हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટ્રાફિક સિગ્નલ
ટ્રાફિક સિગ્નલ News
Ahmedabad
ભરઉનાળે લોકો બીમાર ના પડે તે માટે ખાસ વ્યવસ્થા; AMC દ્વારા લેવાયો સૌથી ખાસ નિર્ણય
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને કોઈ અગવડતા ન પડે તેમજ લોકો બીમાર ના પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવાનું નિર્ણય કરવામાં આવ્યો છે. લાંબા સમય સુધી સિગ્નલ બંધ હોય છે તેવા ચાર રસ્તા પર ગ્રીન નેટ બાંધવામાં આવશે. તેથી વાહન ચાલકોને ડાયરેક્ટ સૂર્યપ્રકાશનો સામનો કરવો ના પડે.
Apr 4,2024, 21:05 PM IST
Ahmedabad
અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ સતત હોર્ન વગાડનારા માટે ચેતવણી
ગુજરાતમાં અમદાવાદ સીટીને પીકસમયમાં વીંધવી એટલે અર્જુંનના સાત કોઠા વીંધવા જેવી બાબત છે. અને તેમાં પણ સિગ્નલ પૂર્ણ થવાની તૈયારી હોય તે સમયે સતત હોર્ન વગાડી ધ્વની પ્રદૂષણ વધારતા લોકો મુસિબતમાં ઓર વધારો કરે છે. ત્યારે ટ્રાફીક સિન્ગન પર બીનજરૂરી હોર્ન વગાડીને ધ્વની પ્રદૂષણ કરતા તેમજ અન્ય લોકોને હેરાન કરતા લોકોને રોકવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોર હોર્ન,મોર વેઇટ કન્સેપ્ટ હેઠળ વિચારણા શરૂ કરી છે. શું છે આ મામલો... જોઇએ આ અહેવાલમાં....
Feb 3,2020, 18:10 PM IST
the punishable signal
અર્જુનના સાત કોઠા જેવા અમદાવાદના રસ્તા પર હોર્ન વગાડવુ હવે ભારે પડી જશે
ગુજરાતમાં અમદાવાદ શહેરમાં પિકઅપ સમયમાં ગાડી પસાર કરવી એટલે અર્જુંનના સાત કોઠા વીંધવા જેવી બાબત છે. તેમાં પણ સિગ્નલ પૂર્ણ થવાની તૈયારી હોય તે સમયે સતત હોર્ન વગાડી અવાજ પ્રદૂષણ વધારતા લોકો મુસીબતમાં ઓર વધારો કરે છે. ત્યારે ટ્રાફિક સિગ્નન પર બિનજરૂરી હોર્ન વગાડીને અવાજ પ્રદૂષણ કરતા તેમજ અન્ય લોકોને હેરાન કરતા લોકોને રોકવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવો પ્રયોગ અજમાવ્યો છે. ‘મોર હોર્ન, મોર વેઇટ’ કન્સેપ્ટ હેઠળ વિચારણા શરૂ કરી છે.
Feb 3,2020, 16:09 PM IST
ટ્રાફિક સિગ્નલ
અમદાવાદના આ ટ્રાફિક સિગ્નલ રહેશે 24 કલાક કાર્યરત
અમદાવાદમાં શહેરમાં 24 કલાક ટ્રાફિક સિગ્નલો શરુ કરવાનો નિર્ણય શહેર ટ્રાફિક પોલીસ કમીશ્નર દ્વારા લેવામાં આવ્યો છે. ટ્રાફિકના નિયમોનું પાલન થઇ શકે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ શેહરના 21 ટ્રાફિક સિગ્નલ 24 કલાક સુધી ચાલુ રહેશે.
Oct 16,2019, 21:30 PM IST
Trending news
Gold rate
આનંદો....પાંચમે નોરતે સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ તૂટી, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ
Ambalal Patel
આજની નવરાત્રિ સો ટકા બગડવાની, આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી
Singham Again
દિવાળી પર આવનારી બ્લોકબસ્ટર ફિલ્મ સિંઘમ અગેઈનનું ટ્રેલર લોન્ચ, રામાયણ સાથે કનેક્શન
astrology
હાથ લગાવતા જ માટી થઈ જશે સોનું, 7 દિવસમાં વધશે બેંક બેલેન્સ, જાણો અંકીય રાશિફળ
crime news
વડોદરા સગીરા ગેંગરેપના 5 માંથી 3 આરોપી વિધર્મી! કોણ બગાડવા માંગે છે ગુજરાતનો માહોલ?
world
જો આ ખૌફનાક ભવિષ્યવાણી સાચી પડી તો 2025થી શરૂ થશે માનવતાનો અંત, જાણો ક્યાંથી શરૂ થશે
gujarat news
સંમતિથી સંબંધ! ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ પુરુષની બીજી પત્નીએ કરેલી રેપની FIR કરી રદ
breaking news
દવા આપવાના નામે ડબ્બા પર ચઢાવી વિદ્યાર્થિનીઓની છેડતી કરતો હતો લંપટ આચાર્ય!
amul
હવે આખી દુનિયામાં વાગશે અમૂલનો ડંકો, અમેરિકા બાદ યુરોપના માર્કેટમાં એન્ટ્રી
Gajera
વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા “Plant a Smile” રેલી નો શુભારંભ