हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નાઈટ કરફ્યૂ
નાઈટ કરફ્યૂ News
gujarat corona update
આજે આવશે કોરોનાની નવી ગાઈડલાઈન, કરફ્યૂનો સમય ઘટાડાય તેવી શક્યતા
આજે રાજ્ય માટે કોરોનાના નવા નિયંત્રણોની જાહેરાત થઈ શકે છે. કોરોનાના હાલના નિયંત્રણોની સમયમર્યાદા આવતીકાલે સવારે 6 વાગ્યે પૂર્ણ થઈ રહી છે. ત્યારે આજે સરકાર નિયંત્રણો જાહેર કરી શકે છે. હાલ કેસમાં થયેલા ઘટાડાને જોતા રાજ્યની જનતાને થોડી છૂટછાટ મળી શકે છે. રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાદામાં ઘટાડો થઈ શકે તેવી પણ શક્યતા છે. કોરોના રસીના વિક્રમી 10 કરોડ ડોઝ અને ત્રીજી લહેર પણ પૂર્ણતાના આરે છે ત્યારે નાગરિકોને ફરજિયાત માસ્કમાંથી મુક્તિ આપવા માટે સરકારે ગંભીરતાથી વિચારણા શરૂ કરી છે. સાથે જ જાહેર કાર્યક્રમો અને પ્રસંગોમાં વધુ લોકોને છૂટ આપવામાં આવી શકે છે.
Feb 10,2022, 11:34 AM IST
curfew
આજથી ગુજરાતના 18 શહેરો કરફ્યૂમાંથી મુક્ત, લગ્નમાં 100 લોકોની હાજરીની છૂટછાટ
Jun 27,2021, 7:50 AM IST
night curfew
અમદાવાદ પોલીસે લગ્ન અને અન્ય કાર્યક્રમોની 380 અરજીઓને મંજૂરી આપી
Nov 25,2020, 16:22 PM IST
night curfew
હાથમાં કંકોત્રી પકડીને વરરાજા પૂછે છે, 100 માણસોની પરમિશનમાં હવે કોને ના પાડીએ?
Nov 25,2020, 14:59 PM IST
lockdown
કરફ્યૂ અને લોકડાઉનને લઈને ગુજરાત સરકારનું મોટું નિવેદન
Nov 25,2020, 10:14 AM IST
event management
8 મહિનાથી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓની આવક બંધ, 7 લાખ કર્મચારીઓ હાલત કફોડી
કોરોનાને કારણે છેલ્લા 8 મહિનાથી ગુજરાતની અનેક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ હાલાકીનો સામનો કરી રહી છે. ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓની સ્થિતિ અનલોક-૪ બાદ પણ જેમની તેમ જ છે. એક તરફ સરકારી ગાઈડલાઈનને લઈને લોકો કાર્યક્રમ કરવા કે ન કરવા તે વિશેની ગેરસમજનો ભોગ બની રહ્યા છે, તો બીજી તરફ રાત્રિ કરફ્યૂ (night curfew) ને કારણે ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીને 1200 કરોડનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
Nov 24,2020, 12:52 PM IST
curfew
કાર્યક્રમમાં ભીડ ભેગી કરીને મંત્રી સૌરભ પટેલ બોલ્યા, લોકોએ જાતે જ નિયમોનું પાલન કરવુ
Nov 22,2020, 15:44 PM IST
curfew
ગુજરાતમાં કરફ્યૂ લંબાવવા વિશે નાયબ મુખ્યંમત્રીનું મોટું નિવેદન
ગુજરાતના ચાર શહેરોમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. ત્યારે કરફ્યૂ બાદ ગુજરાત સરકાર લોકડાઉન લગાવશે તેવી અફવાઓ વહેતી થઈ છે. લોકડાઉનની બીક વચ્ચે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, આવામાં લોકડાઉનની શક્યતા દેખાઈ રહી હતી. ત્યારે કરફ્યૂ વધારવા વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, અમદાવાદ શહેરમાં કરફ્યૂ નહિ વધારાય.
Nov 22,2020, 14:34 PM IST
curfew
રાત્રિ કરફ્યૂ બાદ સવારે ભરાયેલા સુરતના આ માર્કેટની આ ભીડ ભારે પડી શકે છે
ગુજરાતના અન્ય ત્રણ શહેરોની સાથે સુરતમાં પણ રાત્રિ કરફ્યૂ (night curfew) લાગુ કરવામાં આવ્યો હતો. સુરતનો રાત્રિ કરફ્યૂ સફળ રહ્યો હતો. લોકોએ કરફ્યૂના નિયમોનું પાલન કર્યું હતું. પરંતુ સવાર પડતા જ શહેરમાં અલગ નજારો જોવા મળ્યો હતો. સવાર પડતા જ લોકો જાણે કોરોનાને ભૂલી ગયા હતા તેવું લાગ્યું હતું. સુરતમાં સવાર પડતા જ માર્કેટમાં લોકોની ભીડ ઉમટી પડી હતી.
Nov 22,2020, 13:17 PM IST
curfew
કરફ્યૂમાં વડોદરા પોલીસે માનવતા બતાવી, પગપાળા ચાલતા પરિવારને ઘરે પહોંચાડ્યો
Nov 22,2020, 10:20 AM IST
રાજસ્થાન
રાજસ્થાન જવાનું વિચારતા હોવ તો ખાસ વાંચો...આ જિલ્લાઓમાં કોરોનાના કારણે નાઈટ કરફ્યૂ
ગુજરાત અને મધ્ય પ્રદેશ બાદ હવે રાજસ્થાન (Rajasthan) ના અનેક જિલ્લાઓમાં નાઈટ કરફ્યૂ (Night Curfew) લગાવવાની જાહેરાત કરાઈ છે.
Nov 22,2020, 6:42 AM IST
નાઈટ કરફ્યૂ
what gujarati people says about night curfew removed in unlock 3
what gujarati people says about night curfew removed in unlock 3
Jul 30,2020, 18:05 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય