हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તેજ પ્રતાપ યાદવ
તેજ પ્રતાપ યાદવ News
બિહાર
લાલૂના પુત્ર તેજ પ્રતાપે પૂછ્યું- 2020માં કોનો વધ થશે? લોકોએ આપ્યો જવાબ...
આ વર્ષના અંતમાં થનાર બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં નેતાઓ વચ્ચે એકબીજા વિરૂદ્ધ શાબ્દીક જંગ થઇ ગઇ છે. આ સંદર્ભમાં આરજેડી નેતા લાલૂ પ્રસાદના પુત્ર તેજ પ્રતાપ યાદવે એવું નિવેદન આપ્યું છે જેના લીધે જેડીયૂ અને આરજેડી વચ્ચે શાબ્દીક જંગ ફાઇનલ છે.
Feb 21,2020, 17:36 PM IST
tej Pratap Yadav
પહેલા રદ્દ કરી પત્રકાર પરિષદ, ત્યાર બાદ તેજ પ્રતાપ યાદવે આપ્યું રાજીનામું
પોતાની જ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે લાલુ પ્રસાદ યાદવનાં મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે રાજીનામું આપી દીધું છે
Mar 28,2019, 19:31 PM IST
લાલુ પ્રસાદ યાદવ
લાલુના દિકરાને કોઈપણ ભોગે લેવા છે ડિવોર્સ
RJD ચીફ લાલુ પ્રસાદના દીકરા અને MLA તેજ પ્રતાપ યાદવ છેલ્લા કેટલાક દિવસથી નિષ્ફળ લગ્નજીવનને કારણે ચર્ચામાં છે. હાલમાં તેણે નિવેદન આપ્યું છે કે તે હરદ્વાર છે અને જ્યાં સુધી તેનો પરિવાર તેના ડિવોર્સના નિર્ણયને ટેકો નહીં આપે તે ઘરે પરત નહીં ફરે. તેજ પ્રતાપ અને ઐશ્વર્યાના લગ્ન છ મહિના પહેલાં થયા હતા અને હવે તેજ પ્રતાપે આ લગ્નના અંતનો નિર્ણય લઈ લીધો છે. પોતાની વ્યથા વ્યક્ત કરતા તેજ પ્રતાપે કહ્યું છે કે ''મારા અને ઐશ્વર્યા વચ્ચે ઉકેલી ન શકાય એવા મતભેદ છે. મેં લગ્ન પહેલાં પણ મારા માતા-પિતાને આ વાત કહી હતી પણ કોઇએ મારી વાત સાંભળી નહોતી. તેઓ આજે પણ મારી વાત નથી સાંભળી રહ્યા. આ સંજોગોમાં હું ઘરે પાછો કઈ રીતે આવું?''
Nov 10,2018, 11:20 AM IST
લાલુ યાદવ
દીકરાના ડિવોર્સના સમાચાર સાંભળી લાલુ પ્રસાદ યાદવની તબિયત વધુ બગડી
આરજેડી સુપ્રીમો લાલુ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવે પોતાની પત્ની ઐશ્વર્યાને તલાક આપવાનો નિર્ણય લીધો છે અને તેના માટે તેમણે શુક્રવારે પટનાની સિવિલ કોર્ટમાં અરજી પણ આપી છે. તેજ પ્રતાપ યાદવના આ નિર્ણયથી તેના પિતા લાલુ યાદવને મોટો ઝાટકો લાગ્યો છે. ત્યારે વચ્ચે જ સમાચાર મળ્યા છે કે, લાલુ યાદવની તબિયત વધુ બગડી છે.
Nov 3,2018, 13:43 PM IST
આરજેડી
RJDની બેઠકમાં સામેલ ન થયા તેજપ્રતાપ, રાજનીતિક વર્તુળોમાં ચર્ચા
આરજેડીમાં બધું જ સારું ચાલી રહ્યું નથી. આ સંકેત 11 સપ્ટેમ્બરના પૂર્વ સીએમ રાબડી આવાસ પર થયેલી બેઠક દરમિયાન મળી ગયા હતા.
Sep 12,2018, 8:20 AM IST
RJD
તેજપ્રતાપે ફરી આપી ધમકી- આટલા પ્રેશરમાં ન થાય કામ, છોડી દઈશ રાજનીતિ
આ પોસ્ટમાં લખેલા એક-એક શબ્દમાં તેજ પ્રતાપે પોતાના જ પરિવારને કઠઘરામાં લાવીને ઉભું રાખ્યું છે. રાજનીતિના જાણકાર આને લાલૂ પરિવારના વિઘટનની શરૂઆત ગણાવી રહ્યાં છે.
Jul 2,2018, 22:06 PM IST
Trending news
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!