हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એક્શન પ્લાન
એક્શન પ્લાન News
gujarat
બોર્ડની પરીક્ષા માટે ગુજરાત સરકારનું કેવું છે આયોજન? બે નવીન ડિજિટલ પહેલ વાંચી લેજો
વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરાઈ બોર્ડની પરીક્ષામાં અત્યંત મદદરૂપ એવી બે નવીન ડિજિટલ પહેલ. જિલ્લા શિક્ષણ અધિકારી, અમદાવાદ ગ્રામ્યની કચેરી દ્વારા બોર્ડ પરીક્ષા માટે ડિજિટલ ટેક્નોલોજીનો સાર્થક ઉપયોગ, પરીક્ષા કેન્દ્રોનો 'ડિજિટલ રોડ મેપ' વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી સરળતાથી પહોચાડશે.
Mar 9,2024, 21:33 PM IST
gujarat
બોર્ડની પરીક્ષા માટે ગુજરાત સરકારનું કેવું છે આયોજન? પરીક્ષાને લઈ માર્ગદર્શિકા જાહેર
ગુજરાતમાં 11 માર્ચથી શરૂ થતી ધોરણ ૧૦ની પરીક્ષામાં ૦૯ લાખથી વધુ તેમજ ધોરણ ૧૨ વિજ્ઞાન-સામાન્ય પ્રવાહમાં કુલ ૬.૨૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તા. ૩૧ માર્ચના રોજ ૧.૩૭ લાખ વિદ્યાર્થીઓ ૩૪ કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા આપશે. ધોરણ ૧૦માં રાજ્યભરના ૮૪ ઝોનમાં ૯૮૧ કેન્દ્રો તેમજ ધોરણ ૧૨ સામાન્ય-વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૫૬ ઝોનમાં ૬૫૩ કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ...
Mar 5,2024, 17:51 PM IST
એક્શન પ્લાન
દિવાળીના તહેવારને લઇનને સુરત પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન
દિવાળીના પર્વને લઇને સુરત પોલીસે ખાસ એકશન પ્લાન તૈયાર કર્યો છે... આ વખતની દિવાળીના પર્વને લઇને સુરત પોલીસ કમિશનરે તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી છે.... આ ઉપરાત જ્યા પણ હીરાની કંપની તથા જ્વેલરી શોપ હોય તેવા તમામ માલિકો સાથે મિટિંગનો દૌર શરૂ કઇ રીતે દિવાળી દરમિયાન સાવચેતી રાખી શકાય તે અંગે માહિતગાર કરવામા આવી રહ્યા છે. તેમજ હેડ કવાટરમાંથી આવતા પોલીસ કર્મીઓને પણ વરાછા, કાપોદ્રા, સરથાણા સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગની કામગીરી સોંપવામાં આવશે.
Oct 18,2019, 18:01 PM IST
ચોરી
તહેવારોમાં સક્રીય થતી ચોર ટોળકી માટે અમદાવાદ પોલીસે ઘડ્યો માસ્ટર પ્લાન
દિવાળીના તહેવારોને લઈને ચોર ટોળકી સક્રીય થાય છે. આ ચોર ટોળકીને નિષ્ફળ કરવા માટે અમદાવાદ પોલીસે ખાસ એકશન પ્લાન તૈયાર કર્યો છે. દરેક વિસ્તારમા 8થી વધુ ટીમ સક્રીય રહેશે. જે બેન્ક, એટીએમ અને શોપીંગ સેન્ટર પર નજર રાખશે. આ એકશન પ્લાનને અમલમાં લાવવા પોલીસ પણ એકશનમા આવી ગઈ છે.
Oct 15,2019, 20:12 PM IST
Ahmedabad
અમદાવાદની સાબરમતીને કેવી રીતે કરાશે સાફ, જુઓ મનપાનો એક્શન પ્લાન
અમદાવાદની સાબરમતીને કરાશે સાફ, મેયર અને મ્યુનિ. કમિશ્નરે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યો મનપાનો એક્શન પ્લાન
May 28,2019, 16:50 PM IST
રાજ્ય સરકાર
પાણીનો વેડફાટ કરવો પડશે ભારે, રાજ્ય સરકાર તૈયાર કરી રહી છે આ એક્શન પ્લાન
રાજ્યમાં જળ સંકટની સ્થિતિને જોઇને સરકાર પાણીના વપરાશ અને વેડફાટ પર અંકુશ લાવવા વિચારી રહી છે. રાજસ્થાન મોડેલ ગુજરાતમાં અમલમાં મુકવા માટે સરકાર પાણની લાઇન પર મીટર લગાવવાનું વિચારણા કરી રહી છે.
May 15,2019, 10:14 AM IST
Ahmedabad police
અમદાવાદઃ નવરાત્રિ માટે પોલીસનો એક્શન પ્લાન તૈયાર
નવરાત્રિ દરમિયાન કોઈપણ અણબનાવ ન બને તે માટે પોલીસ તૈયાર છે.
Oct 10,2018, 18:16 PM IST
લોકસભા ચૂંટણી 2018
ગુજરાતની લોકસભાની 26 સીટો જીતવા માટે ભાજપનો ત્રિસ્તરીય એક્શન પ્લાન તૈયાર
ગુજરાતમાં 26 લોકસભા સીટ જીતવા માટે ભાજપે ત્રિસ્તરીય એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ભાજપના સૂત્રનું માનીએ તો ચિંતન શિબિરમાં પાર્ટીએ એક તરફ ગુજરાતમાં bjpનો વોટ શેર વધે એના માટેના પ્રયત્નો કરશે તો બીજી તરફ વિપક્ષની ભૂમિકાને કઇ રીતે નકારાત્મક બતાવી શકાય. તો ત્રીજા મોરચે હિન્દુત્વના નામે તમામ જાતિઓને એક કરી શકાય તે અંગે રણનીતિ બનાવાઈ છે.
Jun 25,2018, 18:33 PM IST
Trending news
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે