हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
PAK
22/ 1
(2.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કર્ણાટક વિવાદ
કર્ણાટક વિવાદ News
કર્ણાટક વિવાદ
Karnataka News Live: કુમારસ્વામી સરકારનું પતન, યેદિયુરપ્પા રજૂ કરશે દાવો
karnataka politics crisis: કર્ણાટક વિધાનસભામાં ચાલી રહેલ રાજકીય ડ્રામા હવે અંતિમ તબક્કામાં છે. વિશ્વાસ મત રજૂ કરે એ પહેલા જ કુમારસ્વામી સરકારનું પતન થયું છે અને હવે ફરી એકવાર કર્ણાટકની શાસન ધુરા ભાજપના હાથમાં આવી શકે એમ છે. ભાજપના નેતા યેદિયુરપ્પા સરકાર બનાવવાનો દાવો કરી શકે એમ છે.
Jul 24,2019, 10:39 AM IST
karnataka crisis
કર્ણાટક LIVE: સ્પીકરે કહ્યું, મને મજબુર ન કરશો, પરિણામ વિનાશકારી આવશે
કર્ણાટક વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ અંગે ચર્ચા ચાલી રહી છે. ચર્ચા દરમિયાનકોંગ્રેસ ધારાસભ્ય એચ.કે પાટિલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટને કાલે નિર્ણય લેવાનો છે. એટલા માટે વિશ્વાસમત પર કાલે ચર્ચા કરવી યોગ્ય રહેશે. કોંગ્રેસ ધારાસભ્યોની આ વાત અંગે સ્પીકર રમેશ કુમાર ભડકી ઉઠ્યા હતા. તેમણે કડક અંદાજમાં કહ્યું કે, મને પુછ્યા વગર નિર્ણય લેવા માટે મજબુર ન કરશો નહી તો પરિણામ વિનાશકારક રહેશે.
Jul 22,2019, 22:50 PM IST
karnataka crisis
કર'નાટક': સ્પીકરે ભાજપ-જેડીએસનાં 3-3 ધારાસભ્યો સાથે મુલાકાત યોજી
કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ કે.આર રમેશકુમારે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી સાથે વિશ્વાસમત પ્રાપ્ત કરીને ચર્ચા ખતમ થયા બાદ સાંજ સુધી બહુમતી સાબિત કરવા માટે શક્તિપરિક્ષણનો સામનો કરવા માટે જણાવ્યું છે. કુમારસ્વામી દ્વારા બુધવાર સુધીનો સમય માંગવા અંગે વિધાનસભા અધ્યક્ષ કુમારે નકારી દીધો છે. સ્પીકરે કહ્યું કે, જેવું કે શુક્રવારે નિર્ણય થયો હતો હું આજે (સોમવારે) વિશ્વાસમતને મતદાન માટે મુકીશ.
Jul 22,2019, 22:51 PM IST
karnataka crisis
કર્ણાટકનાં 5 MLA સુપ્રીમના શરણે, વારંવાર ધમકીઓ મળી રહી હોવાનો દાવો
બળવાખોર ધારાસભ્યોનું કહેવું છેકે વિધાનસભા સ્પીકર ધારાસભ્યોનાં મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છે
Jul 13,2019, 16:34 PM IST
Siddaramaiah
વિશ્વાસમતની માંગ અંગે સિદ્ધરમૈયાએ કહ્યું, અમારી પાસે બહુમતી, ભાજપ ગભરાયું
કર્ણાટકનાં રાજકીય સંકટ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં નેતા સિદ્ધરમૈયાએ કહ્યું કે, અમારી પાસે બહુમતી છે માટે વિશ્વાસ મતની માંગ કરી છે
Jul 12,2019, 18:07 PM IST
K'taka crisis
કોંગ્રેસ-JDS નું વ્હિપ, જે ધારાસભ્યો સત્રમાં ગેરહાજર રહેશે, અયોગ્ય ઠરશે
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારનાં ચીફ વ્હિપ ગણેશ હુક્કેરીએ પાર્ટી ધારાસભ્યોને શુક્રવારે ચાલુ થનારા મોનસુન સત્રમાં ભાગ લેવા માટે વ્હિપ ઇશ્યું કર્યું છે. હુક્કેરીનાં નાણા વિધેયક પાસ કરાવવા માટે વ્હિપ ઇશ્યું કર્યું છે. તેમણે કહ્યું કે, વિધાનસભામાં કોઇ મહત્વપુર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે અને ગેરહાજર ધારાસભ્યોને દલ બદલ કાયદા હેઠળ અયોગ્ય ઠેરવવામાં આવશે.
Jul 11,2019, 22:59 PM IST
karnataka crisis
કર્ણાટકનું કોકડુ ગુંચવાયુ: સ્પીકરે કહ્યું સુપ્રીમ કોર્ટ મને આદેશ ન આપી શકે
કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમારે સુપ્રીમ કોર્ટનાં તે ચુકાદા પર સ્ટે મુકવાની માંગ કરી છે, જેમાં ગુરૂવારે સવારે સુપ્રીમ કોર્ટ દ્વારા ધારાસભ્યોનાં રાજીનામા અંગે નિર્ણય લઇ લેવા જણાવ્યું હતું
Jul 11,2019, 16:38 PM IST
Trending news
Gratuity
કર્મચારીએ કરી આ ભૂલ તો થશે મોટું નુકસાન...કંપની રોકી શકે છે તમારા ગ્રેચ્યુઈટીના પૈસા
Diljit Dosanjh
દિલજીતની આ વાતે ગુજરાતીઓનું દિલ જીત્યું! પંજાબી સિંગરે કોન્સર્ટમાં કર્યું મોટું એલાન
Ahmedabad
હાઉસિંગ બોર્ડના મકાન માલિકો થઈ જશે માલદાર, બે મોટા બદલાવથી કરોડોમાં બોલાશે ભાવ
Gold rate
સતત ગગડીને આજે જોરદાર ઉછળ્યું સોનું, ચાંદી પણ મોંઘી થઈ, ફટાફટ જાણો લેટેસ્ટ રેટ
relationship
ઓછી હાઈટવાળી યુવતીઓ તરફ કેમ વધુ આકર્ષાય છે પુરુષો? અભ્યાસમાં મોટો ખુલાસો
Gujarat model
ગુજરાતની સૌથી મોટી ઉપલબ્ધિ! 6 કરોડની વસ્તીમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ
today's stock market
શેરબજાર ખુલતાની સાથે જ આ સ્ટોક્સ કરાવશે તગડી કમાણી! જાણો કયો વેચવો અને કયો ખરીદવો?
pakistan
OMG..ભિખારીએ જમણવાર પર ખર્ચ્યા સવા કરોડ રૂપિયા, 20 હજાર લોકોને બોલાવ્યા!
Patan
પાટણ મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં મોટું એક્શન, એકસાથે 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા
Jio
Jio-BSNL વચ્ચે જબરદસ્ત ટક્કર! ગ્રાહકોને આકર્ષવા પાણીમા ઉતર્યા, કોનો સારો છે આ પ્લાન?