हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
57/ 2
(8)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જમ્મુ કાશ્મીર પોલીસ
જમ્મુ કાશ્મીર પોલીસ News
J&K police
VIDEO: અફવા ફેલવાનારા લોકોને પોલીસ અધિકારીનો મુંહતોડ જવાબ, આપ્યો પુરાવો
જમ્મુ કાશ્મીર (Jammu And Kashmir) ને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370 અને 35A ને રદ્દ કર્યા બાદથી જ સમગ્ર દેશમાં અફવાઓનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પણ શનિવારે રાત્રે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં હિંસા થઇ રહી છે. ત્યાની સ્થિતી ખુબ જ ખરાબ છે. આ સાથે જ કાશ્મીરમાં થઇ રહેલા વિરોધ મુદ્દે સતત વિદેશી મીડિયા અને પાકિસ્તાને પણ ભ્રામક સમાચાર ફેલાવી રહ્યું છે. જો કે આ બધા અસત્યનો ત્યારે પર્દાફાશ થઇ ગયો, જ્યારે જમ્મુ કાશ્મીરનાં પોલીસ અધિકારી ઇમ્તિયાઝ હુસૈન (Imtiyaz Hussain) એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં સ્પષ્ટ રીતે કાશ્મીરની સામાન્ય સ્થિતીને જોઇ શકાય છે.
Aug 11,2019, 20:54 PM IST
jammu kashmir
જમ્મુ કાશ્મીરમાં મોટા હુમલાની આશંકા, અમરનાથ યાત્રા રદ્દ કરી દેવાઇ
જમ્મુ - કાશ્મીરમાં વધારાનાં સુરક્ષાદળો પર ફરજંદ રાજ્ય પોલીસનાં ડીજી દિલબાગ સિંહે કહ્યું કે, ઇનપુટ મળી રહ્યા છે કે ખીણમાં આતંકવાદીઓ મોટો હૂમલો કરવાની ફિરાકમાં છે, એટલા માટે અમે ગ્રાઉન્ડ પર ગ્રિટને મજબુત કરવાનો પ્રયાસ કર્યો છે.
Aug 2,2019, 18:10 PM IST
Satyapal Malik
આતંકવાદીઓ જવાનોની નહી પરંતુ ભ્રષ્ટાચારીઓની હત્યા કરો: J&K રાજ્યપાલ
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે આતંકવાદીઓને અપીલ કરી કે તેઓ જમ્મુ કાશ્મીરમાં પોલીસનાં જવાનો અને એસપીઓને પોતાનું નિશાન ન બનાવે. તેઓ તેમની હત્યા ન કરે. જો આતંકવાદીઓને હત્યા જ કરવી હોય તો તેઓ રાજ્યને લૂંટનારા લોકોની હત્યા કરો. તેઓ એવા લોકોને નિશાન બનાવો જે ભ્રષ્ટાચારી છે અને જમ્મુ કાશ્મીરને લૂંટી રહ્યા છે.
Jul 21,2019, 20:30 PM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: શોપિયામાં છૂપાઈને બેઠેલા આતંકીઓ પર સુરક્ષાદળો કાળ બનીને તૂટી પડ્યા, 2
જમ્મુ અને કાશ્મીર રાજ્યના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. મળતી માહિતી મુજબ સુરક્ષાદળોને બાતમી મળી હતી કે શોપિયા જિલ્લામાં કેટલાક આતંકીઓ ઘાત લગાવીને બેઠા છે, ત્યારબાદ તેમણે ઓપરેશન ચલાવ્યું અને અથડામણ શરૂ થઈ.
Jun 23,2019, 12:27 PM IST
jammu and kashmir
J&K: પથ્થરમારો કરનાર માટે દરેક રસ્તો બંધ, ચાલુ થયું સુરક્ષાદળોની કાર્યવાહી
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓની વિરુદ્ધ ઓપરેશન દરમિયાન થનાર પથ્થરમારો સુરક્ષાદળો માટે મોટા પડકાર બની ચુક્યા છે. ગત્ત દિવસોમાં બેથી ત્રણ એવી ઘટનાઓ થયા છે, જેમાં પથ્થરમારાનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓ ઘટના સ્થળ પરથી ભાગવામાં સફળ રહ્યા. આ ઘટના બાદ સુરક્ષાદળોએ એકવાર ફરીથી પથ્થરમારો કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહીનો નિર્ણય લીધો છે. નિર્ણય હેઠળ, સુરક્ષાદળો પર પથ્થરમારો કરનારા વિરુદ્ધ ઝડપથી એક વિશેષ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. આ અભિયાનને પ્રભાવી બનાવવા માટે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને જમ્મુ-કાશ્મીર પોલીસની સ્પેશ્યલ ઓપરેશન સ્કવોર્ડનાં કમાંન્ડોવાળી જોઇન્ટ ટીમની રચના કરી દેવાઇ છે.
Jun 4,2019, 22:08 PM IST
j &k police
કુપવાડા: સીમા પારથી ઘૂસણખોરી કરી રહેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ
સૈન્ય દ્વારા પ્રાથમિક તપાસ પુર્ણ કરીને જમ્મુ કાશ્મીર પોલીસને ત્રણેય આતંકવાદીઓ સોંપી દેવાયા
Sep 9,2018, 22:03 PM IST
jammu kashmir
J&K: આ 5 સોશિયલ મીડિયા એકાઉન્ટ જેનાથી લશ્કર એ તોયબા ફેલાવે છે આતંકવાદ
જમ્મુ કાશ્મીર પોલીસે પાંચ એવા સોશ્યલ મીડિયા એકાઉન્ટનો ખુલાસો કર્યો છે, જેનાં દ્વારા પાકિસ્તાનમાં બેઠેલા લશ્કર એ તોબાનાં આતંકવાદી કાશ્મીરમાં આતંક ફેલાવવાનું કાવત્રુ રચી રહ્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસે આ પાંચેય એકાઉન્ટ અંગે ત્યારે જાણવા મળ્યું, જ્યારે તેઓ પત્રકાર શુજાત બુખારી હત્યાકાંડની તપાસ કરી રહ્યા હતા.
Jun 29,2018, 19:20 PM IST
Trending news
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત