हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
189/ 6
(42.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગણપતિ વિસર્જન
ગણપતિ વિસર્જન News
Miracle
મોત દરિયામાં ખેંચી ગયું, વિઘ્નહર્તાની કારણે સુરતનો લખન 36 કલાક મોત સામે ઝઝૂમી આવ્યો
Miracle : સુરતનો 14 વર્ષનો કિશોર 24 કલાક સુધી દરિયામાં મોત સામે જંગ લડી આખરે જીત્યો... ડુમ્મસ દરિયા કાંઠેથી તણાયેલો લખન આખી રાત દરિયામાં વિસર્જિત ગણેશ મૂર્તિના સહારે તરતો રહ્યો... દરિયામાં માછીમારી કરતા ખલાસીઓનું ધ્યાન જતાં લખનને સુરક્ષિત રીતે બચાવી પરિવારને સોંપ્યો...
Oct 1,2023, 8:18 AM IST
Anand
ગણપતિ વિસર્જન દરમિયાન ખંભાતમાં મોટી દુર્ઘટના; પ્રતિમા તારને અડી જતા 2ના મોત, 3 ગંભીર
નવરત્ન ટોકીઝ પાસે વિશાળ મૂર્તિને હેવી વીજ લાઈન અડતા કરંટ લાગ્યો હતો. લાડવાડા વિસ્તારના ગણેશજીની મૂર્તિને વિસર્જન માટે લઇ જતા 5 ને કરંટ લાગ્યો હતો. જેમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ઘાયલ ત્રણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
Sep 28,2023, 18:03 PM IST
ગણપતિ વિસર્જન
ઘર આંગણે નર્મદા આવી જતા વિધ્નહર્તાનું વિસર્જન સરળ બન્યું
આજે ગણેશ વિસર્જનનો દિવસ છે. આવામાં ગુજરાતભરમાં લોકોએ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને શાંતિથી ગણેશ વિસર્જન (ganpati visarjan) કર્યું છે. લોકોએ પોતાના ઘર આંગણે કે સોસાયટીમાં જ ગણેશ વિસર્જન કર્યું છે. તો ગુજરાતમાં અનેક સ્થળોએ નાના કુંડ બનાવવામાં આવયા હતા, જ્યાં લોકોએ ભક્તિભાવથી ગણેશ વિસર્જન કર્યું હતું. કોરોના મહામારીના કારણે લોકો વિસર્જન યાત્રા ના કાઢી શક્યા તેનું ભક્તોને દુઃખ હતું. પરંતુ લોકોનો ઉત્સાહ ઓછો થયો ન હતો. આવામાં સુરતમાં ગણેશ વિસર્જનમાં કોરોનાની ગાઈડલાઈન (corona guidlines) ના ધજાગરા ઉડ્યા હતા.
Sep 1,2020, 15:28 PM IST
ગણપતિ વિસર્જન
પૂરપાટ વહેતી શેઢી નદીમાં ખેંચાયા 4 યુવકો... 3 બચીને કિનારે આવ્યા, પણ એકને...
નદી કિનારે ઉભા રહીને વિસર્જનની મજા માણી રહેલા કેટલાક લોકો વીડિયો બનાવી રહ્યા હતા, જેથી યુવકોની ડૂબવાની આખી ઘટના કેમેરામાં કેદ થઈ
Aug 29,2020, 15:57 PM IST
Eco Friendly Ganesh Visarjan
સાબરમતીને સ્વચ્છ રાખવા અમદાવાદીઓએ આપ્યો પૂરતો સહયોગ, એકપણ મૂર્તિનું નદીમાં
અમદાવાદમાં ગઈકાલે રંગેચંગે ગણપતિ વિસર્જન કરાયું હતું. દર વર્ષે ગણપતિ વિસર્જન સાબરમતી નદીમાં કરવામાં આવે છે. પરંતુ પહેલીવાર એવુ જોવા મળ્યું કે, લોકોએ સાબરમતીને પ્રદૂષિત થતી અટકાવવા મોટુ પગલુ ભર્યું હતું. ગઈકાલે ભલે બાપ્પાનું વિસર્જન હતું, પરંતુ લોકોએ એકપણ મૂર્તિનું વિસર્જન સાબરમતી નદીમાં થયું ન હતું. લોકોએ છઠ પૂજા માટે બનાવેલા કુંડમાં ગણપતિનું વિસર્જન કર્યું હતું. આ માટે એએમસી અને પોલીસ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી હતી.
Sep 13,2019, 14:15 PM IST
Vadodara
ગજબનો ઈકો-ફ્રેન્ડલી ગણપતિ વિસર્જનનો આઈડિયા લાવ્યું વડોદરાનુ આ યુવા મંડળ
વડોદરામાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરાના ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણેશના વિસર્જન માટે ગુજરાતમાં પહેલીવાર એવી તૈયારી કરી છે. જેનાથી પર્યાવરણને નુકશાન નહિ થાય સાથે જ ગણેશ વિસર્જન બાદ માટીનો ઉપયોગ પણ થશે.
Sep 3,2019, 15:33 PM IST
ગણપતિ વિસર્જન
PHOTOS : ધામધૂમથી આર.કે. સ્ટુડિયોમાંથી છેલ્લીવાર બાપ્પાને અપાઇ વિદાઈ
ગણપતિ વિસર્જન વખતે રણબીર, રિશી, રણધીર અને રાજીવ કપૂર જોવા મળ્યા હતા
Sep 24,2018, 9:50 AM IST
ગણપતિ વિસર્જન
ગણેશ વિસર્જનનું સાચું મુહૂર્ત અને વિધિ જરૂર જાણી લેજો, આવતીકાલે કામ આવશે
ગણેશ ચતુર્થીના 10 દિવસ બાદ એટલે કે 11મા દિવસે અનંત ચતુર્થી આવે છે. ત્યારે ગણેશ વિસર્જન સાથે જોડાયેલી કેટલીક માહિતી અને વિસર્જનનું મુહૂર્ત તમને જરૂર કામમાં આવી શકે છે.
Sep 22,2018, 11:25 AM IST
કેનાલ
કરાઇ કેનાલમાં પાંચ લોકો ડૂબ્યા, ચારના મૃતદેહ બહાર કાઢ્યા એકની શોધખોળ શરૂ
પાંચેય લોકો અમદાવાદના ઘાટલોડિયા, સોલા અને ચાંદખેડાના રહેવાસી છે.
Sep 22,2018, 8:00 AM IST
Trending news
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો
Mosquitoes
જીવતો કે મરેલો...5 મચ્છર લાવો અને આટલા પૈસા લઈ જાઓ, જાણો ક્યાં ચાલે છે આ મુહિમ
pista
શરીરને ફોલાદી બનાવી શકે છે આ ડ્રાઈ ફ્રૂટ, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક
Gujarat Budget 2025
આ યોજનામાં સરકારે વધારી સહાયની રકમ, 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયા મળશે