हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જલારામ મંદિર
જલારામ મંદિર News
breaking news
વિકાસની કેડી પર આગળ દોડી રહ્યું છે નવસારી! બીલીમોરા શહેરને ત્રણ મોટી ભેટ
શહેરના દક્ષિણ વિસ્તારમાં દેસરા નજીકની રેલ્વે ફાટક નં. 107 ઉપર નવનિર્મિત રેલ્વે ઓવર બ્રીજ અને જલારામ મંદિર સામે બીલીમોરા પાલિકાના નવીન પાર્ટી પ્લોટનું ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ તથા નાણા મંત્રી કનું દેસાઈના હસ્તે લોકાર્પણ તેમજ શહેરના 364 EWS આવાસનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું.
Dec 24,2023, 16:09 PM IST
lifetime thal
ધન્ય ઘડી ધન્ય ભાગ્ય! અયોધ્યા રામલલ્લા મંદિરમાં આજીવન થાળ જલારામ મંદિર તરફથી ધરાવાશે
અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં રામલ્લા મંદિરને આજીવન વીરપુરના જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવસે. આ મુદ્દે બાપાના પરિવારજન ભરતભાઇ ચંદારાણાએ જણાવ્યું કે, વીરપુર જલારામ મંદિરના મહંત રઘુબાપાએ અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટીઓને આ અંગે રજુઆત કરી હતી. ટ્રસ્ટીઓ દ્વારા આ મુદ્દાનો સહર્ષ સ્વિકાર કરવામાં આવ્યો હતો. જેથી હવે હંમેશા રામલલાનો થાળ વીરપુર જલારામ મંદિર દ્વારા ધરાવવામાં આવશે.
Dec 4,2020, 22:30 PM IST
jalaram jayanti
ઘરે ઘરે રંગોળી કરીને વીરપુરમાં જલારામ જયંતી ઉજવાઈ
Nov 21,2020, 12:00 PM IST
Virpur
વિરપુર જલારામ મંદિર એક મહિના સુધી ભક્તોના દર્શન માટે બંધ, ઓક્ટોબરમાં ફરી થશે દર્શન
રાજકોટ ગ્રામ્ય તથા ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કહેરના કારણે વિરપુરમાં જલારામ મંદિર દ્વારા 30 ઓગષ્ટથી ફરી એકવાર ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિર ફરી એકવાર બંધ થઇ રહ્યું છે. વીરપુરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જેના પગલે મંદિર મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
Aug 29,2020, 22:56 PM IST
વીરપુર
કોરોનાની દહેશત: વીરપુરના જલારામ મંદિરમાં 200 વર્ષ જૂની પરંપરા તૂટી
ધીરે ધીરે ગુજરાતમાં પણ કોરોના વાયરસ ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી કે ગુજરાતમાં કોરોના વાયરસ બીજુ સ્ટેજ પૂરું કરીને ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ચૂક્યો છે. કોરોના વાયરસની વિશ્વમાં મોટી અસર થઈ છે અને ભારતમાં પણ મોટાભાગના રાજ્યો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે.
Mar 23,2020, 14:30 PM IST
જલારામ બાપા મંદિર
ગુજરાતનું આ મંદિર છે રોટલાના પ્રસાદ માટે પ્રખ્યાત, ખાસ દિવસે બને છે દુનિયા
વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ, કઠોળ અને અને અનાજમાંથી બનાવવામાં આવેલા 111 જેટલા રોટલાનો અન્નકોટ અને વિવિધ 31 પ્રકારની ખીચડીઓનો જલારામ બાપાને ભોગ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં જલાબાપાના ભક્તો આ અનેરા રોટલા અન્નકોટ ઉત્સવના દર્શનાથે આવી રહ્યાં છે. આ મંદિરમાં પ્રસાદમાં પણ રોટલા આપવામાં આવે છે.
Jan 19,2019, 10:08 AM IST
Trending news
Hyundai Creta Electric
હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રીક એકવાર ચાર્જ કરો અને ચલાવો 473 km, કેવા છે કારના ફીચર્સ ?
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....
work from home job
Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું
Diabetes
ડાયાબિટીસ માટે રામબાણ છે આ લાલ પાણી, નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ ઓગાળી નાખશે
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ