हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટાઉન પ્લાનિંગ
ટાઉન પ્લાનિંગ News
big decision
સરકારે ટાઉન પ્લાનિંગના નિયમોમાં કર્યા ફેરફાર, આ રીતે થશે નવા વિસ્તારોનું પ્લાનિંગ
શહેરી વિકાસ વિભાગ દ્વારા નગર રચનાને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. નગર રચના સંદર્ભે નાગરિકોના સૂચન લેવામાં આવશે. પ્રારંભિક નગર રચનામાં પ્રક્રિયા ઝડપી બનાવવા ફેરફાર કરાયા છે. વિસ્તૃત વિગતો સાથે શહેરી વિકાસ વિભાગે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે. ટીપી માટે ઝડપી અને પારદર્શી બને તે માટે ગાઈડલાઈનમાં ફેરફાર કરાયો છે. ટીપી પ્લાનિંગ કરતા પહેલા સ્થાનિક લોકોના સૂચનો લેવામા આવશે તેવું ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું.
Aug 25,2024, 15:19 PM IST
First time
ટાઉન પ્લાનીંગ ઇતિહાસમાં પ્રથમવાર ઐતિહાસીક રીતે ઝીરો પેન્ડન્સીનું લક્ષ્યાંક પૂર્ણ
Nov 9,2020, 20:21 PM IST
ટાઉન પ્લાનિંગ
રાજ્યમાં 3 ટાઉન પ્લાનિંગ સ્કીમને મળી મંજૂરી, રાજકોટની 1 અને અમદાવાદની 2
રાજ્યમાં સુઆયોજિત શહેરી વિકાસની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતાં વધુ ત્રણ પ્રીલીમીનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તેમણે રાજકોટની પ્રારંભિક ટી.પી. સ્કીમ નં. ર૬ (મવડી) તેમજ અમદાવાદ પૂર્વની ટી.પી ૧૦૬ (વસ્ત્રાલ રામોલ) અને અમદાવાદ પશ્ચિમ વિસ્તારની ટી.પી. ૬૪ (ત્રાગડ)ને મંજૂરી આપી છે. ત્રણ પ્રિલીમીનરી ટી.પી.ને મંજૂરી મળતા સામાજિક-આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે આવાસ બાંધકામના હેતુથી કુલ ૧ લાખ ર૧ હજાર ૩ર૪ ચો.મીટર જમીનો જે-તે સત્તામંડળને સંપ્રાપ્ત થશે.
Jul 19,2020, 14:24 PM IST
Government approves 7 more town planning schemes
સરકાર દ્વારા વધારાની 7 ટી.પીને મંજૂરી આપી, માળખાકીય સુવિધામાં થશે વધારો
મુખ્યમંત્રી મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના કોવિડ-૧૯ના સંક્રમણ સાથે અને સંક્રમણ સામે જીવન પૂર્વવત બનાવવા સાથે દેશને આત્મનિર્ભરતા ના માર્ગે લઈ જવા પ્રધાનમંત્રી મુખ્યમંત્રીનરેન્દ્રભાઇ મોદીએ ‘આત્મનિર્ભર’ ભારતના આપેલા કોલને સાકાર કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. મુખ્યમંત્રીએ આત્મનિર્ભરતા માટે અગત્યની એવી આંતરમાળખાકીય-ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાની વૃદ્ધિની નેમ પાર પાડવા અમદાવાદ સહિત રાજ્યના મહાનગરો વિસ્તારોના આયોજનબદ્ધ વિકાસની નવતર કેડી કંડારી છે.પ્રધાનમંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારતમાં ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રકચર, સીસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડના પાંચ સ્થંભથી ભારતને આત્મનિર્ભરતાથી વિશ્વગુરૂ બનાવવાની પ્રેરણા આપેલી છે.
Jun 15,2020, 17:33 PM IST
વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વધુ 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને અપાઈ મંજુરી
વર્ષ 2019ના 9 મહિનામાં મુખ્યમંત્રી દ્વારા અત્યાર સુધી 82 નગર રચના યોજનાઓને આપવામાં આવી મંજુરી, જેમાં 72 ટીપી અને 10 ડીપીનો સમાવેશ થાય છે. વર્ષ 2018માં મુખ્યમંત્રીએ 100 ટીપી સ્કીમને મંજુરી આપી હતી.
Sep 13,2019, 21:27 PM IST
વિજય રૂપાણી
મુખ્યમંત્રીએ આજે એક જ દિવસમાં 8 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી
મુખ્યમંત્રીએ વર્ષ 2019ના 8 મહિનામાં અત્યાર સુધી 75 ટાઉનપ્લાનિંગ યોજનાઓ કરી મંજુરી, વર્ષ 2018માં 100 નગરરચના યોજનાઓને મંજુરી આપીને મુખ્યમંત્રીએ રચ્યો હતો ઈતિહાસ
Aug 23,2019, 18:05 PM IST
Trending news
Business
1000₹ની નોકરી, ફિલ્મોના પોસ્ટર ચોંટાડ્યા...દોઢ લાખની લોનથી ઉભી કરી 5000 કરોડની કંપની
Ravindra Jadeja
ગુજરાતનો સ્ટાર ખેલાડીએ માની લીધી BCCIની આ વાત; ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટો નિર્ણય
Manu Bhaker
મનુ ભાકરના ઘર પર તૂટ્યો દુ:ખનો પહાડ, રોડ અકસ્માતમાં પરિવારના 2 સભ્યોનું કરૂણ મોત
top work from home job options of 2025
આ છે વર્ષ 2025ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા-બેઠા કરો સરકારી નોકરી જેવી કમાણી
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
zodiac signs
આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાંખે છે પોતાના પતિનુ નસીબ! સાસરીમાં મળે છે ભરપૂર પ્રેમ
astrology
Astro tips: રવિવારે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, જાણો
railway
મહારાષ્ટ્રના આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત