हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તબીબોની હડતાળ
તબીબોની હડતાળ News
gujarat corona update
તબીબોની હડતાળનો સુખદ અંત, સરકારે માની તમામ માંગણીઓ...
એક દિવસ હડતાળ મોકૂફીની જાહેરાત કરનારા હડતાળિયા ડૉક્ટરો સાથે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રીની બેઠક યોજાઈ હતી. પડતર પ્રશ્નો મુદ્દે તબીબોએ લેખિતમાં માંગ કરી હતી. તબીબોની આરોગ્યમંત્રી, ACS સાથે બેઠક થઈ હતી. આ બેઠક બાદ ડોક્ટરોની હડતાળનો અંત આવ્યો છે. બેઠક બાદ GMTa ના પ્રેસિડેન્ટ ડોકટર રજનીશ પટેલે જણાવ્યુ કે, સરકારે જે હૈયાધારણા આપી, જે મુદ્દા ઉકેલ્યા એ માટે આભારી છીએ. 2012 થી કેટલાક મુદ્દાઓ બાકી હતા, જેનો અંત આવ્યો છે. સરકારે અમારી તમામ માગણીઓ પૂરી કરી છે. સેવા વિનિયમિત, એડકોહ સેવા, બઢતી આપવી, ઉચ્ચતર પગાર ધોરણ આપવું સ્વીકારી લેવાયું છે. સરકારે હકારાત્મક અભિગમ બતાવ્યો છે એ પછી હડતાળ પાછી ખેચીએ છીએ. અમારી જગ્યાઓ ખાલી છે એ અંગે પણ આજે જગ્યાઓ ભરવા વાત થઈ છે. કોવિડ વખતે ડોકટરોએ જાનની બાજી લગાવી છે, સરકારે એ માટે ટેકો આપ્યો છે.
Jan 20,2022, 13:17 PM IST
gujarat corona update
ઘીના ઠામમાં ઘી ઠર્યું, સરકારી વાટાઘાટો બાદ તબીબોની એક દિવસની હડતાળ મોકૂફ
રાજ્યમાં સરકારી તબીબોની હડતાળ મોકૂફ રાખવાની મોડી રાતે જાહેરાત કરાઈ છે. આરોગ્ય વિભાગ સાથે વાટાઘાટો બાદ આ નિર્ણય લેવાયો છે. આરોગ્ય વિભાગ, અધિક મુખ્ય સચિવ સાથે તબીબોની પડતર માગને લઈને આરોગ્યમંત્રી બેઠક કરશે.
Jan 20,2022, 7:47 AM IST
IMA
ભરૂચ : ડોક્ટરની હડતાળ વચ્ચે સારવાર ન મળતા 17 વર્ષના કિશોરનું મોત
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નાનપણથી જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિત એક સગીરને યોગ્ય તેમજ સમયસર સારવાર ન મળતા તેનું મોત નિપજ્યું હતું. બીજી તરફ તબીબોની હડતાળના પગલે સિવિલમાં એક પણ ફિઝિશિયન ન હોય કે બહારથી પણ ન બોલાવી શક્તા પૂરતી સારવારના અભાવે સગીરનું મોત નિપજ્યું હોવાનું સિવિલ સત્તાધીશોએ સ્વીકાર્યું હતું.
Jun 18,2019, 8:23 AM IST
IMA
ડોક્ટર પર હુમલાની અસર ગુજરાતમાં પણ, હડતાળ પર ઉતર્યા હજારો તબીબ
બંગાળમા દર્દીના સગાઓ દ્વારા ડોકટર પર થતા હુમલાની અસર દેશભરમાં થઈ છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના આહ્વાન પર લગભગ 5 લાખ ડોક્ટરોની હડતાળ છે. ત્યારે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ શહેરોમાં તબીબો હડતાળ પર ઉત્રયા છે. બંગાળના હુમલાના સહકારમાં રાજ્યભરની તમામ હોસ્પિટલમાં વિરોધ કરાઈ રહ્યો છે.
Jun 17,2019, 13:04 PM IST
ડોક્ટર
ડોક્ટરોની આજે દેશવ્યાપી હડતાળ, હોસ્પિટલોમાં ઓપીડી બંધ, દર્દીઓની હાલત ખરાબ
પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોના વિરોધની આંચમાં દિલ્હીના દર્દીઓ પણ તડપી રહ્યાં છે. આજે દેશભરમાં ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. દર્દીઓએ ભટકવાનો વારો આવી ગયો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના આહ્વાન પર લગભગ 5 લાખ ડોક્ટરોની હડતાળ છે. આ હડતાળમાં દિલ્હી મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા 18,000 ડોક્ટરો પણ સામેલ થયા છે.
Jun 17,2019, 9:18 AM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ