हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ક્યાર
ક્યાર News
cyclone
નથી ટળ્યો 'મહા'નો ખતરો: ગુજરાતનાં આ 6 જિલ્લાની માઠી દશા બેસશે !
મહાવાવાઝોડાનો ખતરો ટળ્યો નથી તે ક્રિકેટનાં બોલની જેમ ઓમાનથી ગુજરાત તરફ ફરી પાછુ ફરશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે
Nov 3,2019, 18:20 PM IST
Kyar Cyclone
‘ક્યાર’ને કારણે છેલ્લાં 24 કલાકમાં 136 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો, ખેડૂત
આગામી ચાર દિવસ હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય વરસાદ (Rain) ની આગાહી આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. તો બીજી તરફ, મંગળવારે રાજ્યના 27 જિલ્લાના 46 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો. ગુજરાત પરથી 'ક્યાર' (Kyar Cyclone) વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે, પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમા વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે હજી પણ વરસાદ રહેશે તો ખેડૂતોની હાલત વધુ કફોફી બનશે.
Oct 30,2019, 10:55 AM IST
ગુજરાત
'ક્યાર' વાવાઝોડાની અસર, ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, પાકને પુષ્કળ
ગુજરાતમાં ક્યાર વાવાઝોડાનો ખતરો ટળ્યો છે પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે કેર મચાવ્યો છે. ગુજરાતના અનેક જિલ્લામાં અચાનક હવામાન પલટાયું. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. મંગળવારે રાતે સૂરતમાં હવામાનમાં પલટો આવ્યો અને ભારે વરસાદે લોકોની દિવાળીની મજા બગાડી. જનજીવન અત્યંત પ્રભાવિત થયું. સવારથી જ કાળા વાદળો ઘેરાયેલા હતાં. નવસારીમાં પણ સતત વરસાદ વરસ્યો. ખુબ પવન અને આંધી તોફાનથી વરસાદ વરસ્યો. ખેડૂતોના પાકને નુકસાન થયું છે. સતત વરસાદના કારણે ખેડૂતો ચિંતામા છે. આ બાજુ અમદાવાદમાં પણ શિયાળાની શરૂઆત થવાની જગ્યાએ હવામાનમાં પલટો થતા વરસાદ વરસ્યો. આ જોતા એવું લાગે છે કે વરસાદ હજુ જવાનું નામ લેતો નથી.
Oct 30,2019, 8:06 AM IST
કચ્છ
કચ્છમાં ‘કયાર’ વાવાઝોડાની અસર, ઠંડા પવન વચ્ચે જખૌ-કોટેશ્વરના દરિયામાં કરંટ
‘ક્યાર’ વાવાઝોડાના માહોલમાં સમગ્ર રાજ્યનું તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. ત્યારે કચ્છમાં ક્યાર વાવાઝોડાની અરસને કારણે નવા વરસે જ મુન્દ્રામાં વરસાદ જોવા મળ્યો છે. તો બીજી તરફ ઠંડા પવન ફૂંકાવવાની વચ્ચે કચ્છના જખૌ, કોટેશ્વરના દરિયામાં કંરટ જોવા મળી રહ્યો છે
Oct 29,2019, 9:36 AM IST
Rainfall
દિવાળી-બેસતા વર્ષે 'ક્યાર' જોખમી બન્યું,દરિયો ગાંડોતુર બન્યો, તોફાની વરસાદ
અરબી સમુદ્રમાં વાવાઝોડુ વધારે તોફાની બન્યું છે. ક્યાર હવે સામાન્ય વાવાઝોડામાંથી સુપર સાઇક્લોન બની ચુક્યું છે.
Oct 27,2019, 19:35 PM IST
Kyar Cyclone
ગુજરાતના દરિયાકાંઠે ક્યારનો કહેર, 230 થી 240 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂ
અરબી સમુદ્રમાં સર્જાયેલા કયાર વાવાઝોડા (Kyar Cyclone) ની અસર ગુજરાતમાં વર્તાવા લાગી છે. આ વાવાઝોડુ ઓમાન (Oman) તરફ ફંટાવાનુ છે જોકે તેનો વ્યાપ 800 કિલોમીટર કરતાં પણ વધારેનો હોવાથી ગુજરાત (Gujarat) સહિત દેશના અન્ય રાજ્યોમાં તેની અસર જોવા મળી રહી છે. ક્યારના પગલે બનાસકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. ઠેક ઠેકાણે માવઠા થયા જેને પગલે ખેડૂતોને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
Oct 27,2019, 13:31 PM IST
Kyar Cyclone
‘ક્યાર’ વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું, પણ દિવાળીની સવારથી જ ગુજરાતમાં ઠેકઠેકા
ક્યાર વાવાઝોડા ((kyarr cyclonic)) ની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી છે. આજે જ્યારે ગુજરાતભરમાં દિવાળી (Diwali) નું સિલેબ્રિશન શરૂ થયું છે, ત્યારે સવારથી જ ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાતાવરણમાં બદલાવ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા 'ક્યાર'ની અસરને કારણે કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા જોવા મળ્યા છે. વરસાદી છાંટાને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો બીજી તરફ, ગુજરાત (Gujarat) ના દરિયા કિનારે જોરદાર કરંટ જોવા મળ્યો છે.
Oct 27,2019, 11:03 AM IST
Kyar Cyclone
દરિયામાં ‘ક્યાર’ વાવાઝોડું વધુ સક્રિય બન્યું, દ્વારકામાં ફેરી બોટ સર્વિસ બ
અરબી સમુદ્રમાં ક્યાર નામનું વાવાઝોડું સક્રિય બન્યું છે. ત્યારે આ વાવાઝોડું વધુ મજબૂત બન્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાઈ છે. 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયો છે. જેની સીધી અસર માછીમારી, ખેતી અને પર્યટન ક્ષેત્રે જોવા મળી છે. તેમજ ભારે પવનના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. રાજ્યમાં 'ક્યાર' વાવાઝોડાને પગલે તમામ બંદરો પર સિગ્નલ લગાવાયા. ઓખા, પોરબંદર, જામનગર, નવલખી અને કચ્છના બંદરે 2 નંબરના સિગ્નલ લગાવી દેવાયા છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ સૂચના આપી છે. તેમજ યાત્રાધામ દ્વારકામાં ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ છે. દરિયામાં ભારે પવન અને કરંટના કારણે આ નિર્ણય લેવાયો. ગુજરાત મેરીટાઈમ બોર્ડે આ નિર્ણય લીધો છે. જેને કારણે દર્શને આવતા પ્રવાસીઓને પરત ફરવુ પડ્યું છે.
Oct 26,2019, 14:32 PM IST
ક્યાર વાવાઝોડું
ક્યાર વાવાઝોડાના પગલે રાજ્યના તમામ બંદરો પર લગાવાયા સિગ્નલ
ક્યાર વાવાઝોડાના પગલે રાજ્યના તમામ બંદરો પર લગાવાયા સિગ્નલ. ઓખા પોરબંદર, જામનગર, નવલખી અને કચ્છના બંદરે લગાવાયા બે નંબરના સિગ્નલ. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના.
Oct 25,2019, 18:45 PM IST
ક્યાર
અરબી સમુદ્રમાં ક્યાર વાવાઝોડું સક્રિય
સંભવિત સાયક્લોનને લઈને ગુજરાતનું તંત્ર એલર્ટ પર મુકાયું છે. ગુજરાતમાં NDRFની ટીમ એલર્ટ પર છે અને અરબી સમુદ્ગમાં સર્જાયેલા લોપ્રેશરને લઈને સતર્કતા દાખવવામાં આવી છે. આ સાયક્લોન ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આ સંજોગોમાં દરિયામાં માછીમારી ન કરવા તંત્રની સૂચના છે.
Oct 25,2019, 16:40 PM IST
Trending news
hatkoti temple mystery of chained kalash
આ મંદિરમાં છે અનોખો કળશ! સાંકળોથી બાંધવો પડે, નહીં તો ભાગવા લાગે છે, જાણો ઈતિહાસ
NEW BRIDGE
ઉત્તર ગુજરાતના લોકોની સમસ્યાનો અંત આવશે, આ વિસ્તારમાં આવી રહ્યો છે હાઇસ્પીડ કોરિડોર
sports
અચ્છા તો સ્ટાર્કને ભૂલથી મળ્યા હતા 24.75 કરોડ, ગુજરાતે કરાવ્યુ KKRને કરોડોનું નુકસાન
Winter Tips
શિયાળામાં કસરત ન કરવી હોય તો આ મસાલાનું પાણી પીવાનું શરૂ કરી દો, ચરબી ઝડપથી ઘટશે
the sabarmati report movie
22 વર્ષ બાદ લોકોએ ફરી જોયુ ભયાનક મંજર! આખરે તે દિવસે સાબરમતી એક્સપ્રેસમા શું બન્યું?
SpaceX
એલોન મસ્કે મધરાતે બદલી નાખી ભારતની ઈન્ટરનેટ દુનિયા! જાણો હવે તમને શું ફાયદો થશે
shukra gochar 2024
શુક્ર એ બદલી પોતાની ચાલ, 3 રાશિનું સુતુ ભાગ્ય જાગશે, ચારે તરફથી થશે લાભ જ લાભ
IPL Mega Auction
આ ખતરનાક બેટ્સમેન પર થશે રૂપિયાનો વરસાદ, ઈરફાન પઠાણે કરી ભવિષ્યવાણી
Anil Deshmukh
મહારાષ્ટ્રમાં પ્રચારના છેલ્લા દિવસે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પથ્થરમારો
Morbi News
ધંધામાં બરકતના નામે તાંત્રિકે કરી છેતરપિંડી, એક યુવાન પાસેથી 3 લાખથી વધુ પડાવ્યા