हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુરૂનાનક
ગુરૂનાનક News
celebration
કચ્છ સરહદના ગુરૂદ્વારા ખાતે ગુરૂનાનકદેવજીના 550 પ્રકાશવર્ષની ઉજવણી
કચ્છ સરહદ પર આવેલા લખપત ના ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક દેવજી મહારાજ ના 550 પ્રકાશવર્ષ ની ધામધૂમ પૂર્વક ઉજવણી. શીખ ધર્મના ધર્મગુરુ નાનકદેવજી મહારાજના ૫૫૦ વર્ષની જન્મજયંતિની ઉજવણી 'પ્રકાશપર્વ' તરીકે દેશભરમાં ઉત્સાહપૂર્વક થઈ રહી છે. કચ્છ સરહદ પર લખપત કિલ્લા મધ્યે પણ આ પ્રસંગે ત્રિ દિવસીય ધાર્મિક મહોત્સવ યોજાયો.૨૩/૨૪/૨૫ ડિસેમ્બર દરમ્યાન અહીં અખંડ પાઠ, કીર્તન ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજ્યો હતો.. ગુરુ નાનકજીના સંદેશ અનુસાર આપસી ભાઈચારા અને માનવસેવા સાથે ત્રિદિવસીય મહોત્સવમાં સરહદના ગામો ઉપર રહેતા શીખ, હિન્દુ, મુસ્લિમ સહિત તમામ સમાજ અને વર્ગના લોકો જોડાયા હતા.
Dec 26,2019, 0:12 AM IST
Gurunanak
સુરતઃ ગુરૂનાનકની જન્મ જયંતિ નિમિતે એક યુવકે બનાવી ભવ્ય રંગોળી
ગુજરાતી યુવાન શિખ ધર્મગુરુ ગુરુ નાનાકજીથી એટલી હદે પ્રભાવિત છે કે તેને 24 કલાકમાં રંગોળી તૈયાર કરી દીધી છે. આ રંગોળીમાં એક તરફ ગુરુ નાનકની તસવીર જોવા મળે છે, જ્યારે બીજી બાજુ કરતારપુર કોરિડોરની કૃતિ પણ બનાવવામાં આવી છે.
Nov 12,2019, 17:51 PM IST
Mehbooba Mufti
મહેબુબા મુફ્તીએ ઇમરાન ખાનનાં વખાણ કર્યા, રામં મંદિર મુદ્દે કેન્દ્રની ટીકા
ઇમરાન ખાન પાકિસ્તાનમાં એક વન વિસ્તારનું નામ શીખ પંથના સંસ્થાપક ગુરૂનાનક દેવજી પર રાખવા માટે પગલા ઉઠાવી રહ્યા છે
Feb 10,2019, 20:25 PM IST
Trending news
gujarat
આ રીતે ભણશે ગુજરાત...પાટણમાંથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો! સરકારી યોજનાઓમાં કોની કટકી?
Mahakumbh 2025
હવે કોઈ બાળક નહીં ખોવાઈ... મહાકુંભમાં પેરેન્ટ્સે લગાવ્યો એક અનોખો જુગાડ, VIDEO વાયરલ
Union Budget 2025
આ રાહતથી લોકો ખુશખુશાલ! દેશના બજેટ પર ગુજરાતની પ્રજા ગદગદ; જાણો શું કહી રહી છે જનતા?
gujarat
પાલિકા- પંચાયતની ચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસમાં ભડકો! ક્યા કેવું સર્જાયું છે કમઠાણ?
Union Budget 2025
બજેટમાં ગુજરાતને અનેક મોટી ભેટ; MSME સેક્ટરથી લઈને ખેડૂતો સુધી...કોને શું મળ્યું?
gujarat
શું ચાલે છે ગુજરાતમાં? આ ગામમા ચાલતો હતો કાંડ! પોલીસે 16 જેટલા યુવક-યુવતીઓની અટકાયત
gujarat
મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મોત: રાજકોટ PGVCLના કોન્ટ્રાકટર શ્વાસ ચડતાં ઢળી પડ્યા..
Aamir Khan
આદિમાનવ બનીને રોડ પર લોકોને ડરાવતો જોવા મળ્યો આ સુપરસ્ટાર, લુક જોઈને થઈ જશો હેરાન
gujarat
ગુજરાતના 68 IAS અધિકારીઓની બદલીના આદેશ; અમદાવાદ અને ભાવનગર મનપાના કમિશનર બદલાયા
gujarat
મધમાખી પાલકો માટે સરકારની મહત્વપૂર્ણ યોજના; 14 જિલ્લાના 53 આદિજાતિ તાલુકાને મળશે લાભ