हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
236/ 9
(50)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડોક્ટરની બેદરકારી
ડોક્ટરની બેદરકારી News
સુરત
સુરતની જાણીતી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત, પરિવારનો હોબાળો
શહેરની વિનસ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી વૃદ્ધ મહિલાનું મોત થયાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મહિલાની હાર્ટની સારવાર ચાલી રહી હતી. જોકે સારવાર બાદ રજા આપ્યા બાદ દવા બદલવાનું કહી મહિલાને એક અઠવાડિયા પહેલા દાખલ કરાઈ હતી
Oct 12,2020, 14:53 PM IST
સગર્ભા
વિકાસની ગુલબાંગો વચ્ચે એક ઇન્જેક્શન નહી હોવાનાં કારણે ગયો સગર્ભાનો જીવ
ખેડા : ડોક્ટરની બેદરકારીના કારણે સગર્ભા મહિલાનું મોત નિપજ્યાનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઇન્જેક્શન નહી હોવાનાં કારણે સગર્ભા મહિલાનો જીવ ગયાનો કિસ્સો ખેડામાં સામે આવ્યો છે.
Nov 8,2019, 19:00 PM IST
અમદાવાદ
અમદાવાદ: નવી સિવિલમાં નવજાત જોડીયા બાળકોના મોત, પરિજનોએ કરી ફરિયાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થોડા મહિનાઓ પહેલા ખુલ્લી મુકવામાં આવેલી નવી સિવિલ હોસ્પીટલ વધુ એક વાર વિવાદોમાં ઘેરાઈ છે. આ વખતે સર્જાયેલા વિવાદનું કારણ છે. 7 જુલાઈના રોજ જન્મેલા બે જોડિયા બાળકોના મોત થયા છે. 26 અઠવાડિયામાં જન્મેલા જોડિયા બાળકોને NICUમાં સારવાર આપવામાં આવી પરંતુ ડોકટરો તરફથી યોગ્ય સારવાર ન મળતા પ્રથમ બાળક જન્મના 32 કલાક અને બીજું બાળકનું એક અઠવાડિયામાં મોત થયાનો આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો છે. જેને લઈને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.
Jul 14,2019, 17:33 PM IST
વડાપ્રધાન મોદી
ઉદ્દઘાટન થયાના બીજા જ દિવસે વિનસ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાનું
વડાપ્રધાન મોદી બુધવારે જ 112 વર્ષ જૂની આ નવ નિર્મિત હોસ્પિટલનું લોકાપર્ણ કર્યું હતું. જેમાં ગુરુવારે ડોક્ટરની ગંભીર બેદરકારીને કારણે મહિલાનું યોગ્ય સમયે સારવાર ન મળતા તેનુમ મોત થતા પરિવારજનોએ ભારે હોબાળો થયો હતો.
Jan 31,2019, 22:35 PM IST
જામનગર
જામનગરની જીજી હોસ્પિટલ ફરી વિવાદમાં, ડોક્ટરની બેદરકારીથી પ્રસુતાનું મોત
જામનગરની જીજી હોસ્પિટલનો ગાયનેક વિભાગ ફરી એક વખત વિવાદમાં સપડાયો છે. જીજી હોસ્પિટલનાં ગાયનેક વિભાગમાં આજે સવારે એક પ્રસુતાનું ડિલિવરી સમયે મોત થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
Jan 10,2019, 19:05 PM IST
SRP
જામનગરઃ સારવાર દરમિયાન SRP જવાનનું મોત, પરિવારજનોએ ડોક્ટર પર લગાવ્યો આરોપ
પગમાં દુખાવો ઉપડતા જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
Sep 27,2018, 16:33 PM IST
Trending news
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?