हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઘોઘંબા
ઘોઘંબા News
hathni mata waterfall
ચોમાસાની ઋતુમાં પર્યટકો માટે સ્વર્ગ છે આ ધોધ! ક્યારેય ન જોયો હોય તેવો ખીલ્યો નજારો!
મધ્ય ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના સરસવા ગામે આવેલા ધોધ ખૂબ જ પ્રચલિત છે. પ્રકૃતિના ખોળે વસેલા ઘોઘમ્બા તાલુકાના છેવાળાના સરસવા ગામે આવેલ હાથણી માતા ધોધ હવે વરસાદમાં શરૂ થઈ ગયો છે.
Jul 28,2024, 18:22 PM IST
big breaking
જાતિવાદનું ઝેર રાખી ન કરવા દીધો અંતિમ સંસ્કાર, બે દિવસ રઝળતી રહી મહિલાની લાશ
ગુજરાતના વિકાસ મોડલની વાતો થઈ રહી છે અને રોડ-રસ્તા સુધરી રહ્યાં છે. પણ ગુજરાતની માનસિકતા ક્યારે સુધરશે? ગુજરાતના આ ગામમાં બનેલી ઘટના જાણીને તમારું મગજ ફરી જશે...
Dec 21,2023, 10:55 AM IST
Forest Department
તાંત્રિકે કહ્યું રૂપિયાનો વરસાદ કરાવીશ અને ફોરેસ્ટર સાધુ બન્યા, પૈસાનો વરસાદ થાય તે
ઘોઘંબા તાલુકાના વાવકુલ્લી જંગલમાં કાચબા ઉપર તાંત્રિક વિધિ કરી રૂપિયાનો વરસાદ કરતાં પાંચ ઈસમોને વાઈલ્ડ લાઈફ સર્કલ, વન વિભાગ અને GSPCA સંસ્થાએ ઝડપી લઈ ઓપરેશન પાર પાડ્યું છે. વિધિ પૂર્વે જ ટીમે કાચબાને જીવતા ઉગારી લેવામાં સફળતા મેળવી છે. વન વિભાગે ચાર કાચબા જીવિત હાલતમાં અને ત્રણ મારક હથિયાર ઝડપાયેલા આરોપીઓ પાસેથી કબ્જે લીધું છે. ઝડપાયેલા તમામ આરોપીઓ ઘોઘબા તાલુકાના જ રહીશો છે. જેઓએ કાચબા કોની પાસેથી અને કેવી રીતે મેળવ્યા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.
Jan 21,2021, 17:21 PM IST
leppord attack
13 દિવસ બાદ પંચમહાલનો આદમખોર દીપડો પાંજરે પુરાયો
ઘોઘંબા તાલુકામાં આતંક મચાવનાર આદમખોર દીપડાને આખરે ઝડપી પાડવામાં વન વિભાગને સફળતા મળી છે. ગઈ કાલે રાત્રે ઘોઘંબાના ગોયાસુંડલ ગામે જંગલમાં મૂકવામાં આવેલ પાંજરામાં આતંકી દીપડો આબાદ ઝડપાઇ જતા વન વિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.લગભગ 13 દિવસ બાદ આખરે વન વિભાગની ટીમને સૌથી મોટી સફળતા હાથ લાગી છે.
Dec 23,2020, 9:26 AM IST
leapord attack
પંચમહાલમાં દીપડો બન્યો માનવભક્ષી, બે બાળકોના મોત બાદ કિશોરી પર પણ હુમલો કર્યો
Dec 9,2020, 10:39 AM IST
panchmahal
દારૂડિયો શિક્ષક: ઘોઘંબામાં દારૂ પીને પ્રથામિક શાળામાં પ્રવેશતા શિક્ષકને લોકોએ ઝડપી પાડ્યો
ઘોઘંબાના રાયણના મુવાડા પ્રાથમિક શાળાનો શિક્ષક પીધેલી હાલતમાં ઝડપાયો છે. ગ્રામજનો દ્વારા અનેકવાર શિક્ષક સામે કાર્યવાહીની માંગ કરાઈ હતી. શાળાના આચાર્ય દ્વારા અનેકવાર શિક્ષકને શાળામાં દારૂ પીને ન આવવા જણાવ્યું હતું.
Dec 16,2019, 18:50 PM IST
પંચમહાલ
પંચમહાલ: ઘોઘંબા તાલુકાના શેરપુર ગામનો આર્મી જવાન અમૃતસરથી થયો ગુમ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના શેરપુરા ગામનો શેર સમાન એક પુત્ર જયેશ પરમાર જે છેલ્લા 2 વર્ષથી આર્મીમાં જોડાયો હતો. અને કોઈ કારણોસર પંજાબના અમૃતસર ખાતે ફરજ દરમિયાન ક્યાંક ગુમ થઇ ગયેલ છે. અને એ વાતને આજે 2 મહિના થઇ ગયા. પરંતુ જયેશના ગરીબ માબાપને પુત્રના ગુમ થવા અંગે કોઈ સગડ નથી મળ્યા અને સ્થાનિક તંત્રને ફરિયાદ કરવા છતાં કોઈ જ મદદે આવતું ન હોવાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
Aug 25,2019, 18:03 PM IST
hathni mata waterfall
Photos : કુદરતે ગુજરાતના આ ધોધ પાસે છુટ્ટા હાથે સૌંદર્ય વેર્યું છે, ચોમાસા
ચોમાસામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયાં હોય, વાદળો હમણાં જ વરસી પડશે એવું લાગતું હોય, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હોય, ચારે બાજુ લીલીછમ હરિયાળી છવાયેલી હોય... આવા માહોલમાં નદીનાળા કે ધોધ જોવા જવાની કેવી મજા આવે! આવા જ આહલાદક વાતાવરણના દ્રશ્યો પંચમહાલમાં ચોમાસાની ઋતુમાં સર્જાતા હોય છે. અહીંના લીલાછમ જંગલો અને તેના કુદરતી ઝરણાં અને ધોધ પ્રકૃતિની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. ચોમાસામાં પ્રકૃતિ પ્રેમીઓ ખૂબ જ મોટી સંખ્યામાં પંચમહાલના વિવિધ ઝરણાં અને ધોધની મુલાકાત લેતા હોય છે. જેમાં ઘોઘંબા તાલુકાનો હાથણી માતાનો ધોધ સવિશેષ આકર્ષણ ધરાવે છે.
Jul 15,2019, 9:44 AM IST
water problem
Photos : જ્યાં સુધી આકરા તાપમાં પરસેવો ન પાડે, ત્યાં સુધી આ ગામની મહિલાઓને
ઉનાળાની શરૂઆત સાથે જ ગ્રામ્ય વિસ્તારના લોકોને પ્રથમ જો કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તે છે માત્રને માત્ર પાણી. ઉનાળાની સાથે જ પાણીના સ્તર ઊંડા જતાં રહેતા હોય છે. જેથી પાણીની સમસ્યા ઉભી થાય છે. ત્યારે આવો જોઈએ પંચમહાલ જિલ્લામાં પાણીની શું છે સ્થિતિ.
May 1,2019, 12:06 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય