એપ્રિલ | મુંબઈ ઈન્ડિયન્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | સાંજે 4 વાગ્યે | મુંબઈ |
5 એપ્રિલ | રાજસ્થાન રોયલ્સ વિ દિલ્હી કેપિટલ્સ | 8 વાગ્યે | - |
6 એપ્રિલ | કોલકાતા નાઈટ રાઇડર્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ | 8 વાગ્યે | કોલકાતા |
7 એપ્રિલ | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ સનરાઇઝર્સ હૈદરાબાદ | 8 વાગ્યે | બેંગલુરુ |
8 એપ્રિલ | કિંગ્સ ઇલેવન પંજાબ વિ મુંબઇ ઇન્ડિયન્સ | 8 વાગ્યે | મોહાલી |
9 એપ્રિલ | રાજસ્થાન રોયલ્સ વિ કોલકાતા નાઈટ રાઇડર્સ | 8 વાગ્યે | - |
10 એપ્રિલ | દિલ્હી કેપિટલ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 8 વાગ્યે | દિલ્હી |
11 એપ્રિલ | ચેન્નાઈ સુપર કિંગ્સ વિ કિંગ્સ ઇલેવન પંજાબ | 8 વાગ્યે | ચેન્નાઈ |
12 એપ્રિલ | સનરાઇઝર્સ હૈદરાબાદ વિ રાજસ્થાન રોયલ્સ | સાંજે 4 વાગ્યે | હૈદરાબાદ |
12 એપ્રિલ | કોલકાતા નાઈટ રાઇડર્સ વિ મુંબઇ ઇન્ડિયન્સ | 8 વાગ્યે | કોલકાતા |
13 એપ્રિલ | દિલ્હી કેપિટલ્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ | 8 વાગ્યે | દિલ્હી |
14 એપ્રિલ | કિંગ્સ ઇલેવન પંજાબ વિ રોયલ ચેલેન્જર્સ બેંગલોર | 8 વાગ્યે | મોહાલી |
15 એપ્રિલ | મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ | 8 વાગ્યે | મુંબઈ |
16 એપ્રિલ | સનરાઇઝર્સ હૈદરાબાદ વિ કોલકાતા નાઈટ રાઇડર્સ | 8 વાગ્યે | હૈદરાબાદ |
17 એપ્રિલ | કિંગ્સ ઇલેવન પંજાબ વિ ચેન્નઈ સુપર કિંગ્સ | 8 વાગ્યે | મોહાલી |
18 એપ્રિલ | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ રાજસ્થાન રોયલ્સ | 8 વાગ્યે | બેંગલુરુ |
19 એપ્રિલ | દિલ્હી કેપિટલ્સ વિ કોલકાતા નાઈટ રાઇડર્સ | સાંજે 4 વાગ્યે | દિલ્હી |
19 એપ્રિલ | ચેન્નાઈ સુપર કિંગ્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ | 8 વાગ્યે | ચેન્નાઈ |
20 એપ્રિલ | મુંબઈ ઈન્ડિયન્સ વિ કિંગ્સ ઇલેવન પંજાબ | 8 વાગ્યે | મુંબઈ |
21 એપ્રિલ | રાજસ્થાન રોયલ્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ | 8 વાગ્યે | જયપુર |
22 એપ્રિલ | રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિ દિલ્હી કેપિટલ્સ | 8 વાગ્યે | બેંગલુરુ |
23 એપ્રિલ | કોલકાતા નાઈટ રાઇડર્સ વિ કિંગ્સ ઇલેવન પંજાબ | 8 વાગ્યે | કોલકાતા |
24 એપ્રિલ | ચેન્નાઈ સુપર કિંગ્સ વિ મુંબઇ ઇન્ડિયન્સ | 8 વાગ્યે | ચેન્નાઈ |
25 એપ્રિલ | રાજસ્થાન રોયલ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 8 વાગ્યે | જયપુર |
26 એપ્રિલ | કિંગ્સ ઇલેવન પંજાબ વિ કોલકાતા નાઈટ રાઇડર્સ | સાંજે 4 વાગ્યે | મોહાલી |
26 એપ્રિલ | સનરાઇઝર્સ હૈદરાબાદ વિ દિલ્હી કેપિટલ્સ | 8 વાગ્યે | હૈદરાબાદ |
27 એપ્રિલ | ચેન્નાઈ સુપર કિંગ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 8 વાગ્યે | ચેન્નાઈ |
28 એપ્રિલ | મુંબઇ ઇન્ડિયન્સ વિ કોલકાતા નાઈટ રાઇડર્સ | 8 વાગ્યે | મુંબઈ |
29 એપ્રિલ | રાજસ્થાન રોયલ્સ વિ કિંગ્સ ઇલેવન પંજાબ | 8 વાગ્યે | જયપુર |
30 એપ્રિલ | સનરાઇઝર્સ હૈદરાબાદ વિ ચેન્નઈ સુપર કિંગ્સ | 8 વાગ્યે | હૈદરાબાદ |
1 મે | મુંબઈ ઈન્ડિયન્સ વિ દિલ્હી કેપિટલ્સ | 8 વાગ્યે | મુંબઈ |
2 મે | કોલકાતા નાઈટ રાઇડર્સ વિ રાજસ્થાન રોયલ્સ | 8 વાગ્યે | કોલકાતા |
3 મે | રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિ કિંગ્સ ઇલેવન પંજાબ | સાંજે 4 વાગ્યે | બેંગલુરુ |
3 મે | દિલ્હી કેપિટલ્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ | 8 વાગ્યે | દિલ્હી |
4 મે | ચેન્નાઈ સુપર કિંગ્સ વિ રાજસ્થાન રોયલ્સ | 8 વાગ્યે | જયપુર |
5 મે | સનરાઇઝર્સ હૈદરાબાદ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 8 વાગ્યે | હૈદરાબાદ |
6 મે | દિલ્હી કેપિટલ્સ વિ મુંબઇ ઇન્ડિયન્સ | 8 વાગ્યે | દિલ્હી |
7 મે | ચેન્નાઈ સુપર કિંગ્સ વિ કોલકાતા નાઈટ રાઇડર્સ | 8 વાગ્યે | ચેન્નાઈ |
8 મે | કિંગ્સ ઇલેવન પંજાબ વિ રાજસ્થાન રોયલ્સ | 8 વાગ્યે | મોહાલી |
9 મે | મુંબઈ ઈન્ડિયન્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ | 8 વાગ્યે | મુંબઈ |
10 મે | ચેન્નઈ સુપર કિંગ્સ વિ દિલ્હી કેપિટલ્સ | સાંજે 4 વાગ્યે | ચેન્નાઈ |
10 મે | કોલકાતા નાઈટ રાઇડર્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 8 વાગ્યે | કોલકાતા |
11 મે | રાજસ્થાન રોયલ્સ વિ મુંબઇ ઇન્ડિયન્સ | 8 વાગ્યે | જયપુર |
12 મે | સનરાઇઝર્સ હૈદરાબાદ વિ કિંગ્સ ઇલેવન પંજાબ | 8 વાગ્યે | હૈદરાબાદ |
13 મે | દિલ્હી કેપિટલ્સ વિ રાજસ્થાન રોયલ્સ | 8 વાગ્યે | દિલ્હી |
14 મે | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ ચેન્નઈ સુપર કિંગ્સ | 8 વાગ્યે | બેંગલુરુ |
15 મે | કોલકાતા નાઈટ રાઇડર્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ | 8 વાગ્યે | કોલકાતા |
16 મે | કિંગ્સ ઇલેવન પંજાબ વિ દિલ્હી કેપિટલ્સ | 8 વાગ્યે | મોહાલી |
17 મે | રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિ મુંબઇ ઇન્ડિયન્સ | 8 વાગ્યે | બેંગલુરુ |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે